અયોધ્યા: ઉત્તર પ્રદેશ, ભારતનું શહેર

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.

જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

અયોધ્યા
શહેર
અયોધ્યા: ઈતિહાસ, રામલલ્લા મંદિર, વસ્તી
અયોધ્યા: ઈતિહાસ, રામલલ્લા મંદિર, વસ્તી
અયોધ્યા: ઈતિહાસ, રામલલ્લા મંદિર, વસ્તી
અયોધ્યા: ઈતિહાસ, રામલલ્લા મંદિર, વસ્તી
સમઘડી દિશામાં ઉપરથી:
રામ કી પૈડી ઘાટ, અયોધ્યા ઘાટ, કનક ભવન મંદિર, વિજયરાઘવ મંદિર
અન્ય નામો: 
મંદિરોનું નગર
અયોધ્યા is located in Uttar Pradesh
અયોધ્યા
અયોધ્યા
અક્ષાંશ-રેખાંશ: 26°48′N 82°12′E / 26.80°N 82.20°E / 26.80; 82.20
દેશભારત
રાજ્યઉત્તર પ્રદેશ
પ્રાંતઅયોધ્યા
જિલ્લોઅયોધ્યા
સરકાર
 • પ્રકારમ્યુનિસિપલ કોર્પોરેશન
 • માળખુંઅયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરઋષિકેશ ઉપાધ્યાય, ભાજપ
વિસ્તાર
 • કુલ૭૯.૮ km2 (૩૦.૮ sq mi)
ઊંચાઇ
૯૩ m (૩૦૫ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫૫,૮૯૦
 • ગીચતા૭૦૦/km2 (૧૮૦૦/sq mi)
ભાષા
 • અધિકૃતહિંદી
 • સ્થાનિકઅવધી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૨૨૪૦૦૧
ટેલિફોન કોડ૦૫૨૭૮
વાહન નોંધણીUP-42
વેબસાઇટ ayodhya.nic.in, https://ayodhya.nic.in/ 

ઈતિહાસ

સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ (૪/૪૦/૯૧) જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું. ઇ.સ. ૧૨૭માં આ નગર સાકેત (Śāketa અથવા 沙奇 (Pinyin: Shāqí)) નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ-એન-ત્સાંગ નામનાં ચીની મુસાફરે ઇ.સ. ૬૩૬માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું નોંધેલું છે.

બ્રિટિશ રાજ સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.

રામલલ્લા મંદિર

૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ અયોધ્યા ખાતે જન્મભૂમિ મંદિરનું ખાતમૂર્હત કર્યું હતું. ફૈજાબાદ-ગોરખપુર હાઇવે પર 500-acre (2.0 km2) વિસ્તારમાં નવ્ય અયોધ્યા શહેરનું આયોજન થયું છે. વર્ષ ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત રામલલ્લા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી ને મંદિર જાહેરજનતાના દર્શનાર્થે ખુલ્લું મૂક્યું હતું. આ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિત અનેક નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

વસ્તી

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૪૯,૫૯૩ ૫૯ ૪૧ ૧૨ ૬૫ ૬૬ ૩૪ વધુ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

અયોધ્યા ઈતિહાસઅયોધ્યા રામલલ્લા મંદિરઅયોધ્યા વસ્તીઅયોધ્યા સંદર્ભઅયોધ્યા બાહ્ય કડીઓઅયોધ્યાઅયોધ્યા જિલ્લોઉત્તર પ્રદેશદિલ્હીભારતરામહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજકોટ જિલ્લોપટેલભારતીય સંસદદેવચકલીપ્લાસીની લડાઈસ્નેહરશ્મિમદનલાલ ધિંગરામધુ રાયસુરેશ જોષીશહીદ દિવસક્રિયાવિશેષણકિશનસિંહ ચાવડાપ્રથમ વિશ્વ યુદ્ધભારતીય અર્થતંત્રભારતીય રેલકીર્તિ મંદિર, પોરબંદરકચ્છ જિલ્લોગુજરાત કૉલેજઝૂલતો પુલ, મોરબીવિશ્વ વેપાર સંગઠનયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાવિશ્વની અજાયબીઓજળ ચક્રભારતના રાષ્ટ્રપતિઓની યાદીલોકશાહીશીતળાસૂર્યમંદિર, મોઢેરાવિશ્વ બેંકબહુકોણથરાદહનુમાન જયંતીતાપી નદીકવાંટનો મેળોફૂલભગવદ્ગોમંડલઅશ્વગંધા (વનસ્પતિ)ગૂગલસમાનાર્થી શબ્દોમલેરિયાવિઘાનિરોધકુપોષણઇ-મેઇલએકી સંખ્યાસૂર્યઘર ચકલીરાશીઈન્દિરા ગાંધીભારતના રાષ્ટ્રપતિગીર ગાયનારિયેળજમ્મુ અને કાશ્મીરયુરેનસ (ગ્રહ)કુંભ મેળોમાનવીની ભવાઇવૃષભ રાશીસુનામીઉત્તરાખંડતારોભારતમાં મહિલાઓકેરળઆંધ્ર પ્રદેશનર્મદભારતીય સ્વતંત્રતા ચળવળગોપનું મંદિરકમ્પ્યુટર નેટવર્કસિદ્ધરાજ જયસિંહજૈન ધર્મપાકિસ્તાનખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)સ્વીડિશપાણીનું પ્રદૂષણપવનચક્કીમહમદ બેગડોભારતમાં પરિવહનઆયોજન પંચ🡆 More