ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ

ભાજપ અથવા ભાજપા એટલે કે ભારતીય જનતા પક્ષ ભારત દેશ તેમ જ ગુજરાત રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે.

ભારતીય જનતા પાર્ટી
Presidentજગત પ્રકાશ નડ્ડા
Parliamentary Chairpersonનરેન્દ્ર મોદી
Leader in Lok Sabhaનરેન્દ્ર મોદી
(વડાપ્રધાન)
Leader in Rajya Sabhaપિયુષ ગોયલ
(ટેક્સટાઇલ મંત્રી)
Founded૬ એપ્રિલ ૧૯૮૦
Preceded byભારતીય જન સંઘ (૧૯૫૧−૧૯૭૭)
જનતા પાર્ટી (૧૯૭૭−૧૯૮૦)
Headquarters૬-એ, દિન દયાલ ઉપાધ્યાય માર્ગ, મંડી હાઉસ,
નવી દિલ્હી ૧૧૦૦૦૨
Newspaperકમલ સંદેશ
Youth wingભારતીય જનતા યુવા મોર્ચા
Women's wingભાજપ મહિલા મોર્ચા
Peasant's wingભાજપ કિશાન મોર્ચા
Ideologyહિંદુ રાષ્ટ્રવાદ
હિંદુત્વ
બદલાવ
રાષ્ટ્રીય બદલાવ
સામાજીક બદલાવ
આર્થિક રાષ્ટ્રવાદ
જમણેરી લોકમત
એકાત્મ માનવવાદ
Political positionજમણેરી
International affiliationઇન્ટરનેશનલ ડેમોક્રેટિક યુનિયન
એશિયા પેસેફિક ડેમોક્રેટ યુનિયન
Colours  કેસરી
ECI Statusરાષ્ટ્રીય પક્ષ
Allianceનેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)
લોક સભામાં બેઠકો
૩૦૧ / ૫૪૩
(૫૪૦ સભ્યો અને ખાલી)
રાજ્ય સભામાં બેઠકો
૯૭ / ૨૪૫
(૨૩૭ સભ્યો અને ખાલી)
વેબસાઇટ
www.bjp.org

ઇતિહાસ

  • ૧૯૫૧ : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
  • ૧૯૭૭ : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી.
  • ૧૯૮૦ : જનતા પાટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
  • ૧૯૮૪ : લોક સભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને બે બેઠક મળી.
  • ૧૯૮૯ : ચુંટણીમાં કુલ ૮૮ બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
  • ૧૯૯૦ : રામજન્મ ભૂમિ આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીને જેલ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
  • ૧૯૯૬ : ચુંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે ૨૭૧ સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું.
  • ૧૯૯૮ : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે બનાવેલા દળ એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં ૩૦૨ બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું.
  • ૨૦૦૪ : એનડીએને ૧૩૬ જેટલી બેઠકો મળી. ભાજપ વિપક્ષમાં.
  • ૨૦૦૯ : એનડીએનો જુવાળ ઘટ્યો અને ૧૧૮ જ બેઠકો મેળવી શક્યું.
  • ૨૦૧૪ : ૨૦૧૪ની ચૂંટણીમાં એનડીએ જંગી બહુમતી સાથે સત્તા પર.
  • ૨૦૧૯ : ૨૦૧૯ની લોક સભાની ચૂંટણીમાં એનડીએ ફરીથી જંગી બહુમતી સાથે સત્તા પર.

