દિપડો

દિપડો, એક સમયે સંપૂર્ણ દક્ષિણ એશિયા અને આફ્રિકામાં, કોરિયાથી દક્ષિણ આફ્રિકા સુધી, જોવા મળતો હતો.

પરંતુ શિકાર અને આવાસનાં કારણોસર હવે આ પ્રાણી ફક્ત આફ્રિકાનાં સહારાનાં થોડા વિસ્તારમાં ભારત, પાકિસ્તાન, હિંદી ચીન, મલેશિયા અને ચીનમાં જોવા મળે છે.

દિપડો
દિપડો
ભારતીય દિપડો
સ્થાનિક નામદિપડો, 'ખડે' (ડાંગમાં)
અંગ્રેજી નામLeopard કે Panther
વૈજ્ઞાનિક નામPanthera pardus
આયુષ્ય૧૫ વર્ષ
લંબાઇ૨૦૦ થી ૨૨૦ સેમી.
ઉંચાઇ૭૫ સેમી.
વજનનર: ૫૦ થી ૯૦ કિલો
માદા: ૩૫ થી ૭૦ કિલો
સંવનનકાળવર્ષનો કોઇપણ સમય.
ગર્ભકાળ૩ માસ, ૨ બચ્ચા.
પુખ્તતાનર : ૩.૫ વર્ષ, માદા : ૩ વર્ષ
દેખાવસોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ગોળાકાર પોલાં ટપકાં.
ખોરાકબધાજ પ્રકારનાં તૃણાહારી પ્રાણીઓ,વાંદરાં,હરણ,પક્ષીઓ,સરીસૃપો અને જીવડાંઓ પણ.
વ્યાપગુજરાતનાં રણ સિવાયનાં તમામ વિસ્તારોમાં
રહેણાંકપાંખા જંગલો, ઝાડી, વીડી, વગડો, પહાડી પથરાળ વિસ્તાર
ઉપસ્થિતિ ના ચિન્હોપગલાંથી ચોક્કસ ઓળખી શકાય છે. ઝાડનાં થડ પર નખ ઘસવાનાં નિશાન તથા ઝાડ પર ખાધેલું મારણ લટકતું જોવા મળ્યે પણ ઉપસ્થીતિ જાણી શકાય છે. શિકાર કરેલ પ્રાણીનાં ગળા પર દાંતનાં નિશાન પણ ગળાનું હાડકું સાજું હોય તો પણ દિપડાનું મારણ તરીકે ઓળખી શકાય, દિપડો ગામ નજીક આવે ત્યારે કુતરાઓનાં ભસવાનાં અવાજથી અને દિપડાની ગર્જનાથી પણ ઓળખી શકાય.
ગુજરાતમાં વસ્તી૧૦૩૮ (૨૦૦૨), ભારતમાં અંદાજે ૧૦,૦૦૦.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૬ ના આધારે અપાયેલ છે.

દિપડાને શરીરનાં પ્રમાણમાં ટુંકા પગ અને મોટું માથું હોય છે. આ પાણી ચિત્તાને મળતું આવે છે.

વર્તણૂક

દિપડો જંગલ તથા સીમમાં એમ ગમે ત્યાં ફરતો જોવા મળી શકે છે. સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે, પરંતુ જો રાત્રે શિકાર ન મળ્યો તો દિવસે પણ શિકાર કરે છે. જંગલની આસપાસની માનવ વસ્તીની નજીક રાત્રે જોઇ શકાય છે. આ પ્રાણી શિકારની આગળની તરફથી હુમલો કરે છે. તેની મારણની પસંદગી આંખ, કાન, કિડની, રુધિર, યકૃત, નાક વગેરે છે.

બાહ્ય કડીઓ

Tags:

આફ્રિકાએશિયાચીનદક્ષિણ આફ્રિકાપાકિસ્તાનભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઔરંગઝેબગણિતચંદ્રબિન્દુસારઉત્તર પ્રદેશમુંબઈસોનુંઇન્ટરનેટપાળિયાHTMLખેડા સત્યાગ્રહભારતની વિદેશ નીતિઉંબરો (વૃક્ષ)તલઇન્સ્ટાગ્રામભાસવલસાડઅશોકકબૂતરસમાનાર્થી શબ્દોકળથીલક્ષ્મી નાટકભારતની નદીઓની યાદીચરક સંહિતાગુજરાતના લોકમેળાઓબુધ (ગ્રહ)અયોધ્યાસતાધારગરુડ પુરાણત્રેતાયુગગુજરાતની ભૂગોળપારસીગુજરાતના જિલ્લાઓતિલકવાડાગઝલદ્રાક્ષલોહીસૂર્યમંદિર, મોઢેરાસિકલસેલ એનીમિયા રોગપ્રેમાનંદરાજપૂતમોરારજી દેસાઈબેંગલુરુકચ્છનું નાનું રણમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમબારીયા રજવાડુંપોલિયોભીખુદાન ગઢવીઅમરનાથ (તીર્થધામ)રાવજી પટેલકનૈયાલાલ મુનશીસૂર્યવિક્રમોર્વશીયમ્ગુરુ (ગ્રહ)તાના અને રીરીબોડેલીસમાજબારોટ (જ્ઞાતિ)બ્રાહ્મણરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)અટલ બિહારી વાજપેયીડોંગરેજી મહારાજધ્વનિ પ્રદૂષણપોરબંદર જિલ્લોક્ષત્રિયઈંડોનેશિયાપન્નાલાલ પટેલકોઠા પીપળીયા (તા. લોધિકા)પ્રત્યાયનતાપમાનએપ્રિલ ૨૫અર્જુનસ્ત્રીતત્ત્વભારત રત્નચંદ્રગુપ્ત પ્રથમ🡆 More