જુલિયન શ્વાઇન્ગર

જુલિયન શ્વાઇન્ગર (૧૨ ફેબ્રુઆરી ૧૯૧૮ - ૧૬ જુલાઈ ૧૯૯૪) એક ભૌતિકશાસ્ત્રી હતા.

ભૌતિકશાસ્ત્રમાં પ્રાથમિક કણોના મૂળ સુધી લઈ જતા તેમના ક્વૉન્ટમડાઇનૅમિક્સ (ક્વૉન્ટમ વિજગતિશાસ્ત્ર)ના કાર્ય બદલ તેમને જાપાની વિજ્ઞાની ટોમોનાગા અને અમેરિકન વિજ્ઞાની રિચાર્ડ ફીનમૅનની ભાગીદારીમાં ૧૯૬૫ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.

જુલિયન શ્વાઇન્ગર
જુલિયન શ્વાઇન્ગર
જન્મની વિગત(1918-02-12)12 February 1918
મૃત્યુ16 July 1994(1994-07-16) (ઉંમર 76)
રાષ્ટ્રીયતાયુનાઇટેડ સ્ટેટ્સ
શિક્ષણ સંસ્થાસિટી કૉલેજ ઑફ ન્યૂ યૉર્ક
કોલંબિયા યુનિવર્સિટી
પ્રખ્યાત કાર્યક્વૉન્ટમ વિજગતિશાસ્ત્ર
જીવનસાથીક્લૅરિશ કૅરોલ (લગ્ન. 1947)
પુરસ્કારોઆલ્બર્ટ આઇન્સ્ટાઇન ઍવોર્ડ (૧૯૫૧)
નૅશનલ મૅડલ ઑફ સાયન્સ (૧૯૬૪)
ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (૧૯૬૫)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકશાસ્ત્ર
કાર્ય સંસ્થાઓયુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બરકલી
Purdue University
મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજિ
હાર્વડ યુનિવર્સિટી
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ
ડોક્ટરલ સલાહકારઈસિડોર આઇઝેક રબી

જીવન

જુલિયન શ્વાઇન્ગરનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૧૮ના રોજ ન્યૂ યૉર્ક શહેર ખાતે એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. તેમના પિતા બેન્જામીન શ્વાઇન્ગર કાપડના વહેપારી હતા. જુલિયન શ્વાઇન્ગરના માતાનું નામ બેલા હતું.

તેઓ પોતાની કિશોરવસ્થામાં પોતાના જેટલી ઉંમરના બાળકોની પ્રવૃત્તિમાં ખાસ રૂચિ ધરાવતા ન હતા. વાંચન તેમની શોખની પ્રવૃર્તિ હતી. તેમને પી.એ.એમ ડિરાકનું પુસ્તક ધી પ્રિન્સિપલ્સ્ ઑફ ક્વૉન્ટમ મિકેનિક્સ ૧૯૩૧માં, એટલે કે પુસ્તક પ્રગટ થયું એના બીજા જ વર્ષે, વાંચી નાખ્યું હતું. ત્યારે તેમની ઉંમર ૧૩ વર્ષની હતી.

શ્વાઇન્ગર અભ્યાસ માટે સૌપ્રથમ ટાઉનસેન્ડ હેરિસ હાઈસસ્કૂલમાં દાખલ થયા હતા અને ત્યારબાદ સિટી કૉલેજ ઑફ ન્યૂ યૉર્કમાં જોડાયા હતાં.

સંશોધન

શ્વાઇન્ગરે ૧૬ વર્ષની વયે તેમનો સૌપ્રથમ સંશોધન લેખ પ્રગટ કર્યો હતો. તેઓ ભૌતિકશાસ્ત્રમાં સૈદ્ધાંતિક મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને પ્રાયોગિક પાસાઓ પ્રત્યે ઓછુ લક્ષ આપતા હતા.

