ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા (૩૧ મે ૧૯૩૪ – ૫ સપ્ટેમ્બર ૨૦૧૮) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા.

તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

ભગવતીકુમાર શર્મા
ભગવતીકુમાર શર્મા મુંબઈ ખાતે, ૧૯૯૯
ભગવતીકુમાર શર્મા મુંબઈ ખાતે, ૧૯૯૯
જન્મનું નામ
ભગવતીકુમાર હરગોવિંદ શર્મા
જન્મભગવતીકુમાર હરગોવિંદ શર્મા
(1934-05-31)31 May 1934
સુરત, ગુજરાત, ભારત
મૃત્યુ5 September 2018(2018-09-05) (ઉંમર 84)
સુરત
વ્યવસાયલેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ.
નોંધપાત્ર સર્જન
  • સંભવ,
  • ઊર્ધ્વમૂલ (૧૯૮૧),
  • અસૂર્યલોક (૧૯૮૭),
  • સમયદ્વીપ
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૧૯૪૮ - ૨૦૧૮
જીવનસાથી
જ્યોતિબહેન
(લ. 1953; તેણીના મૃત્યુ સુધી 2009)
સહીભગવતીકુમાર શર્મા

જીવન

તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી.

તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.

૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુરત ખાતે તેમનું અવસાન થયું હતું.

સર્જન

તેમનું સર્જન નીચે પ્રમાણે છે:

નવલકથા

  • અસૂર્યલોક (૧૯૮૭) (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા)
  • ઊર્ધ્વમૂલ (૧૯૮૧)
  • સમયદ્વીપ
  • આરતી અને અંગાર (1956)
  • વીતી જશે આ રાત?
  • રિક્તા
  • ના કિનારો ના મઝધાર (1965)
  • વ્યક્તમધ્ય

નવલિકા

  • દીપ સે દીપ જલે (1959)
  • હૃદયદાનં (1961)
  • રાતરાણી (1963)
  • છિન્ન ભિન્ન (1967)
  • અડાબીડ (1985)
  • વ્યર્થ કક્કો - છળ બારાખડી (1979)
  • તમને ફુલ દીધાનું યાદ (1970)
  • મહેક મળી ગઈ (1965)

નિબંધ

  • શબ્દાતીત
  • બિસતંતુ

અન્ય

  • સંભવ (છંદો)
  • પાંદડાં જેનાં (કાવ્ય સંગ્રહ)
  • ઉજાગરો (કાવ્ય સંગ્રહ)
  • સરળ શાસ્ત્રીજી (જીવન ચરિત્ર)
  • નિર્લેપ (ભાગ-૧,૨,૩,૪) (હાસ્ય લેખો)
  • સાત યુગોસ્લાવ વાર્તાઓ (અનુવાદ)
  • આષાઢનો એક દિવસ નામના (અનુવાદ)
  • શ્વાસ ઉચ્છ્વાસ (સંપાદન)
  • ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ (સંપાદન)

પુરસ્કાર

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ભગવતીકુમાર શર્મા જીવનભગવતીકુમાર શર્મા સર્જનભગવતીકુમાર શર્મા પુરસ્કારભગવતીકુમાર શર્મા સંદર્ભભગવતીકુમાર શર્મા બાહ્ય કડીઓભગવતીકુમાર શર્મારણજિતરામ સુવર્ણ ચંદ્રક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'આંખગુજરાતી સામયિકોરાની મુખર્જીવિરામચિહ્નોઅંગ્રેજી ભાષાબાબાસાહેબ આંબેડકરમાનવીની ભવાઇમળેલા જીવબ્રાઝિલઅસહયોગ આંદોલનરમાબાઈ આંબેડકરઆઇઝેક ન્યૂટનવર્ણવ્યવસ્થાપીરોટન બેટ (તા. જામનગર)નાગાલેંડદલપતરામપત્નીજામનગરદશરથસિદ્ધરાજ જયસિંહસામાજિક મનોવિજ્ઞાનઅક્ષરધામ (ગાંધીનગર)સરસ્વતી દેવીઅમરનાથ (તીર્થધામ)ક્રિકેટસામાજિક ન્યાયસ્વામી વિવેકાનંદપર્યાવરણીય શિક્ષણવિક્રમાદિત્યહિંદી ભાષાદ્વીપકલ્પગુજરાત દિનભારતભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીતાપી જિલ્લોશ્રવણજુનાગઢરબારીગિરનારસત્યના પ્રયોગો અથવા આત્મકથાકુંભ રાશીગુજરાતી સાહિત્યકારોની યાદીરાજા રવિ વર્માકેરમભારતીય સંગીતએ (A)ભગત સિંહક્રોમાકાલિદાસઅથર્વવેદઅમદાવાદ જિલ્લોહોમિયોપેથીરમેશ પારેખમોરબી જિલ્લોત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધગુજરાત મેટ્રોભારતના રાજ્ય વૃક્ષોની યાદીસંત કબીરઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઅંબાજીમીન રાશીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીચિનુ મોદીલોક સભાબાંગ્લાદેશભારતીય બંધારણ સભાગઝલટ્વિટરકૃષ્ણમકરંદ દવેમેઘધનુષકાદુ મકરાણી૧૮૫૭ની ભારતીય ક્રાંતિજૈન ધર્મ અને હિંદુ ધર્મકાંકરિયા તળાવસ્વામી સચ્ચિદાનંદખરીફ પાકપાટણ🡆 More