ડિસેમ્બર ૬: તારીખ

૬ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૦મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૦૪ – ગુરુ ગોવિંદસિંહની આગેવાની હેઠળ ખાલસા સૈન્ય અને મુઘલ સૈન્ય વચ્ચે ‘ચામકૌરની લડાઈ’ લડાઈ.
  • ૧૭૬૮ – ‘ઍન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકા’ (વિશ્વ જ્ઞાનકોષ)ની પ્રથમ આવૃતિ પ્રકાશિત કરાઈ.
  • ૧૮૭૭ – થોમસ આલ્વા એડિસન ફોનોગ્રાફ પર સૌ પ્રથમ માનવ અવાજમાં ‘મેરી હેડ અ લિટલ લૅમ્બ’ ગીત રેકર્ડ કર્યુ.
  • ૧૯૧૭ – ફિનલૅન્ડ રશિયાથી સ્વતંત્ર થયું.
  • ૧૯૬૭ – ડૉ. એડ્રિયન કેન્ટરોવિટ્ઝ દ્વારા અમેરિકામાં પ્રથમ માનવ હ્રદય પ્રત્યારોપણ કરાયું.
  • ૧૯૭૧ – પાકિસ્તાને બાંગ્લાદેશ પ્રશ્ને ભારત સાથે રાજદ્વારી સંબંધોનો વિચ્છેદ કર્યો.
  • ૧૯૯૨ – ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં આવેલી વિવાદાસ્પદ બાબરી મસ્જિદનો ધ્વંસ થયો.
  • ૨૦૦૬ – નાસાએ મંગળ પર પ્રવાહી પાણીની હાજરી સૂચવતા માર્સ ગ્લોબલ સર્વેયર દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ જાહેર કર્યા.
  • ૨૦૧૭ – ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સત્તાવાર રીતે જેરુસલેમને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા જાહેર કરી.

જન્મ

  • ૧૮૫૩ – હરપ્રસાદ શાસ્ત્રી, ભારતીય વિદ્વાન અને ઇતિહાસકાર (અ.૧૯૩૧)
  • ૧૯૨૮ – ચંદ્રલેખા, ભારત નૃત્યાંગના અને નૃત્યનિર્દેશક (અ. ૨૦૦૬)
  • ૧૯૩૨ – કમલેશ્વર, ભારતીય લેખક, પટકથા લેખક અને વિવેચક (અ. ૨૦૦૭)
  • ૧૯૪૫ – શેખર કપૂર, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક
  • ૧૯૮૫ - આર.પી.સિંઘ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૮૮ – રવિન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટર
  • ૧૯૯૩ – જસપ્રિત બુમરાહ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૯૪ – શ્રેયસ અય્યર, ભારતીય ક્રિકેટર

અવસાન

  • ૧૯૫૬ – બી. આર. આંબેડકર, ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી, પ્રથમ ભારતીય ન્યાય મંત્રી (જ. ૧૮૯૧)
  • ૨૦૧૦ – રજનીબાળા, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૬ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૬ જન્મડિસેમ્બર ૬ અવસાનડિસેમ્બર ૬ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૬ બાહ્ય કડીઓડિસેમ્બર ૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોરબીવિકિપીડિયારોકડીયો પાકહમીરજી ગોહિલઅવકાશ સંશોધનદમણબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયગણેશરાણી લક્ષ્મીબાઈહડકવાકનિષ્કઅમદાવાદગઝલકેન્સરચોટીલારહીમખેતીસીતાચેતક અશ્વકામસૂત્રપ્રમુખ સ્વામી મહારાજલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)બહુચરાજીજય શ્રી રામપંચાયતી રાજગુજરાત મેટ્રોહનુમાન મંદિર, સાળંગપુરજયંતિ દલાલદયારામનર્મદવીર્ય સ્ખલનસિકંદરગુજરાતી વિશ્વકોશભોંયરીંગણીઇસ્કોનઇસ્લામીક પંચાંગનારાયણ સ્વામી (ભજનીક)બારોટ (જ્ઞાતિ)પરબધામ (તા. ભેંસાણ)નગરપાલિકાગ્રીનહાઉસ વાયુએપ્રિલ ૨૫ગોંડલભારત રત્નભારતીય ધર્મોમિથ્યાભિમાન (નાટક)ચણોઠીખરીફ પાકવૈશ્વિક આબોહવા પરિવર્તનઈલેક્ટ્રોનયુરોપના દેશોની યાદીશિખરિણીશામળ ભટ્ટવશપાંડવગૌતમ અદાણીમોરબી જિલ્લોમૌર્ય સામ્રાજ્યસીદીસૈયદની જાળીભારતનો રાષ્ટ્રધ્વજચાખેડા જિલ્લોભાવનગર જિલ્લોમહારાણા પ્રતાપરમાબાઈ આંબેડકરહાર્દિક પંડ્યાભારતીય દંડ સંહિતાઅકબરલોકનૃત્યરિસાયક્લિંગસૂર્યમંદિર, મોઢેરામગજમંદિરબિન-વેધક મૈથુન🡆 More