લક્ષ્મણ હિંદુ ધર્મના ભગવાન રામના ભાઈ હતા શુરવિર હતા.
લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, અને અમુક સંપ્રદાયમાં તેમને રામના અંશ માનવામાં આવે છે.
લક્ષ્મણ | |
---|---|
શ્રીવૈકુંન્થન પેરુમલ મંદિરમાં લક્ષ્મણ | |
રહેઠાણ | વૈકુંઠ, ક્ષીરસાગર |
શસ્ત્ર | ધનુષ-બાણ, ખંજર |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | સરયુ નદી, અયોધ્યા |
જીવનસાથી | ઊર્મિલા |
બાળકો | અંગદ ચંદ્રકેતુ |
માતા-પિતા | |
સહોદર | શત્રુઘ્ન (ભાઈ) રામ ભરત શાંતા (બહેન) |
કુળ | રઘુવંશ, સૂર્યવંશ, ઈશ્વાકુ |
This article uses material from the Wikipedia ગુજરાતી article લક્ષ્મણ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.