ચિત્તો

ચિત્તો, બિલાડી કુળનું અનોખું પ્રાણી છે,જે ધરતી પરનું સૌથી વધુ ઝડપ ધરાવતું પ્રાણી છે.

ચિત્તાની ઝડપ ૧૧૨ થી ૧૨૦ કિમી/કલાક હોય છે. આ ઝડપે તે લગભગ ૪૬૦ મીટર (૧૫૦૦ ફીટ) જેટલું અંતર કાપી શકે છે.તે ફક્ત ૩ સેકન્ડમાં ૦ થી ૧૧૦ કિમી/કલાકનો વેગ પકડી શકે છે,જે વિશ્વની કોઇપણ સુપરકાર કરતાં વધુ છે. ચિત્તો શબ્દ મુળ સંસ્કૃત શબ્દ "ચિત્રક્યઃ" (રંગબેરંગી શરીર) પરથી આવેલ છે..

આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થઇ ગયેલ છે. જો કે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય,જુનાગઢ,ગુજરાતમાં બે જોડી ચિત્તા સિંગાપુર પ્રાણીસંગ્રહાલયમાંથી લવાયેલ છે,જે હવે ત્યાં લોકોને જોવા માટે ખુલ્લા મુકાયેલ છે.

ચિત્તો
ચિત્તો
ચિત્તો
સ્થાનિક નામચિત્તો,ચિત્તા,શિકારી દિપડો
અંગ્રેજી નામCheetah
વૈજ્ઞાનિક નામAcinonyx jubatus
આયુષ્ય૧૨ વર્ષ
લંબાઇ૧૯૦ થી ૨૦૦ સેમી.
ઉંચાઇ૭૦ થી ૭૫ સેમી.
વજન૨૫ થી ૬૦ કિગ્રા.
ગર્ભકાળ૯૧ થી ૯૫ દિવસ,૨ થી ૪ બચ્ચા
પુખ્તતા૨૦ થી ૨૩ માસ
દેખાવદિપડા જેવો પણ દિપડા કરતા લાંબા,પાતળા અને મજબુત પગ.નાનું ગોળાકાર માથું,આછા સોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ટપકાં.મોઢાં ઉપર નાકની બન્ને બાજુ કાળા રંગની પટ્ટી.
ખોરાકતૃણાહારી પ્રાણીઓ,પક્ષીઓ વગેરે.
વ્યાપએક સમયે ગુજરાત સહીત સમગ્ર ભારતમાં જોવા મળતા,હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થઇ ગયેલ છે.
રહેણાંકઓછી ઉંચાઇ વાળી ટેકરીઓમાં,આછા ઘાસવાળા,આછી ઝાડીવાળા વિસ્તારોમાં જોવા મળતા હતા.ઘાટા વનવાળા વિસ્તારોમાં નહીં.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૫ ના આધારે અપાયેલ છે.


સંદર્ભ

Tags:

સંસ્કૃત ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તરમહાત્મા ગાંધીનું કુટુંબઅબ્દુલ કલામગણેશસિંહાકૃતિપરેશ ધાનાણીહોળીકૃષ્ણધ્યાનઅહમદશાહએલિઝાબેથ પ્રથમઉત્તર પ્રદેશહનુમાન ચાલીસાભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪વશમુંબઈરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)સીદીસૈયદની જાળીપર્યાવરણીય શિક્ષણકેદારનાથ જ્યોતિર્લિંગભારતના રાજ્ય વૃક્ષોની યાદીસ્વામી વિવેકાનંદમૌર્ય સામ્રાજ્યઝાલાભારતીય જનતા પાર્ટીસમાજશાસ્ત્રચિનુ મોદીબોટાદ જિલ્લોરાજમોહન ગાંધીલોકમાન્ય ટિળકજૈન ધર્મવેદાંગસાળંગપુરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભાવનગર જિલ્લોમગરમિથુન રાશીમહાત્મા ગાંધીનેપોલિયન બોનાપાર્ટપ્રાણાયામવસ્તી-વિષયક માહિતીઓઅસહયોગ આંદોલનસીતાસંજુ વાળાસાર્થ જોડણીકોશરાવજી પટેલમીટરનર્મદા નદીનારાયણ સ્વામી (ભજનીક)ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)મંથરાઅમરનાથ (તીર્થધામ)સરપંચએપ્રિલ ૨૪ઝઘડીયા તાલુકોકેન્દ્રશાસિત પ્રદેશયુનાઇટેડ કિંગડમવિરમગામનાગલીપક્ષીવિક્રમ સંવતગરુડપર્યટનનરેન્દ્ર મોદીબેંકરાહુલ ગાંધીલોહીમહુડોમોરારજી દેસાઈહર્ષ સંઘવીઉમાશંકર જોશીHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઅલ્પેશ ઠાકોરવાંસહેમચંદ્રાચાર્યમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરરાષ્ટ્રીય મતદાતા દિવસ🡆 More