વિનોદભાઈ ચાવડા એક ભારતીય રાજકારણી છે.
કચ્છ - મોરબી લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા. અને સંસદના નીચલા ગૃહમાં 17 મી લોકસભાના સભ્ય છે.
વિનોદભાઈ ચાવડા | |
---|---|
લોકસભાના સંસદ સભ્ય | |
પદ પર | |
Assumed office ૨૩ મે ૨૦૧૯ | |
બેઠક | નખત્રાણા |
અંગત વિગતો | |
જન્મ | નખત્રાણા, ગુજરાત, ભારત | 6 March 1979
નાગરિકતા | ભારતીય |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
નિવાસસ્થાન | ભુજ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article વિનોદભાઈ ચાવડા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.