ડાંગ વિધાનસભા મતવિસ્તાર (ડાંગ વિધાનસભા બેઠક) ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે.
આ બેઠક ડાંગ જિલ્લામાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.
આ વિધાનસભા બેઠકમાં નીચેના વિભાગોનો સમાવેશ થાય છે,
ચૂંટણી | મતદાન મથકો | પુરુષ મતદારો | સ્ત્રી મતદારો | અન્ય | કુલ મતદારો |
---|---|---|---|---|---|
૨૦૧૪ | ૩૨૦ | ૭૭૧૩૭ | ૭૬૪૫૮ | ૦ | ૧૫૩૫૯૫ |
પક્ષ | ઉમેદવાર | મતો | % | ± | |
---|---|---|---|---|---|
કોંગ્રેસ | મંગળભાઈ ગાવિત | 45637 | 45.29 | ||
ભાજપ | વિજયભાઈ પટેલ | 43215 | 42.88 | ||
બહુમતી | 2422 | 2.40 | |||
કુલ માન્ય મતદાતાઓ | 100773 | 69.79 | |||
ભાજપ | ઝુકાવ |
This article uses material from the Wikipedia ગુજરાતી article ડાંગ (વિધાન સભા બેઠક), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.