ઉત્તરાખંડ

ઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાંચલ તરીકે જાણીતું) નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું.

૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે.

ઉત્તરાખંડ
उत्तराखण्ड राज्य

उत्तराखण्डराज्यम्
રાજ્ય
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ
સમઘડી દિશામાં ઉપરથી: ઔલીમાંથી દેખાતું ગઢવાલ હિમાલયનું દ્રશ્ય, બદ્રીનાથ મંદિર, કેદારનાથ, નૈનિતાલ ખાતે રાજભવન, અલકનંદા અને મંદાકિની નદીઓનો રુદ્રપ્રયાગ ખાતે સંગમ, જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે હાથીઓ, અને હરદ્વાર
અન્ય નામો: 
દેવભૂમિ
देवभूमि (હિંદી/સંસ્કૃત)
ભારતમાં ઉત્તરાખંડનું સ્થાન
ભારતમાં ઉત્તરાખંડનું સ્થાન
ઉત્તરાખંડના જિલ્લાઓ
ઉત્તરાખંડના જિલ્લાઓ
અક્ષાંશ-રેખાંશ (દેહરાદૂન): 30°20′N 78°04′E / 30.33°N 78.06°E / 30.33; 78.06 (Dehradun)
દેશઉત્તરાખંડ ભારત
રાજ્યનો દરજ્જો૯ નવેમ્બર ૨૦૦૦ [a]
પાટનગરદેહરાદૂન [b]
સૌથી મોટું શહેરદેહરાદૂન
જિલ્લાઓ૧૩
સરકાર
 • માળખુંઉત્તરાખંડ સરકાર
 • ગવર્નરકૃષ્ણ કાંત પોલ
 • મુખ્ય મંત્રીપુષ્કરસિંહ ધામી, (ભાજપ)
 • મુખ્ય ન્યાયાધીશસંજયકુમાર મિશ્રા (કાર્યકારી)
 • વિધાનસભા સ્પીકરપ્રેમચંદ અગ્રવાલ (ભાજપ)
વિસ્તાર
 • કુલ૫૩,૪૮૩ km2 (૨૦૬૫૦ sq mi)
વિસ્તાર ક્રમ૧૯મો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧,૦૦,૮૬,૨૯૨
 • ક્રમ૨૧મો
 • ગીચતા૧૮૯/km2 (૪૯૦/sq mi)
 • ગીચતા ક્રમાંક૨૧મો
 • પુરુષ
૫૧,૩૭,૭૭૩
 • સ્ત્રી
૪૯,૪૮,૫૧૯
ઓળખઉત્તરાખંડી
ભાષાઓ
 • અધિકૃતહિંદી
 • અન્ય અધિકૃતસંસ્કૃત
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-UT
વાહન નોંધણીUK 01—XX
માનવ વિકાસ અંક (૨૦૧૧)Increase ૦.૫૧૫ (medium)
• ક્રમ૭મો
સાક્ષરતા (૨૦૧૧)૭૯.૬૩%
• પુરુષ૮૮.૩૩%
• સ્ત્રી૭૦.૭૦%
• ક્રમ૧૭મો
લિંગ પ્રમાણ (૨૦૧૧)૯૬૩ / ૧૦૦૦
• ક્રમ૧૩મો
વેબસાઇટuk.gov.in
^a ઉત્તરાખંડની રચના ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ થઇ હતી.
^b દહેરાદૂન ઉત્તરાખંડની કામચલાઉ રાજધાની છે. ગિરસૈન નગરને રાજ્યની નવી રાજધાની બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
^c ૭૦ બેઠકો ચૂંટણીથી જ્યારે ૧ બેઠક એંગ્લો-ઇન્ડિયનો માટે અનામત છે.

આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં હરદ્વાર, ઋષિકેશ, દેવ પ્રયાગ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

ઉતરાખંડ રાજ્યના જિલ્લાઓ

ઉત્તરાખંડમાં કુલ ૧૩ જિલ્લાઓ આવેલા છે, જે બે પ્રાંતો - કુમાઉં અને ગઢવાલમાં વહેચાયેલા છે. ચાર નવાં જિલ્લાઓની ઘોષણા ૧૫ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ કરવામાં આવી હતી પરંતુ તેની રચના હજુ સુધી થઇ નથી.

બે પ્રાંતો અને જિલ્લાઓ નીચે મુજબ છે:

કુમાઉં પ્રાંત

ગઢવાલ પ્રાંત





સંદર્ભ

બાહ્ય કડીઓ

    સરકાર


Tags:

ઉત્તર પ્રદેશદેહરાદૂનનવેમ્બર ૯ભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

txmn7તત્ત્વવાલ્મિકીવડખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ભારત સરકારદુબઇચેતક અશ્વવલસાડ જિલ્લોક્ષત્રિયબોટાદઆંતરરાષ્ટ્રીય મહિલા દિનઅલ્પ વિરામજ્વાળામુખીતકમરિયાંટ્વિટરદક્ષિણ ગુજરાતનવનિર્માણ આંદોલનબાવળહનુમાન જયંતીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાકેરીતત્વમસિઆદિ શંકરાચાર્યગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭સિકંદરઝાલાચંદ્રશેખર આઝાદબાણભટ્ટકાલ ભૈરવઆકરુ (તા. ધંધુકા)૨૦૦૧ ગુજરાત ધરતીકંપઅલ્પેશ ઠાકોરભાષાગુજરાત સરકારચીપકો આંદોલનબુધ (ગ્રહ)ચોટીલાસતાધારકચ્છનો ઇતિહાસરાજપૂતઅમદાવાદ બીઆરટીએસરાજકોટ રજવાડુંમહેસાણા જિલ્લોઅરિજીત સિંઘઇન્સ્ટાગ્રામઘોડોઇસ્કોનબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થારસીકરણબીજું વિશ્વ યુદ્ધઆઇઝેક ન્યૂટનભારતીય જનતા પાર્ટીતિરૂપતિ બાલાજીવિરામચિહ્નોગુજરાતી અંકપાટણ જિલ્લોમણિબેન પટેલવિશ્વ પર્યાવરણ દિવસપીડીએફજ્યોતિર્લિંગકનૈયાલાલ મુનશીગોંડલબારડોલીભારતીય રિઝર્વ બેંકસંસ્થામધુ રાયસૂર્યમંદિર, મોઢેરાચોઘડિયાંભાવનગર રજવાડુંફ્રાન્સની ક્રાંતિતાપી જિલ્લોસ્વામી વિવેકાનંદપાકિસ્તાનઓસમાણ મીરશહીદ દિવસમનુભાઈ પંચોળી🡆 More