પૂર્વ

પૂર્વ ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પૈકીની એક દિશા છે.

પૂર્વ
હોકાયંત્ર

પૂર્વ દિશાને હોકાયંત્ર વડે શોધી શકાય છે. હોકાયંત્રની સોય હમેશા ઉત્તર દિશા બતાવે છે. એનું કારણ પૃથ્વિનો ચુંબકીય ધ્રુવ છે. જે હોકાયંત્રની સોયને આકર્ષીને ઉત્તર દિશામાં ગોઠવે છે. એની વિરુધ દિશામાં દક્ષિણ દિશા આવે છે. તે પશ્ચિમ દિશાની વિપરીત બાજુ તરફ અને ઉત્તર અને દક્ષિણ દિશાની લંબવત બાજુ તરફ હોય છે.

પૂર્વ દિશા શોધવા માટે ધ્રુવના તારાની મદદ લઇ શકાય છે. તે હમેશા ઉત્તર દિશામાં જ રહેતો હોય છે, જે પરથી પૂર્વ દિશા મળે છે.

Tags:

ઉત્તરદક્ષિણપશ્ચિમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચામુંડાચોટીલાકેન્સરઅમિત શાહભારતીય રિઝર્વ બેંકવિષ્ણુ સહસ્રનામસ્નેહલતાબિન-વેધક મૈથુનઅમરેલી જિલ્લોમતદાનગુજરાતની ભૂગોળરાજસ્થાનનિબંધદમણ અને દીવપીડીએફકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ભારતીય ભૂમિસેનાલાલ કિલ્લોદ્રૌપદીબોટાદ જિલ્લોવેદદેવભૂમિ દ્વારકા જિલ્લોતાલુકા મામલતદારશાંતિભાઈ આચાર્યસુભાષચંદ્ર બોઝદ્વારકાધીશ મંદિરગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજામૂળરાજ સોલંકીસુંદરમ્જાપાનનો ઇતિહાસકેદારનાથ જ્યોતિર્લિંગભારતનું સર્વોચ્ચ ન્યાયાલયવાતાવરણઆત્મહત્યાતિરૂપતિ બાલાજીફણસજાપાનભાવનગરસંસ્થાએપ્રિલમાંગરોળ (સુરત) તાલુકોગુજરાતી લોકોનેપાળગુજરાતનું રાજકારણસિકલસેલ એનીમિયા રોગવૃશ્ચિક રાશીમનુભાઈ પંચોળીપંચાયતી રાજભારતનું બંધારણહિમાલયખીજડોસાર્ક શિખર પરિષદની યાદીઔદિચ્ય બ્રાહ્મણભારતીય બંધારણ સભામહેન્દ્ર સિંઘ ધોનીઅભિમન્યુભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪જલારામ બાપાયોગ (મનોશારીરીક જીવનશૈલી)પક્ષીશુક્લ પક્ષચંદ્રનળ સરોવરપંજાબ, ભારતડિજિલોકર (ડિજિટલ લોકર)ક્રોહનનો રોગશરદ ઠાકરજિલ્લા પંચાયતગીતા રબારીદાહોદમળેલા જીવકળિયુગરાહુલ સાંકૃત્યાયનવનરાજ ચાવડા🡆 More