ચંદ્રવંશી: ક્ષત્રિય રાજપુત કુળ

હિંદુ પૌરાણિક કથાઓ ના અનુસાર, ચંદ્ર વંશ હિંદુ ધર્મનો ક્ષત્રિય કે યોદ્ધા-શાસક વર્ગના ચાર પ્રમુખ વંશોમાંથી એક છે.

સંબંધિત પૌરાણિક કથાઓના અનુસાર આ વંશ 'ચંદ્ર' અથવા ચંદ્રમા થી નીકળેલો છે.

"મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ઈલા પ્રયાગ ના શાસક હતા, જયારેકે એમના પુત્ર શશિબિન્દુ બહલી દેશમાં શાસન કરતા હતા.

મહાન ઋષિ વિશ્વામિત્ર, કાન્યકુબ્જ રાજવંશ ના રાજા ગાધિ ના પુત્ર હતા જે કે ચંદ્રવંશી રાજા પુરુ અથવા પુરુરવા ના પુત્ર અમાવસુ ના વંશજ હતા.

ઈલા ના વંશજ,ચંદ્રવંશી અથવા અઇલા કહેવાયા જે કી પ્રાચીન ભારત ના એક રાજવંશ હતા જેની નિવ બુધ ના પુત્ર પુરુ કે પુરુરવા એ રાખી હતી.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

ક્ષત્રિયચંદ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજસ્થાનસૂર્યમંદિર, મોઢેરાનિરોધઅમદાવાદ બીઆરટીએસમુખપૃષ્ઠઅંજાર તાલુકોમહી નદીપટેલવિશ્વકર્માવીંછુડોસિકંદરમહારાણા પ્રતાપશહીદ દિવસમધુ રાયકામદેવતાલુકા પંચાયતતાલુકા મામલતદારરા' નવઘણચંપારણ સત્યાગ્રહયજુર્વેદમહિનોપાયથાગોરસનું પ્રમેયકનૈયાલાલ મુનશીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિતત્ત્વપૃથ્વીરાજ ચૌહાણઅક્ષાંશ-રેખાંશખંડકાવ્યસ્વામીનારાયણ મંદિર, ગઢડાભારતવિરામચિહ્નોનવસારી લોક સભા મતવિસ્તારમીરાંબાઈકર્મગાંધીનગરઆતંકવાદકપાસભારતીય માનક સમયભરવાડસાગવાલ્મિકીવારાણસીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળરક્તપિતરામાયણજય જય ગરવી ગુજરાતસંસ્થાપુ્ષ્ટિમાર્ગ બેઠકવાયુ પ્રદૂષણઆંખગુજરાતના મુખ્યમંત્રીઓગુપ્ત સામ્રાજ્યવનસ્પતિમકરંદ દવેઅજંતાની ગુફાઓભાવનગરગરમાળો (વૃક્ષ)ગુજરાત ટાઇટન્સગુલાબકુંભ રાશીસોડિયમગ્રીનહાઉસ વાયુકુદરતી આફતો૦ (શૂન્ય)કમ્પ્યુટર હાર્ડવેરભવનાથનો મેળોભગવદ્ગોમંડલગુરુ (ગ્રહ)ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીઇસરોનવરાત્રીકમળોપત્રકારત્વSay it in Gujaratiપ્રાણાયામગુજરાતી અંકરણ🡆 More