ગઢડા તાલુકો એ બોટાદ જીલ્લાનો એક તાલુકો છે.
ગઢડા તેનું મુખ્ય મથક છે.
ગઢડા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બોટાદ |
મુખ્ય મથક | ગઢડા |
વસ્તી | ૨,૦૦,૪૭૫ (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૫૯ ♂/♀ |
સાક્ષરતા | ૬૨.૩% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં તેનો સમાવેશ ભાવનગર જિલ્લામાં થતો હતો. ત્યારબાદ બોટાદ જિલ્લાની રચના થતા તેનો સમાવેશ બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યો.
ગઢડા તાલુકામાં ૭૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
|
બોટાદ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||
---|---|---|---|---|---|---|
ભૌગોલિક સ્થાન | ગુજરાતમાં સ્થાન |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ગઢડા તાલુકો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.