પંજાબી ભાષા

પંજાબી ભાષા (پنجابی શાહમુખી લિપિમાં, ਪੰਜਾਬੀ ગુરમુખી લિપિમાં) એ ઔતિહાસિક પંજાબ ક્ષેત્ર (જે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજીત છે)નાં નિવાસીઓ દ્વારા બોલાતી ઇન્ડો-આર્યન ભાષા છે.

જેમાં ઇસ્લામ, શીખ ધર્મ, હિંદુ ધર્મ નાં માનવા વાળાઓ સામેલ છે. આ ભાષા લગભગ ૧૨ કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે, જે તેને લગભગ દુનિયાની ૧૦મી સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. બ્રિટનમાં લગભગ ૧૩ લાખ લોકો પંજાબી ભાષી છે,અને કેનેડામાં ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ પંજાબી ભાષા ૬ઠા ક્રમાંકે આવતી ભાષા છે. .

પંજાબી ભાષા
શાહમુખી અને ગુરમુખી લિપિઓમાં શબ્દ "પંજાબી"

પંજાબી ભાષાના લખાણનો માપદંડ લગભગ ૧૦૦૦ વર્ષથી માઝી બોલી પર આધારીત છે,જે ઔતિહાસીક માઝા વિસ્તારની બોલી છે. જેની અવધી પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતના લાહોર, શૈખપુરા, કાસુર, ગુજરાનવાલા, શિયાલકોટ, પશ્ચિમી કોટલી લોહારન અને નારોવાલ જિલ્લાઓ અને ભારતનાં પંજાબરાજ્યનાં અમૃતસર અને ગુરદાસપુર જિલ્લામાં પથરાયેલ છે.

આ પણ જુઓ

ભારતની ભાષાઓની સૂચી

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઇસ્લામકેનેડાપંજાબપંજાબી લોકોપાકિસ્તાનભારતહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગોધરામહાત્મા ગાંધીનું કુટુંબભારતના રાષ્ટ્રપતિગુજરાતમાં રાજ્ય સંરક્ષિત સ્મારકોની યાદીકમ્પ્યુટર નેટવર્કરમત-ગમતડેવિડ વુડાર્ડદાંડી સત્યાગ્રહભારત છોડો આંદોલનગણિતસ્વામી સચ્ચિદાનંદચેસદક્ષિણ ગુજરાતસુરેન્દ્રનગર જિલ્લોમાનવ શરીરસામાજિક આંતરક્રિયાભારતના રાજ્ય વૃક્ષોની યાદીરાજકોટ જિલ્લોસંસ્કૃત વ્યાકરણબૌદ્ધ ધર્મપંચતંત્રકળથીકળિયુગપુરાણતલાટી-કમ-મંત્રીસામાજિક મનોવિજ્ઞાનબ્રાઝિલસંત કબીરધ્વનિ પ્રદૂષણઆંકડો (વનસ્પતિ)ગાંધી આશ્રમજય વસાવડાજીરુંજાપાનરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસંયુક્ત રાષ્ટ્રસંઘનરેન્દ્ર મોદી સ્ટેડિયમઔરંગઝેબમેષ રાશીમુખપૃષ્ઠરામદેવપીરનરેન્દ્ર મોદીમહાગુજરાત આંદોલનગુજરાતી ભોજનએડોલ્ફ હિટલરગર્ભાવસ્થાઆણંદખરીફ પાકગુજરાતી ભાષાભારતીય રૂપિયોભીમ બેટકાની ગુફાઓરામેશ્વરમદેવચકલીઅખા ભગત૨૦૦૧ ગુજરાત ધરતીકંપગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોભારતીય જ્યોતિષવિદ્યાપ્રકાશસંશ્લેષણસ્વામીનારાયણ મંદિર, ગઢડાનર્મદવૃશ્ચિક રાશીવૈશ્વિકરણરુદ્રમહાલય (સિદ્ધપુર)ભારતમાં મહિલાઓસાપુતારાબુર્જ દુબઈસુરતબનાસકાંઠા જિલ્લોભારતની નદીઓની યાદીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગુજરાતી અંકગુપ્ત સામ્રાજ્યકડીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિરાષ્ટ્રવાદઆંજણારાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)હાજીપીર🡆 More