થરાદ તાલુકો

થરાદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો મહત્વનો તાલુકો છે.

થરાદ આ તાલુકાનું મુખ્ય મથક છે.

થરાદ તાલુકો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્યમથકથરાદ
વિસ્તાર
 • કુલ૧,૩૫૭.૯ km2 (૫૨૪.૩ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૨૭૨૮૯
 • ગીચતા૨૪૦/km2 (૬૨૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૩૫
 • સાક્ષરતા
૪૯.૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભૂગોળ

થરાદ તાલુકાની સરહદથી રણ નજીક છે. તાલુકાની ઉત્તરે રાજસ્થાનના બારમેર અને સાંચોર તાલુકાઓ, દક્ષિણે બનાસકાંઠાનો દિયોદર તાલુકો, પૂર્વ તરફ ડીસા અને ધાનેરા તાલુકાઓ અને પશ્ચિમ તરફ વાવ તાલુકો આવેલા છે. વાવ તાલુકાની પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પાકિસ્તાન દેશ આવેલાં છે. તાલુકામાં થરાદ એક નગર અને બીજાં ૧૩૪ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૩૫૭.૯ ચો.કિમી. છે.

આબોહવા

થરાદ તાલુકાની આબોહવા ગરમ છે. ઊનાળામાં થરાદ સહિત તાલુકામાં ભારે ગરમી પડે છે. ઊનાળામાં ૪૬ અંશ સેન્ટિગ્રેડથી પણ વધુ ગરમી પડે છે. થરાદ તાલુકો કચ્છના રણની કાંધીએ આવેલો હોઇને ઊનાળામાં ગરમ લૂ વાય છે. શિયાળામાં અહીં સખ્ત ઠંડી પડે છે.

જોવાલાયક સ્થળો

  • માંગરોળ ગામે શેણલ માતાજીનુ મંદીર આવેલું છે. અહીં દર મહીનાની ચૌદશ અને પુનમના દિવસે મેળો ભરાય છે.
  • લુણાલ, ડોડગામ અને ઝેંટા તથા મોટીપાવડ ગામે નકળંગ ભગવાનનાં મંદિર આવેલાં છે. અહીં દિવાળીના તહેવાર બાદ કારતક મહીનાના શુક્લ પક્ષમાં બીજના દિવસે લોકો દર્શનાર્થે આવે છે.

થરાદ તાલુકામાં આવેલાં ગામો

થરાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

થરાદ તાલુકો ભૂગોળથરાદ તાલુકો જોવાલાયક સ્થળોથરાદ તાલુકો થરાદ તાલુકામાં આવેલાં ગામોથરાદ તાલુકો સંદર્ભથરાદ તાલુકો બાહ્ય કડીઓથરાદ તાલુકોગુજરાતથરાદબનાસકાંઠા જિલ્લોભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાણીકરણ ઘેલોજામીનગીરીઓદેવાયત બોદરમીન રાશીકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનબ્રહ્માવર્તુળનો પરિઘતકમરિયાંશરદ ઠાકરરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ઈંડોનેશિયાનિતા અંબાણીમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭જલારામ બાપાગુરુત્વાકર્ષણકેરળહવામાનમુખપૃષ્ઠહિસાબી ધોરણોતિલકસંયુક્ત રાષ્ટ્રસંઘએપ્રિલ ૧૯શ્રીરામચરિતમાનસહસમુખ પટેલકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢસ્વતંત્રતા દિવસ (ભારત)કુંવારપાઠુંપન્નાલાલ પટેલતત્ત્વરમણભાઈ નીલકંઠસ્વામિનારાયણ મંદિર, અમદાવાદજશોદાબેનગ્રીનહાઉસ વાયુદાસી જીવણસવિતા આંબેડકરમોરબી જિલ્લોઅબ્દુલ કલામખરીફ પાકદર્શનકેન્સરઇઝરાયલખેડા જિલ્લોભારતના ઉપરાષ્ટ્રપતિકાકાસાહેબ કાલેલકરઉત્તરવાહિની નર્મદા પરિક્રમાશિવસીદીભારતની નદીઓની યાદીહનુમાન ચાલીસાદ્વાપરયુગહરિયાણાઆયુર્વેદધનુ રાશીઅમિતાભ બચ્ચનપ્રથમ વિશ્વ યુદ્ધરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાકૈકેયીરાણી લક્ષ્મીબાઈહાથીસંસ્કૃત ભાષાઆહીરઅહલ્યાવારાણસીમલેરિયારબારીમોરબીબારડોલીઆવર્ત કોષ્ટકભારતીય સ્વતંત્રતા ચળવળડોંગરેજી મહારાજનારાયણ સ્વામી (ભજનીક)ધીરૂભાઈ અંબાણીયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાસમાજ🡆 More