કેરળ

કેરળ (/ˈkɛrələ/) દક્ષિણ-ભારતમાં આવેલું સાંકડી પટ્ટીના આકારનું રાજ્ય છે.

તેનું પાટનગર તિરૂવનંતપુરમ છે. તે ભારતનો સૌથી ઊંચો સાક્ષરતા દર ધરાવતા રાજ્ય તરીકે જાણીતું છે. મલયાલમ આ રાજ્યની મુખ્ય ભાષા છે. કેરળમાં દક્ષિણ ભારતનું સૌથી મોટું શિખર અનાઇમૂડી આવેલ છે.

કેરળ

કેરળમ્
કેરળ
કેરળ
કેરળ
કેરળ
કેરળ
રાજ્ય
કેરળનું રાજચિહ્ન
Coat of arms
કેરળનું સ્થાન
કેરળનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (તિરૂવનંતપુરમ): 8°30′N 77°00′E / 8.5°N 77°E / 8.5; 77
દેશકેરળ ભારત
રાજ્યની સ્થાપના૧ નવેમ્બર ૧૯૫૬
પાટનગરતિરૂવનંતપુરમ
જિલ્લાઓ14
સરકાર
 • માળખુંકેરળ સરકાર
 • ગવર્નરપી. સતશિવમ
 • મુખ્ય મંત્રીપિનારાઇ વિજયન (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ))
 • ચીફ સેક્રેટરીપૌલ એન્ટોની (IAS)
 • ડિરેક્ટર જનરલ ઓફ પોલીસલોકનાથ બેહેરા (IPS)
 • વિધાન સભાએકગૃહીય (૧૪૧ બેઠકો)
વિસ્તાર ક્રમ૨૨મો
મહત્તમ ઊંચાઇ
૨,૬૯૫ m (૮૮૪૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩,૩૩,૮૭,૬૭૭
 • ક્રમ૧૩મો
ઓળખકેરાલાઇટ, કેરલન, મલયાલી
GDP (2018–19)
 • કુલ૭.૭૩ lakh crore (US$૧૦૦ billion)
 • વ્યક્તિ દીઠ૧,૬૨,૭૧૮ (US$૨,૧૦૦)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-KL
માનવ વિકાસ સૂચાંક (HDI)Increase 0.712 (ઉચ્ચ)
HDI ક્રમ૧લો (૨૦૧૫)
સાક્ષરતા૯૩.૯% (૧લો) (૨૦૧૧)
અધિકૃત ભાષામલયાલમ, અંગ્રેજી
વેબસાઇટkerala.gov.in
કેરળના પ્રતિકો
કેરળના પ્રતિકો
સસ્તન પ્રાણીભારતીય હાથી
પક્ષીગ્રેટ હોર્નબીલ
માછલીગ્રીન ક્રોમિડ
ફૂલગોલ્ડન રેઇન ટ્રી
ફળફણસ
વક્ષનાળિયેર વૃક્ષ

જિલ્લાઓ

કેરળ રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓ છે:

પ્રવાસન

કેરળ રાજ્ય તેની વિવિધતા તેમજ પ્રવાસી આર્કષણો માટે જાણીતું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

કેરળ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

કેરળ જિલ્લાઓકેરળ પ્રવાસનકેરળ સંદર્ભકેરળ બાહ્ય કડીઓકેરળતિરૂવનંતપુરમભારતમદદ:IPA/Englishમલયાલમ ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દેવભૂમિ દ્વારકા જિલ્લોમોરારજી દેસાઈનરેન્દ્ર મોદીરામનારાયણ પાઠકરામનવમીકનિષ્કવાલ્મિકીભાસગળતેશ્વર મંદિરભગત સિંહકેરમસૂર્ય (દેવ)સ્નેહલતાધ્વનિ પ્રદૂષણપોલિયોવિનોબા ભાવેમાનવીની ભવાઇચેરીજય શ્રી રામલાલ કિલ્લોએઇડ્સઅટલ બિહારી વાજપેયીટુંડાલીપ્રાંતિજ તાલુકોચંપારણ સત્યાગ્રહપંચમહાલ જિલ્લોગુજરાતની ભૂગોળવૈશ્વિકરણસુરેશ જોષીહિંદુબેંકકેન્દ્રશાસિત પ્રદેશઅબ્દુલ કલામભારતનાં વિશ્વ ધરોહર સ્થળોવડોદરારાની રામપાલગુજરાતના રાજ્યપાલોમધ્ય ઝોન, અમદાવાદ શહેરચંદ્રફેબ્રુઆરીઅમદાવાદ જિલ્લોગુજરાતના શક્તિપીઠોમહાત્મા ગાંધીના ઉપવાસની સૂચિકેરીખેડા સત્યાગ્રહકોણાર્ક સૂર્ય મંદિરઆયોજન પંચમંદોદરીપ્રેમાનંદપોરબંદર જિલ્લોનક્ષત્રગાંધીનગર લોક સભા મતવિસ્તારઅડાલજની વાવકંડલા બંદરસાપસામાજિક પરિવર્તનસામવેદમગરપાલીતાણાના જૈન મંદિરોચોઘડિયાંલગ્નપાર્વતીવિક્રમ સારાભાઈસંસ્કૃત ભાષાભેંસભારતનો રાષ્ટ્રધ્વજએડોલ્ફ હિટલરગિરનારમાધ્યમિક શાળાકેરળમહુડોનવરોઝરાજા રવિ વર્માશીતપેટીદેવાયત પંડિતભારતનું સર્વોચ્ચ ન્યાયાલયસરસ્વતીચંદ્ર🡆 More