રજનીબાળા

રજનીબાળા એ પંજાબી મૂળ ધરાવતી ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી હતી.

તેમનું મૂળ વતન અમૃતસર, પંજાબ હતું. પિતા સાથે જામનગર આવીને વસવાટ કરનાર રજનીબાળાએ ગુજરાતના "માઉસ ટ્રેપ" ગણાતા એવા "પ્રિત પિયુને પાનેતર"ના ૮૦૦૦ શોમાંથી ૨૫૦થી વધુ શોમાં અભિનય આપ્યો હતો.

રજનીબાળા
મૃત્યુ૬ ડિસેમ્બર ૨૦૧૦ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata

રજનીબાળા પંજાબી હોવા છતાં તેમની જીભમાં ગુજરાતી ભાષા એટલી હદે વણાઈ ગઈ હતી કે કાઠીયાવાડી લહેકામાં તેમની અને રમેશ મહેતાની જોડી એક જમાનાની નંબર-૧ જોડી બની ગઈ હતી. ગુજરાતી ફિલ્મામાં વિદુષીના રોલમાં જાણીતી કલાકાર મંજરી દેસાઈના મૃત્યુ પછી રજનીબાળાએ આ સ્થાન મેળવ્યું હતું. તેમની છેલ્લી ક્ષણોમાં તેમના મોટા બહેન રાજકુમારી તેમની સાથે રહ્યા હતા. તેઓ તેમના પતિ મોહન શર્મા સાથે મુંબઈ રહેતા હતા અને ૬ ડિસેમ્બર, ૨૦૧૦માં તેમનું બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું હતું.

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

અમૃતસરગુજરાતીજામનગરપંજાબ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭કૃષ્ણઅમિતાભ બચ્ચનજમ્મુ અને કાશ્મીરગુજરાત વિદ્યા સભારઘુવીર ચૌધરીઅશોકવિષ્ણુ સહસ્રનામઇસ્લામગુજરાતી લોકોખીજડોઆંખઇન્દુલાલ યાજ્ઞિકવિશ્વ બેંકરોકડીયો પાકભાષાપટોળાગિરનારલોહીસ્ટેચ્યુ ઓફ યુનિટીપીઠનો દુખાવોચંદ્રકાંત બક્ષીદ્રાક્ષપટેલગુજરાતની ભૂગોળભાલણનરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાનઅરુણ જેટલી સ્ટેડિયમસૂર્યવંશીવૌઠાનો મેળોદ્વારકાધીશ મંદિરઆદિ શંકરાચાર્યસાર્કબોરસદ સત્યાગ્રહરાષ્ટ્રપતિ શાસનધ્રુવ ભટ્ટગુજરાતના લોકમેળાઓહિંદુ ધર્મકલાપીકુન્દનિકા કાપડિયાવીમોઅરવલ્લીઅક્ષરધામ (દિલ્હી)મહર્ષિ દયાનંદવાઘેલા વંશતબલાયૂક્રેઇનયુવા ગૌરવ પુરસ્કારચંદ્રઅખંડ આનંદમેષ રાશીપ્લેટોઆપત્તિ સજ્જતાત્રેતાયુગદેવચકલીસંકલનઉત્તર પ્રદેશબાજરોશ્રીલંકામોરારીબાપુનરેશ કનોડિયાવીર્ય સ્ખલનગૂગલસુવર્ણ મંદિર, અમૃતસરબુદ્ધિપ્રકાશમાતાનો મઢ (તા. લખપત)વિધાન સભાએડોલ્ફ હિટલરમહાભારતપ્રમુખ સ્વામી મહારાજધરાસણા સત્યાગ્રહશિક્ષકગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરાજા રામમોહનરાયમનુભાઈ પંચોળીવ્યાસ🡆 More