નબરંગપુર

નબરંગપુર ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.

નબરંગપુર નબરંગપુર જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર ૧૯.૨૩° N ૮૨.૫૫° E અક્ષાંશ-રેખાંશ પર આવેલું છે. સમુદ્ર સપાટીથી ૫૫૭ મીટરની ઊંચાઈ પર.

નબરંગપુર
—  શહેર  —
નબરંગપુરનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 19°14′N 82°33′E / 19.23°N 82.55°E / 19.23; 82.55
દેશ નબરંગપુર ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો નબરંગપુર
વિધાયક મોનોહર રન્ધારી(બી.જે.ડી)
સાંસદ પ્રદીપ કુમાર મઝી(કોંગ્રેસ)
લોકસભા મતવિસ્તાર નબરંગપુર
વિધાનસભા મતવિસ્તાર નબરંગપુર
વસ્તી

• ગીચતા

૨૭,૯૭૫ (૨૦૦૧)

• 5/km2 (13/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

5,294.5 square kilometres (2,044.2 sq mi)

• 557 metres (1,827 ft)

કોડ
  • • પીન કોડ • ૭૬૪૦૫૯
    • ફોન કોડ • +૦૬૮૫૮
વેબસાઇટ nabarangpur.nic.in

વસ્તીગણતરી

નબરંગપુર વસ્તીગણતરી
કુલ વસ્તી ૦-૬ ઉંમરના લિંગ ગુણોત્તર સાક્ષરતા(%)
વર્ષ પુરુષ સ્ત્રી કુલ બાળકો પુખ્ત બાળક પુરુષ સ્ત્રી કુલ
૨૦૦૧ ૧૪,૭૨૬ ૧૩,૨૪૯ ૨૭,૯૭૫ ૩,૩૦૩ ૯૦૦ ૯૭૬ ૭૧.૮૮ ૬૧.૮૬ ૬૭.૧૩

જોવાલાયક સ્થળો

  • ખટિગુડા જળબંધ
  • શહીદ મિનાર
  • માં પેન્દ્રાની મંદિર
  • ભગવાન જગન્નાથ મંદિર
  • માં ભંડારઘરાની મંદિર

રાજનીતિ

નબરંગપુરથી સાંસદો

  • ૧૯૫૧: પોન્નાડા સુબ્બા રાઓ, ગણતંત્ર પરિષદ
  • ૧૯૬૭: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૭૧: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૭૭: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૮૦: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૮૪: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૮૯: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૯૧: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૯૬: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૯૮: ખગાપતી પ્રધાની, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  • ૧૯૯૯: પરશુરામ મઝી, ભારતીય જનતા પાર્ટી
  • ૨૦૦૪: પરશુરામ મઝી, ભારતીય જનતા પાર્ટી
  • ૨૦૦૯: પ્રદીપ કુમાર મઝી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

પરિવહન

  • નજીકનું રેલ્વે સ્ટેશન: ઉમુરી રેલ્વે સ્ટેશન(૪૫ કિમી), રાયપુર(૩૨૦ કિમી)
  • નજીકનું હવાઈ અડ્ડો: વિશાખાપટ્ટનમ(૨૬૦ કિમી), રાયપુર(૩૨૦ કિમી), ભુવનેશ્વર(૫૩૭ કિમી)

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

નબરંગપુર વસ્તીગણતરીનબરંગપુર જોવાલાયક સ્થળોનબરંગપુર રાજનીતિનબરંગપુર પરિવહનનબરંગપુર સંદર્ભોનબરંગપુર બાહ્ય કડીઓનબરંગપુરઅક્ષાંશ-રેખાંશઓરિસ્સાનબરંગપુર જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શાસ્ત્રીજી મહારાજબોટાદ જિલ્લોપક્ષીવિક્રમ સારાભાઈક્ષય રોગઅવિનાશ વ્યાસદુબઇગુજરાતી અંકઆંખદક્ષિણ ગુજરાતસિવિલ હોસ્પિટલ, અમદાવાદપરમાણુ ક્રમાંકધૃતરાષ્ટ્રરા' નવઘણસૂર્યનમસ્કારમાનવ શરીરવાતાવરણકમ્પ્યુટર હાર્ડવેરહિતોપદેશછંદદશાવતારબારોટ (જ્ઞાતિ)અંગકોર વાટગરમાળો (વૃક્ષ)હિમાલયપશ્ચિમ બંગાળરામદેવપીરસીતાગુજરાતી સાહિત્યકારોની યાદીગુજરાત વિધાનસભાસામાજિક ક્રિયાકોણાર્ક સૂર્ય મંદિરશ્રીલંકાઔદ્યોગિક ક્રાંતિનિરોધભારતનો ઇતિહાસબેંક ઓફ બરોડાવર્તુળનો વ્યાસમલેરિયામહાકાળેશ્વર જ્યોતિર્લિંગપાલીતાણાના જૈન મંદિરોશિક્ષકમકર રાશિભારતીય ચૂંટણી પંચગુજરાતના લોકસભા મતવિસ્તારોચક દે ઇન્ડિયાઠાકોરજન ગણ મનચીનજામનગર જિલ્લોપટેલજંડ હનુમાનમાનવીની ભવાઇગુણવંત શાહશહેરીકરણનવરાત્રીમગફળીગલગોટાકલાચાર્લ્સ કૂલેઅભિમન્યુતાલુકા મામલતદારનરસિંહ મહેતાગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોબહુચરાજીનારિયેળગોરખનાથરાણી લક્ષ્મીબાઈવિશ્વ વેપાર સંગઠનનાટ્યશાસ્ત્રબીજું વિશ્વ યુદ્ધભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલવૈશ્વિક આબોહવા પરિવર્તનજય શ્રી રામઅશ્વત્થસ્વચ્છતા🡆 More