૧૯૫૭માં તેમણે બે પ્રકારનાં ન્યૂટ્રિનોના અસ્તિત્વનું પુર્વાનુમાન કર્યું હતું. આવાં બે ન્યૂટ્રિનો ઈલેક્ટ્રૉન અને મ્યૂઑન સાથે સંકળાયેલા હોય છે. આ પ્રકારના બે ન્યૂટ્રિનો (
ν
e
) અને મ્યૂઑન ન્યૂટ્રિનો (
ν
μ
)ની ત્યારબાદ પ્રાયોગિક રીતે શોધ થઈ હતી. જીવનના પાછલા વર્ષોમાં તેમણે ખાસ કરીને કણોના ઘટનાવિજ્ઞાન સંબંધી (phenomenological) સિદ્ધાંતનું વ્યાવહારિક મહત્ત્વ સમજાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ બાબતે તેમણે, ફોટૉન અને ગ્રેવિટૉન જેવા પ્રબળ આંતરક્રિયામાં ભાગ લેતા કણોને એકસરખી રીતે લાગુ પાડી શકાય તેવો સિદ્ધાંત વિકસાવ્યો હતો. તેમના બધાં જ વૈજ્ઞાનિક સંશોધનોનું તેમના પુસ્તક પર્ટિકલ્સ સૉર્સિસ ઍન્ડ ફિલ્ડ્ઝ નામના ગ્રંથના બે ખંડોમાં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રકાશનો

  • Schwinger, J (1948). "On Quantum-Electrodynamics and the Magnetic Moment of the Electron". Phys. Rev. 73: 416–417. Bibcode:1948PhRv...73..416S. doi:10.1103/PhysRev.73.416.
  • Schwinger, J (1948). "Quantum Electrodynamics. I. A Covariant Formulation". Phys. Rev. 74: 1439–1461. Bibcode:1948PhRv...74.1439S. doi:10.1103/PhysRev.74.1439.
  • Schwinger, J (1949). "Quantum Electrodynamics. II. Vacuum Polarization and Self-Energy". Phys. Rev. 75: 651–679. Bibcode:1949PhRv...75..651S. doi:10.1103/PhysRev.75.651.
  • Schwinger, J (1949). "Quantum Electrodynamics. III. The Electromagnetic Properties of the Electron Radiative Corrections to Scattering". Phys. Rev. 76: 790–817. Bibcode:1949PhRv...76..790S. doi:10.1103/PhysRev.76.790.

પૂરક વાચન

સંદર્ભો

બાહ્ય કડિઓ

Tags:

જુલિયન શ્વાઇન્ગર જીવનજુલિયન શ્વાઇન્ગર સંશોધનજુલિયન શ્વાઇન્ગર પ્રકાશનોજુલિયન શ્વાઇન્ગર પૂરક વાચનજુલિયન શ્વાઇન્ગર સંદર્ભોજુલિયન શ્વાઇન્ગર બાહ્ય કડિઓજુલિયન શ્વાઇન્ગરનોબેલ પારિતોષિકભૌતિકશાસ્ત્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇ-મેઇલનગરપાલિકાભારત છોડો આંદોલનભારતીય ચૂંટણી પંચગેની ઠાકોરઅમિતાભ બચ્ચનસચિન તેંડુલકરસરસ્વતીચંદ્રસંત કબીરમહારાણા પ્રતાપચુનીલાલ મડિયામાર્કેટિંગસોનુંઅમૂલરાણકી વાવભારતીય સંગીતક્રોહનનો રોગકેનેડામુખ મૈથુનમિથુન રાશીસ્વપ્નવાસવદત્તાચાલ જીવી લઈએ! (ચલચિત્ર)સુરત જિલ્લોભારતીય દંડ સંહિતાનિધિ ભાનુશાલીશિક્ષણનું સમાજશાસ્ત્રગુજરાત વિધાનસભાગુજરાતી લિપિપ્રથમ પંચવર્ષીય યોજનાચંદ્રશેખર આઝાદલીંબુવર્ષા અડાલજાનવગ્રહશર્વિલકનરસિંહ મહેતાદમણવસ્તીપંચમહાલ જિલ્લોપોપટભારતીય રૂપિયા ચિહ્નરાજકોટગણેશઆત્મહત્યાનિરોધસત્યવતીમોરબી જિલ્લોકેન્દ્રશાસિત પ્રદેશતરણેતરઆદિવાસીદૂધસાર્કવિજ્ઞાનદલપતરામગુજરાતમાં પર્યટન૧૮૫૭ની ભારતીય ક્રાંતિગુજરાતી સાહિત્ય પરિષદઆર્યભટ્ટપંચાયતી રાજબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાહિંદુભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસાર્થ જોડણીકોશગુજરાતી ભાષારાવણમાઇક્રોસોફ્ટ એક્સેલપીપળોકનૈયાલાલ મુનશીહોકીરાજસ્થાનજાતીય સંભોગમધુ રાયજાડેજા વંશભારતના રાષ્ટ્રપતિમોહેં-જો-દડોમાટીકામભારત રત્ન🡆 More