કર્ણ

કર્ણ કે જે મહાભારતમાં રાધેય, દાસીપુત્ર, અંગરાજ વગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, કુંતીની કુખે સૂર્ય દેવના અહ્વાનથી જન્મેલો યુધિષ્ઠિર કરતા મોટો ભાઈ હતો.

કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને તે દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે.

કર્ણ
કર્ણ
કુરુક્ષેત્રમાં કર્ણ. ૧૮૨૦ની આસપાસનું કપડાં પર બનાવેલ એક ચિત્ર.
માહિતી
બાળકોસુદામા, વૃષસેન, ચિત્રસેન, સત્યસેન, સુહેના, શત્રુંજય, વૃષકેતુ વગેરે
સંબંધીઓ
  • અધિરથ (પાલક પિતા)
  • રાધા (પાલક માતા)
  • સૂર્ય (પિતા)
  • કુંતી (માતા)
  • પાંડવો (ભાઇઓ)
  • અન્ય દત્તક ભાઇઓ

જન્મ અને શિક્ષા

કર્ણના ગુરુ પરશુરામ હતા. કર્ણની પાસે અનેક અસ્ત્રશસ્ત્ર અને વિદ્યાનું જ્ઞાન હતું. કર્ણને તેના ગુરુ ભગવાન પરશુરામે શ્રાપ આપ્યો હતો કે તે પોતાના જીવનના અંતિમ સમયે અસ્ત્રોનો ઉપયોગ નહી કરી શકે. પરંતુ શ્રાપની સાથે ગુરુએ તેને વિજય ધનુષ્ય પણ આપ્યું હતું જે તેના હાથમાં હોય ત્યાં સુધી તેને કોઈ હરાવી શકે નહી. કૃષ્ણએ અર્જુનને અંજલિઅસ્ત્રનું સંધાન કરી ને પ્રયોગ કરવાનું કહ્યું અને જ્યારે કર્ણની પાસે વિજય ધનુષ્ય ન હતું ત્યારે અર્જુને કર્ણનો વધ કર્યો હતો.

સંદર્ભ

Tags:

કુંતીમહાભારતયુધિષ્ઠિરસૂર્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચાજંડ હનુમાનસાબરમતી નદીકાળકા માતા મંદિર, પાવાગઢકૃષ્ણક્રિકેટનું મેદાનકર્કરોગ (કેન્સર)રામદેવપીરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસિદ્ધરાજ જયસિંહઔદિચ્ય બ્રાહ્મણગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીમાંડવી (કચ્છ)ઝૂલતા મિનારાભૂપેન્દ્ર પટેલમહાવીર જન્મ કલ્યાણકHTMLઉશનસ્પી.વી. નરસિંહ રાવસ્ટેચ્યુ ઓફ યુનિટીઉપરકોટ કિલ્લોક્ષય રોગગાંધારીચિનુ મોદીવિજ્ઞાનવલ્લભભાઈ પટેલચુડાસમાપ્રજાસત્તાક દિન (ભારત)અમરનાથ (તીર્થધામ)કબડ્ડીભારતીય તત્વજ્ઞાનજાવા (પ્રોગ્રામિંગ ભાષા)નિરક્ષરતામનોવિજ્ઞાનઆયંબિલ ઓળીગણિતજુનાગઢ ગ્રામ્ય તાલુકોસંસ્કૃતિચંદ્રદલપતરામલાલ બહાદુર શાસ્ત્રીગુજરાત યુનિવર્સિટીક્રિકેટમકરધ્વજબહુચરાજીખાખરોગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'માહિતીનો અધિકારસિંહ રાશીગાંઠિયો વાસ્વાદુપિંડગરબાકુરુક્ષેત્ર યુદ્ધએપ્રિલ ૨૩ગુજરાત દિનઇન્ટરનેટમુખપૃષ્ઠઆવર્ત કોષ્ટકપંચમહાલ જિલ્લોસ્વામિનારાયણSay it in Gujaratiભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યબીજોરાપાટણ જિલ્લોબ્રાહ્મણઅલંગરાજપૂતમાઉન્ટ આબુસાતપુડા પર્વતમાળાગુજરાત સમાચારપૃથ્વીરાજ ચૌહાણજલારામ બાપાચિત્તોડગઢસમાનાર્થી શબ્દોગ્રહકોણાર્ક સૂર્ય મંદિરગુજરાત ટાઇટન્સ🡆 More