લદ્દાખ

લદ્દાખ અથવા લદાખ ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી બનેલ કેન્દ્રશાસિત પ્રદેશ છે.

જેનું સૌથી મોટું શહેર લેહ છે. લદ્દાખ ઉતરમાં કારાકોરમ અને દક્ષિણમાં હિમાલયનાં પર્વતો વચ્ચે આવેલ છે. લદ્દાખનો અર્થ "ઉંચા ઘાટોની ભૂમિ" પણ થાય છે. લદ્દાખ તેનાં પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ૧૯૭૪ પછી અહીં ભારત સરકારનાં પ્રયત્નોથી પ્રવાસન ઉધોગમાં સારો એવો વિકાસ થયો છે.

લડાખ
કેન્દ્રશાસિત પ્રદેશ
લદ્દાખ
લદ્દાખ
લદ્દાખ
લદ્દાખ
સમઘડી દિશામાં: રંગડુમ ગામ, સુરુ ખીણ, શ્યોક નદી, ઝંસ્કાર ખીણ.
ભારતમાં લડાખ
ભારતમાં લડાખ
અક્ષાંશ-રેખાંશ: 34°10′12″N 77°34′48″E / 34.17000°N 77.58000°E / 34.17000; 77.58000
દેશલદ્દાખ ભારત
કેન્દ્રશાસિત પ્રદેશ૩૧ ઓક્ટોબર ૨૦૧૯
પાટનગરલેહ, Kargil
જિલ્લાઓ
મહત્તમ ઊંચાઇ
(સલ્તોરો કાંગરી)
૭,૭૪૨ m (૨૫૪૦૦ ft)
ન્યૂનતમ ઊંચાઇ
(સિંધુ નદી)
૨,૫૫૦ m (૮૩૭૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨,૭૪,૨૮૯
ભાષાઓ
 • અધિકૃતહિંદી, અંગ્રેજી
 • બોલાતી ભાષાઓલડાખી ભાષા, ઉર્દૂ
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-LA
વાહન નોંધણીLA 17
વેબસાઇટladakh.nic.in

અહીંની ઇન્ડો-આર્યન અને તિબેટિયન વંશની લદ્દાખી પ્રજાનો મોટો ભાગ બૌદ્ધ ધર્મ અને અમુક શિયા મુસ્લીમ ધર્મ પાળે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનાં બહોળા ફેલાવાને કારણે ક્યારેક આને "નાનાં તિબેટ" તરીકે પણ ઓળખાવાય છે. ઘણાં તિબેટિયનોનું લાંબા સમયથી માનવું હતું કે, બાકીનાં કાશ્મીર કરતાં આ પ્રદેશ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ અલગ પડતો હોઈ, લદ્દાખને "કેન્દ્ર શાસિત પ્રદેશ" જાહેર કરવો જોઇએ. જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫એ ને હટાવી અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.

કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. જમ્મુ-કાશ્મીરમાં ૨૦ જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છે.

ભૂગોળ

અહીંના "કારાકોરમ ઘાટ", "ખરદુંગ લા" ("લા" = ઘાટ), "લછુલુંગ લા" તથા "તાંગલાંગ લા" મુખ્ય ઘાટો છે.

છબીઓ

સંદર્ભ


Tags:

જમ્મુ અને કાશ્મીરભારતલેહહિમાલય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાબરમતી નદીભારતના રાષ્ટ્રપતિવાલ્મિકીઅહલ્યાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીમાધવપુર ઘેડભારતના ભાગલાગ્રામ પંચાયતચૈત્રગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)રૂપિયોમ્યુચ્યુઅલ ફંડગુજરાતી ફિલ્મોની યાદીઉપદંશવિશ્વામિત્રરમાબાઈ આંબેડકરઓએસઆઈ મોડેલનક્ષત્રકંસગુજરાતની નદીઓની યાદીમૂળરાજ સોલંકીરાવજી પટેલપરશુરામઐશ્વર્યા રાયકેળાંચોઘડિયાંગુજરાતી સાહિત્યમહંત સ્વામી મહારાજરાજપૂતરામનવમીઉમાશંકર જોશીખંભાતનો અખાતકુદરતી આફતોઅમરેલીસિંહ રાશીધીરૂભાઈ અંબાણીકળિયુગવર્ણવ્યવસ્થાવાઘરીવીમોકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢહાથીનાથ સંપ્રદાયગેની ઠાકોરબનાસકાંઠા જિલ્લોવર્તુળગુજરાતના લોકસભા મતવિસ્તારોઓખાહરણસતાધારરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)પટેલC (પ્રોગ્રામિંગ ભાષા)કાંકરિયા તળાવઆણંદ લોક સભા મતવિસ્તારમોઢેરાનરેન્દ્ર મોદીકેન્સરચિનુ મોદીકેન્દ્રશાસિત પ્રદેશસિદ્ધપુરક્ષત્રિયહોળીગોવાશ્રીમદ્ ભાગવતમ્મુહમ્મદગણેશઓઝોન સ્તરપ્રથમ પંચવર્ષીય યોજનાસલામત મૈથુનઆંધ્ર પ્રદેશસોપારીપાટણ જિલ્લો🡆 More