ચાડિયો

ખેતરમાં મોલ આવવાની શરુઆત થાય ત્યારે પશુ-પક્ષીઓને ડરાવવા માટે ઘાસના પુળામાંથી બનાવવા આવેલા માણસ જેવા પૂતળાને ચાડિયો કહે છે.

ચાડિયાને કારણે પશુ-પક્ષીઓને એવું લાગે છે કે અહીં માણસ હાજર છે અને તેથી ઉભા પાકને થતા નુકસાનમાંથી બચી જવાય છે.

ભારતમાં ચાડિયો ઘાસના પુળામાંથી બનાવી એને જુનાં કપડાં પહેરાવી તેમ જ એના માથા તરીકે ઊંધું માટલું મુકી ખેતરમાં ઉભો કરવામાં આવે છે.

Tags:

ખેતર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વાઈન ફ્લૂઆઠમસ્વામી વિવેકાનંદપાટણમહેસાણા જિલ્લોવીણાપાવાગઢશિવમુખપૃષ્ઠરાણકી વાવગુજરાતી સાહિત્યકારોની યાદીઘૃષ્ણેશ્વરમાહિતીનો અધિકારયુનાઇટેડ કિંગડમદિલ્હીખાંટ રાજપૂતચોઘડિયાંપરબધામ (તા. ભેંસાણ)ધારાસભ્યદાહોદ જિલ્લોરૂપિયોગોખરુ (વનસ્પતિ)ખેડબ્રહ્માનેપાળમીરાંબાઈવીમોમોરબી રજવાડુંનારાયણ સરોવર (તા. લખપત)અમેરિકાસુભાષચંદ્ર બોઝતાવબાવળગરુડચંદ્રગુપ્ત મૌર્યઔદિચ્ય બ્રાહ્મણસૂર્યનમસ્કારરુધિરાભિસરણ તંત્રશરણાઈથરાદહમીરજી ગોહિલનિતા અંબાણીપક્ષીત્રિકોણહસમુખ પટેલશિવાજીભદ્રનો કિલ્લોઈરાનસપ્તર્ષિકલ્કિશુક્ર (ગ્રહ)પ્રિયામણિવિક્રમ સંવતગુજરાતમિઆ ખલીફાઆમ આદમી પાર્ટીપ્રકાશસંશ્લેષણસોલંકી વંશમિઝોરમયુનિફોર્મ રિસોર્સ લોકેટરજામનગરપારસીઇસરોભરતઆયોજન પંચહોમિયોપેથીબહુચરાજીશાસ્ત્રીજી મહારાજનર્મદહનુમાન મંદિર, સાળંગપુરમહારાષ્ટ્રવિષ્ણુ સહસ્રનામરક્તના પ્રકારવીર્યકચ્છ રજવાડુંચરક સંહિતા🡆 More