કૃત્રિમ ઉપગ્રહ

સોવિયેત સંઘ દ્વારા ૧૯૫૭માં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક ૧ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.

૨૦૦૯ સુધીમા હજારોની સંખ્યામાં ઉપગ્રહો પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા. ૧૦ જેટલા દેશોની ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાની ક્ષમતાનો ૫૦ કરતા વધુ દેશો ઉપયોગ કરે છે. હાલમાં ઘણા ઉપગ્રહો કાર્યરત છે, જ્યારે હજારો બિન ઉપયોગી ઉપગ્રહો અને તેના પુરજા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અવકાશી ભંગાર તરીકે તરી રહ્યા છે. કેટલાક સંશોધક અવકાશયાનો અન્ય અવકાશી પદાર્થોની આસપાસ ભ્રમણકક્ષામાં તરતા મુકવામાં આવ્યા અને તેઓ ચંદ્ર, શુક્ર, મંગળ, ગુરુ અને શનિના કૃત્રિમ ઉપગ્રહો બની ગયા.

Tags:

ગુરુ (ગ્રહ)ચંદ્રપૃથ્વીમંગળશનિશુક્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાફુસ (કેરી)ભારતનું સર્વોચ્ચ ન્યાયાલયરાષ્ટ્રવાદનિતા અંબાણી૨૦૦૧ ગુજરાત ધરતીકંપસંગણકસપ્તર્ષિઉપનિષદનરેશ કનોડિયાભારતમાં પરિવહનવિનોબા ભાવેનવગ્રહભાવનગર જિલ્લોપાણીરાજપૂતજુનાગઢ ગ્રામ્ય તાલુકોવિશ્વની સાત મોટી ભૂલોદાહોદ જિલ્લોગોવાસ્વાદુપિંડભારતના રજવાડાઓની યાદીગુપ્ત સામ્રાજ્યકચ્છનું રણરામનવમીપાર્શ્વનાથકુરુક્ષેત્ર યુદ્ધભારતખાખરોસમાજશાસ્ત્રવિક્રમ ઠાકોરશીતપેટીબર્બરિકવીર્ય સ્ખલનશિક્ષણનું સમાજશાસ્ત્રહાઈડ્રોજનકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનદિવેલનક્ષત્રગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨અટલ પેડેસ્ટ્રીયન બ્રિજપાણીપતની ત્રીજી લડાઈયુનિફોર્મ રિસોર્સ લોકેટરભારતીય જનતા પાર્ટીહોકાયંત્રભાવનગરમગનવોદય વિદ્યાલયવસ્તી-વિષયક માહિતીઓવનસ્પતિમહાવિરામમહિનોશબ્દકોશગુજરાતનું સ્થાપત્યમોગલ મામહંત સ્વામી મહારાજકબજિયાતમિઆ ખલીફાકુન્દનિકા કાપડિયાહર્ષ સંઘવીનરસિંહ મહેતારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસાર્વભૌમત્વલસિકા ગાંઠપૃથ્વીરાજ ચૌહાણછેલ્લો દિવસ (ચલચિત્ર)નિરોધપ્રજાસત્તાક દિન (ભારત)ભારતના રાષ્ટ્રપતિઓની યાદીમોરારીબાપુકલ્પના ચાવલાકાળો ડુંગરગેની ઠાકોરઆમ આદમી પાર્ટીશંકરસિંહ વાઘેલાસ્નેહલતા🡆 More