શૂન્ય ૦

શૂન્ય (૦) દશાંશ સંખ્યા પ્રણાલી પ્રમાણે સંખ્યા છે.

શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.

શૂન્ય ૦
અંકરેખા પર શૂન્ય

ગણિત

  • કોઇપણ સંખ્યાનો શુન્ય વડે ગુણાકાર કરવાથી શૂન્ય મળે છે. (શૂન્ય ૦ ×૦ = ૦)
  • કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. (શૂન્ય ૦  + ૦ = શૂન્ય ૦ ; શૂન્ય ૦  - ૦ = શૂન્ય ૦ )
  • ૦ નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન ૦ થાય છે. (શૂન્ય ૦  = ૦, શૂન્ય ૦  = ૦, શૂન્ય ૦  = ૦, શૂન્ય ૦  = ૦, શૂન્ય ૦  = ૦)
  • ૦ નું ફેક્ટોરીયલ (! નિશાની) ૧ થાય છે. (શૂન્ય ૦  = ૧)
  • ૦ ને કોઇ પણ સંખ્યા વડે ભાગવાથી શૂન્ય જ જવાબ મળે છે. (0/X = ૦)
  • કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ ૧ મળે છે. (શૂન્ય ૦  = ૧)
  • ૦/૦ નો જવાબ શોધવા માટે l'Hôpital's rule વપરાય છે.

શોધ

શૂન્યનો સૌપ્રથમ ઉપયોગ ભારતીય ગણિતશાસ્ત્ર માં થયો હતો. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે (ઈ.સ.પૂર્વે ૫૦૦) કરી હતી. ઇસ. ૪૫૮ ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.

સંદર્ભો

Tags:

અંકઆર્યભટ્ટદશાંશ સંખ્યા પ્રણાલી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગણિતસચિન તેંડુલકરજ્વાળામુખીઅખા ભગતબજરંગદાસબાપાજન ગણ મનવલ્લભભાઈ પટેલવીર્યબનાસકાંઠા લોક સભા મતવિસ્તારયજ્ઞોપવીતભારતનો રાષ્ટ્રધ્વજઅક્ષાંશ-રેખાંશદ્વારકાધીશ મંદિરઘોરખોદિયુંદિલ્હી સલ્તનતભારતીય ચૂંટણી પંચવિકિપીડિયાજામનગરઋગ્વેદસોલંકી વંશરાજા રવિ વર્માનક્ષત્રચિત્તોડગઢવડોદરારાજકોટ જિલ્લોપંચાયતી રાજગ્રહકલાપીહમીરજી ગોહિલમાધવપુર ઘેડરાણી લક્ષ્મીબાઈકોણાર્ક સૂર્ય મંદિરલોકનૃત્યવિધાન સભાકેરીપદ્મશ્રીમુકેશ અંબાણીગરુડજટાયુ (કવિતા સંગ્રહ)ચોટીલાવિક્રમ સંવતહોલોકમ્પ્યુટર નેટવર્કવિષ્ણુ સહસ્રનામમણિશંકર રત્નજી ભટ્ટહનુમાન મંદિર, સાળંગપુરરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ક્રોમાબાજરીમૂળરાજ સોલંકીચીનગિજુભાઈ બધેકાવિશ્વની અજાયબીઓકૃષ્ણકુમારસિંહ ગોહીલગુજરાતી ફિલ્મોની યાદીરાવજી પટેલક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીજ્યોતિષવિદ્યાકલ્પના ચાવલાભારતના રાજ્ય વૃક્ષોની યાદીગુજરાતના મુખ્યમંત્રીઓચંદ્રગુપ્ત મૌર્યવસ્તીએપ્રિલ ૨૨ચાણક્યજામીનગીરીઓમહારાષ્ટ્રપારસીઅતિસારનોબૅલ પારિતોષિકબ્રાહ્મણહનુમાનચૈત્ર સુદ ૧૫🡆 More