રાણી સિપ્રીની મસ્જીદ

રાણી સિપ્રીની મસ્જીદ અથવા મસ્જીદ-એ-નગીના, અથવા પૂર્વે રાની અસ્નીની મસ્જીદ એ મધ્યયુગીન ભારતના ગુજરાતમાં અમદાવાદ શહેરની કોટ વિસ્તારમાં આવેલી મસ્જિદ છે.

આ મસ્જીદની સ્થાપના ગુજરાતના શાસક, મહમદ બેગડાની હિંદુ મહારાણી, રાણી સિપ્રી દ્વારા ૧૫૧૪ માં કરવામાં આવી હતી. તેની દીવાલો પર જટિલ જાળીદાર કોતરણીઓને કારણે તેને મસ્જિદ-એ-નગીના (મસ્જિદના રત્ન) તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૦૦૬-૦૭ માં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાના વિસ્તરણ માટે આ સ્મારકનો ભાગ તોડી નાખવાની દરખાસ્ત કરી હતી.

રાણી સીપ્રીની મસ્જીદ
રાણી સિપ્રીની મસ્જીદ
રાણી સીપ્રીની મસ્જીદ
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થાન
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ23°01′02″N 72°35′25″E / 23.017222°N 72.590278°E / 23.017222; 72.590278
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જીદ
સ્થાપત્ય શૈલીઇસ્લામીક વાસ્તુ અને મારુ ગુર્જર વાસ્તુ
પૂર્ણ તારીખ૧૫૧૪
લાક્ષણિકતાઓ
લંબાઈ54 ft (16 m)
ઊંચાઇ (મહત્તમ)50 ft (15 m)

બાંધકામ

આ મસ્જિદનું નામ સુલતાન મહમદ બેગડાની હિંદુ રાણી, રાણી સિપ્રિના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈ. સ. ૧૫૧૪ માં જ્યારે તેના પુત્રને કોઈ દુષ્કર્મ માટે રાજાએ મારી નાખ્યો ત્યારે રાણીએ આ મસ્જિદ શરૂ કરાવી. તેણીના મૃત્યુ પછી રાણીને આ મસ્જિદમાં દફનાવવામાં આવી હતી. મસ્જીદની અંદર, એક જનાના પણ છે, જે મહિલાઓની પ્રાર્થના માટે એક અલગ વિસ્તાર છે.

સ્થાપત્ય

લહેરાતા છોડ અને ઝાડ દર્શાવતી જાળીદાર કોતરણી આ સ્મારકનું મુખ્ય આકર્ષણ છે. સીદી સૈયદની જાળી અને સરખેજ રોઝા જેવા શહેરના અન્ય ઇસ્લામિક સ્થાપત્ય સ્મારકો સમાન આ જાળીનું કામ પણ જટીલ છે

ચિત્રો

સંદર્ભ

Tags:

રાણી સિપ્રીની મસ્જીદ બાંધકામરાણી સિપ્રીની મસ્જીદ સ્થાપત્યરાણી સિપ્રીની મસ્જીદ ચિત્રોરાણી સિપ્રીની મસ્જીદ સંદર્ભરાણી સિપ્રીની મસ્જીદઅમદાવાદઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનગુજરાતભારતમહમદ બેગડોહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પોરબંદર જિલ્લોએપ્રિલ ૨૪ગુજરાતી લોકોગુજરાતના લોકસભા મતવિસ્તારોનરસિંહ મહેતાખ્રિસ્તી ધર્મઅજંતાની ગુફાઓરાહુલ ગાંધીવેણીભાઈ પુરોહિતજોગીદાસ ખુમાણઅટલ બિહારી વાજપેયીલાલ બહાદુર શાસ્ત્રીસ્વામી વિવેકાનંદભારતીય જનતા પાર્ટીચિરંજીવીમધ્ય ઝોન, અમદાવાદ શહેરકિષ્કિંધાપ્રથમ વિશ્વ યુદ્ધનિરોધભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓવિકિમીડિયા ફાઉન્ડેશનકેન્સરવીર્ય સ્ખલનપ્રાથમિક શાળાભારતીય ધર્મોજીરુંવિદ્યુતભારમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યબીજું વિશ્વ યુદ્ધકેનેડાહાથીઔદિચ્ય બ્રાહ્મણપાણીપતની ત્રીજી લડાઈગુલાબતત્વ (જૈનત્વ)સલમાન ખાનજાડેજા વંશપાર્શ્વનાથજુનાગઢઅખા ભગતનર્મદા નદીદ્રૌપદીકાળકા માતા મંદિર, પાવાગઢઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરબનાસકાંઠા જિલ્લોચિનુ મોદીપાંડુરંગ શાસ્ત્રી આઠવલેસ્વચ્છતાસાળંગપુરધનુ રાશીઆણંદજશોદાબેનઅશ્વગંધા (વનસ્પતિ)ઉંચા કોટડાહાઈડ્રોજનમાયાવતીએડોલ્ફ હિટલરખાખરોગુજરાત સલ્તનતમુખ મૈથુનભારતીય દંડ સંહિતાભારતના વડાપ્રધાનભગવદ્ગોમંડલગાયકવાડ રાજવંશજવાહરલાલ નેહરુમહાભારતસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીમહાવીર જન્મ કલ્યાણકમુકેશ અંબાણીજામનગરવ્યાસવૈશ્વિકરણલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)રા' ખેંગાર દ્વિતીયગરુડરાજકોટરોગ🡆 More