ત્રિકોણ: ત્રણ બાજુવાળો આકાર

ત્રિકોણ એ બે પરિમાણી આકાર અથવા ચોક્કસ ભાગનો વિસ્તાર છે. તેને ત્રણ સીધી બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે.

આ ત્રણે ખૂણાનો સરવાળો ૧૮૦ અંશ થાય છે. તે ઓછામાં ઓછી ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ છે.

ત્રિકોણનાં પ્રકારો

ત્રિકોણ: ત્રણ બાજુવાળો આકાર 
કાટકોણ

ત્રિકોણની બાજુઓની લંબાઈ પ્રમાણે તેનાં ત્રણ ભાગ પાડી શકાય છે.

  • ત્રણ બાજુઓ સમાન હોય.
  • બે બાજુઓ સમાન હોય.
  • ત્રણેય બાજુઓની લંબાઈ જુદી-જુદી હોય.

ખૂણાઓ પ્રમાણે પણ ત્રિકોણનાં ભાગો પાડી શકાય છે.

  • કાટકોણ: જેની એક બાજુ ૯૦ અંશની હોય (કાટખૂણો).
  • ગુરૂકોણ: એક ખૂણો ૯૦ અંશ કરતાં મોટો હોય.
  • લઘુકોણ: બધાં ખૂણાઓ ૯૦ અંશ કરતાં નાનાં હોય.

વપરાશ

ત્રિકોણ ઘણાં ઉપયોગી છે, કારણ કે તેમનાં ખૂણાઓનું પ્રમાણ હંમેશા સરખું જ હોય છે. ત્રિકોણનો ઉપયોગ કરીને વસ્તુઓનું માપન કરવાની પદ્ધતિને ત્રિકોણમિતિ કહે છે. કેટલાંક લોકોએ તેમનું સમગ્ર જીવન ત્રિકોણનો અભ્યાસ કરવામાં ગાળ્યું છે.

આધુનિક કોમ્પ્યુટર્સ ત્રિકોણોનો ઉપયોગ જટિલ ગ્રાફિક્સ ચિત્રો અને આકારો બનાવવામાં કરે છે.

બાહ્ય કડીઓ

Tags:

બહુકોણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના શક્તિપીઠોબારડોલી લોક સભા મતવિસ્તારસામાજિક ન્યાયદશરથગુજરાતી સાહિત્યમેઘભોળાદ (તા. ધોળકા)વૌઠાનો મેળોગુજરાત મેટ્રોસીતાહિંદુ ધર્મઝંડા (તા. કપડવંજ)કરસનભાઇ પટેલઅજંતાની ગુફાઓમિથુન રાશીઅમેરિકાઉષા મહેતાસુભાષચંદ્ર બોઝસોલર પાવર પ્લાન્ટપક્ષીચિનુ મોદીચોમાસુંબહુચર માતાસિંહ રાશીઅમરેલી જિલ્લોઆઇઝેક ન્યૂટનમાહિતીનો અધિકારજામનગરસમાજસીદીસૈયદની જાળીમહમદ બેગડોબાવળરમણભાઈ નીલકંઠઆણંદ જિલ્લોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનવાંસરાત્રિ સ્ખલનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭આવર્ત કોષ્ટકમકરધ્વજપાટણ જિલ્લોગુજરાતી ભોજનકેરમવિકિપીડિયાશાહજહાંભારતમાં મહિલાઓગુજરાત દિનબેંકએપ્રિલ ૨૨ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)મહાવીર જન્મ કલ્યાણકરતન તાતાકાઠિયાવાડી ઘોડાકંડલા બંદરસિતાંશુ યશશ્ચન્દ્રC (પ્રોગ્રામિંગ ભાષા)ભૂપેન્દ્ર પટેલસિદ્ધપુરપોલિયોકથકસરસ્વતી નદીશુક્લ પક્ષવિયેતનામવડસાતપુડા પર્વતમાળાભારતના રાષ્ટ્રપતિઓની યાદીસાવિત્રીબાઈ ફુલેલાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયએ (A)ભારતમાં નાણાકીય નિયમનભારતીય રેલલિપ વર્ષઇઝરાયલફણસગળતેશ્વર મંદિરઋગ્વેદસૂર્યમંડળહવામાનગ્રામ પંચાયત🡆 More