જુલાઇ ૨૨: તારીખ

૨૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૫૯૮ – વિલિયમ શેક્સપિયરનું નાટક ધ મર્ચન્ટ ઓફ વેનિસ સ્ટેશનર્સ રજિસ્ટરમાં દાખલ કરવામાં આવ્યું. મહારાણી એલિઝાબેથના હુકમનામા અનુસાર સ્ટેશનર્સ રજિસ્ટર લાઇસન્સ અંતર્ગત છાપેલી કૃતિઓ ક્રાઉનને તમામ પ્રકાશિત સામગ્રી પર ચુસ્ત નિયંત્રણ આપે છે.
  • ૧૭૯૩ – એલેક્ઝાન્ડર મેકેન્ઝી ઉત્તર અમેરિકા આંતર મહાદ્વીપ પસાર કરી પેસિફિક મહાસાગરમાં પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૧૯૩૩ – 'વિલી પોસ્ટ' (Wiley Post), એકલ ઉડાન દ્વારા વિશ્વનું સંપૂર્ણ ચક્કર લગાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા. આ ઉડાન દરમિયાન તેમણે ૭ દિવસ, ૧૮ કલાક અને ૪૫ મીનીટમાં, ૧૫,૫૯૬ માઇલનું અંતર કાપ્યું હતું.
  • ૧૯૪૭ – ભારતીય રાષ્ટ્રધ્વજને બંધારણ સભા દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો.
  • ૨૦૧૦ – મુથૈયા મુરલીધરન ટેસ્ટ ક્રિકેટમાં ૮૦૦ વિકેટ ઝડપનાર એકમાત્ર બોલર બન્યા.

જન્મ

અવસાન

  • ૧૯૧૮ – ઇન્દ્ર લાલ રોય, ભારતીય લેફ્ટનન્ટ અને પ્રથમ ભારતીય ફાઇટર એરક્રાફ્ટ પાઇલટ (જ. ૧૮૯૮)
  • ૧૯૮૦ – અરવિંદ પંડ્યા, ગુજરાતી ચલચિત્રોના ચરિત્ર અભિનેતા (જ. ૧૯૨૩)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૨૨ મહત્વની ઘટનાઓજુલાઇ ૨૨ જન્મજુલાઇ ૨૨ અવસાનજુલાઇ ૨૨ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૨૨ બાહ્ય કડીઓજુલાઇ ૨૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચિનુ મોદીસુંદરમ્અકબરબહુચર માતાજયપ્રકાશ નારાયણબિંદુ ભટ્ટશ્રીલંકાઉપનિષદકૃષ્ણભારતીય સંગીતગુજરાત મેટ્રોવંદે માતરમ્દ્રાક્ષકર્ક રાશીવિષ્ણુ સહસ્રનામઉત્તરાયણકમ્પ્યુટર હાર્ડવેરમહંત સ્વામી મહારાજમગજઅંજાર તાલુકોપ્રાચીન ઇજિપ્તજિજ્ઞેશ મેવાણીગુજરાત વડી અદાલતમુઘલ સામ્રાજ્યનવનાથત્રેતાયુગઅર્જુનગુજરાતી ફિલ્મોની યાદીગ્રામ પંચાયતવાળજહાજ વૈતરણા (વીજળી)રંગપુર (તા. ધંધુકા)અંગ્રેજી ભાષાએશિયાઇ સિંહભારતના વડાપ્રધાનરાજધાનીકાલિદાસરામદેવપીરસુભાષચંદ્ર બોઝકચ્છનો ઇતિહાસSay it in Gujaratiભારતીય સિનેમાઉદ્યોગ સાહસિકતારેવા (ચલચિત્ર)કોણાર્ક સૂર્ય મંદિરઉપેન્દ્ર ત્રિવેદીગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨તાલુકા પંચાયતઇસ્લામીક પંચાંગવાયુ પ્રદૂષણસલમાન ખાનઆવર્ત કોષ્ટકતત્ત્વબહુચરાજીચંદ્રવંશીનવરોઝયાદવપટેલસવિતા આંબેડકરમિથ્યાભિમાન (નાટક)રક્તપિતભુજઝાલાધનુ રાશીહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીવિરાટ કોહલીગઝલભગવતીકુમાર શર્મારણજિતરામ સુવર્ણચંદ્રકચાવડા વંશસંયુક્ત રાષ્ટ્રસંઘકન્યા રાશીકારડીયાઅમિતાભ બચ્ચનલીમડોહાજીપીર🡆 More