લોકસભાની ચૂંટણીમાં દેખાવ

વર્ષ સંસદની બેઠક પક્ષના નેતા જીતેલી બેઠકો બેઠકોમાં ફેરફાર મતદાનના % મત તરફેણ પરિણામ સંદર્ભ
૧૯૮૪ ૮મી લોકસભા લાલકૃષ્ણ અડવાણી
૨ / ૫૩૩
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૭.૭૪  – વિપક્ષ
૧૯૮૯ ૯મી લોકસભા લાલકૃષ્ણ અડવાણી
૮૫ / ૫૪૫
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૮૩ ૧૧.૩૬ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૩.૬૨ નેશનલ ફ્રંટને બહારથી ટેકો
૧૯૯૧ ૧૦મી લોકસભા લાલકૃષ્ણ અડવાણી
૧૨૦ / ૫૪૫
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૩૫ ૨૦.૧૧ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૮.૭૫ વિપક્ષ
૧૯૯૬ ૧૧મી લોકસભા અટલ બિહારી વાજપેયી
૧૬૧ / ૫૪૫
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૪૧ ૨૦.૨૯ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૦.૧૮ સરકાર, પછી વિપક્ષમાં
૧૯૯૮ ૧૨મી લોકસભા અટલ બિહારી વાજપેયી
૧૮૨ / ૫૪૫
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૨૧ ૨૫.૫૯ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૫.૩૦ સરકાર
૧૯૯૯ ૧૩મી લોકસભા અટલ બિહારી વાજપેયી
૧૮૨ / ૫૪૫
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૨૩.૭૫ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૧.૮૪ સરકાર
૨૦૦૪ ૧૪મી લોકસભા અટલ બિહારી વાજપેયી
૧૩૮ / ૫૪૩
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૪૪ ૨૨.૧૬ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૧.૬૯ વિપક્ષ
૨૦૦૯ ૧૫મી લોકસભા લાલકૃષ્ણ અડવાણી
૧૧૬ / ૫૪૩
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૨૨ ૧૮.૮૦ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૩.૩૬ વિપક્ષ
૨૦૧૪ ૧૬મી લોકસભા નરેન્દ્ર મોદી
૨૮૨ / ૫૪૩
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૧૬૬ ૩૧.૩૪ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૧૨.૫૪ સરકાર
૨૦૧૯ ૧૭મી લોકસભા નરેન્દ્ર મોદી
૩૦૩ / ૫૪૩
ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૨૧ ૩૭.૪૬ ભારતીય જનતા પાર્ટી: ભારતનો રાજકીય પક્ષ  ૬.૧૨ સરકાર

સંદર્ભ

Tags:

ગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કારડીયામનોવિજ્ઞાનરાજકોટ રજવાડુંવેદતાજ મહેલરામમકરંદ દવેવ્યાયામગુજરાત પોલીસગોખરુ (વનસ્પતિ)૧૮૫૭ની ભારતીય ક્રાંતિવાળલિંગ ઉત્થાનનાસાચણોઠીઅમદાવાદ જિલ્લોપાંડવસૂરદાસટાઇફોઇડસમાજવાદસાગરામનારાયણ પાઠકઆચાર્ય દેવ વ્રતગુજરાતી થાળીભગવતીકુમાર શર્માબ્રહ્માંડકચ્છનો ઇતિહાસસ્વામિનારાયણ સંપ્રદાયવાયુનું પ્રદૂષણનવનિર્માણ આંદોલનમહંત સ્વામી મહારાજગુજરાતી સાહિત્યકારોની યાદીઉપનિષદધારાસભ્યવલ્લભી વિશ્વવિદ્યાલયકાશ્મીરભવનાથનો મેળોરશિયાભારતીય અર્થતંત્રસત્યયુગભદ્રનો કિલ્લોબકરી ઈદઉંબરો (વૃક્ષ)ભારતીય બંધારણ સભામિથ્યાભિમાન (નાટક)ઝરખશીતળાકુમારપાળઅખા ભગતમુકેશ અંબાણીવૈશ્વિક આબોહવા પરિવર્તનકલમ ૩૭૦ધોળાવીરાગુજરાત સરકારભારતના ચારધામનિવસન તંત્રમીઠુંરુધિરાભિસરણ તંત્રકુંભ રાશીગાંધીનગરમારી હકીકતમાનવ શરીરએશિયાઇ સિંહઑડિશામાધુરી દીક્ષિતબહુચર માતાબીજું વિશ્વ યુદ્ધબાણભટ્ટમરાઠીગૂગલવિજ્ઞાનબહુચરાજીલોકસભાના અધ્યક્ષગુજરાત વિધાનસભાઆયુર્વેદગુજરાતી લિપિચા🡆 More