દેશ

દેશ (અંગ્રેજી: Country) એ ભૂગોળ વિષયનો શબ્દ છે.

દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે.

દેશ
૨૦૧૯ પ્રમાણે યુનાઇટેડ નેશન્શની માન્યતા પામેલા દેશો દર્શાવતો નકશો. કેટલાક વિવાદિત ક્ષેત્રો દર્શાવેલ નથી.

વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને દેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક દેશ પોતાના ક્ષેત્રમાં આવતા નાનામાં નાના વિસ્તારનું સંચાલન રીતે કરે છે.

Tags:

ભૂગોળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિભારતીય રિઝર્વ બેંકછેલ્લો દિવસ (ચલચિત્ર)કુન્દનિકા કાપડિયાસલામત મૈથુનભારતના રાષ્ટ્રપતિગુજરાત વડી અદાલતઆરઝી હકૂમતદત્તાત્રેયજૈન ધર્મઅરવલ્લી જિલ્લોઅમરેલી જિલ્લોક્ષેત્રફળમધુ રાયબુધ (ગ્રહ)બારીયા રજવાડુંવાઘરીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કંડલા બંદરભારતમાં મહિલાઓવિક્રમ ઠાકોરઈંડોનેશિયાતીર્થંકરગ્રામ પંચાયતબ્રહ્માપાણીલંડનસામ પિત્રોડાજોગીદાસ ખુમાણરબારીમધ્ય પ્રદેશખેડા જિલ્લોદક્ષિણ ગુજરાતયુનાઇટેડ કિંગડમફણસશીતળાસરિતા ગાયકવાડદિવ્ય ભાસ્કરરાણકી વાવરણછોડભાઈ દવેભારતનો રાષ્ટ્રધ્વજમકર રાશીખલીલ ધનતેજવીકર્ક રાશીબાઇબલઅશ્વમેધવિષાણુહિંદી ભાષાગેની ઠાકોરઅવિભાજ્ય સંખ્યાગામમિથુન રાશીયુરોપગૌતમ અદાણીપાલનપુરપ્રિયંકા ચોપરાદુર્યોધનમિઝો ભાષાસિકંદરસોલર પાવર પ્લાન્ટશિવાજીડાંગરવૈશાખ સુદ ૩સ્વપ્નવાસવદત્તાબીજોરાઇસ્લામસૂર્યમંદિર, મોઢેરામહાવીર સ્વામીમુંબઈઅમદાવાદની પોળોની યાદીલક્ષ્મી નાટકમંગળ (ગ્રહ)સમાજબીજું વિશ્વ યુદ્ધનવનિર્માણ આંદોલન🡆 More