કેન્યા

કેન્યા ગણતંત્ર પૂર્વી અફ્રીકા માં સ્થિત એક દેશ છે.

ભૂમધ્ય રેખા પર હિંદી મહાસાગર ને અડીને આવેલ આવેલ આ દેશ ની સીમા ઉત્તર માં ઇથિયોપિયા, ઉત્તર-પૂર્વ માં સોમાલિયા, દક્ષિણ માં ટાંઝાનિયા, પશ્ચિમ માં યુગાંડા તથા વિક્ટોરિયા સરોવર અને ઉત્તર પશ્ચિમ માં સુદાન ને મળે છે. દેશ ની રાજધાની નૈરોબી છે.

જમ્હૂરી યા કીનિયા

કેનિયા ગણરાજ્ય
કેનિયાનો ધ્વજ
ધ્વજ
સૂત્ર: "Harambee"(સ્વાહિલી)
"આવો આપણે સૌ આગળ વધીએ"
રાષ્ટ્રગીત: Ee Mungu Nguvu Yetu
"સબકે રચિયતા હે ભગવાન"
Location of કેનિયા
રાજધાની
and largest city
નૈરોબી
અધિકૃત ભાષાઓસ્વાહિલી, અંગ્રેજી
લોકોની ઓળખકીનિયાઈ
સરકારઅર્દ્ધ-અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા 
યુનાઇટેડ કિંગડમ
• જળ (%)
૨.૩
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
૩,૯૮,૦૨,૦૦૦ (૩૬)
• ૮ ફેબ્રુઆરી ૨૦૦૭ વસ્તી ગણતરી
૩,૧૧,૩૮,૭૩૫
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૬૦.૩૬૧ બિલિયન (-)
• Per capita
$૧,૭૧૧ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૫૨૧
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૪૮મો
ચલણકીનિયન શિલિંગ (KES)
સમય વિસ્તારUTC+૩ (ઈએટી)
• ઉનાળુ (DST)
UTC+૩
ટેલિફોન કોડ૨૫૪
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ke

દેશ નું નામ માઉન્ટ કેન્યા પર રખાયું છે, જે એક મહત્વપૂર્ણ પ્રતીક છે અને અાફ્રીકાનું બીજું સૌથી ઊંચુ પર્વત શિખર છે. ૧૯૨૦ થી પહેલાં, જે ક્ષેત્ર ને હવે કેન્યા ના નામે ઓળખાય છે, તેને બ્રિટિશ ઈસ્ટ અફ્રીકા સંરક્ષિત રાજ્ય ના રુપે ઓળખાતું હતું.

અહી લગભગ ૩૦,૦૦૦ જેટલા ભારતીયો વસે છે. કેન્યાના અર્થતંત્રમાં તેમનો મહત્વનો ફાળો છે.

Tags:

ઇથિયોપિયાસુદાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દિવ્ય ભાસ્કરવનરાજ ચાવડાઆચાર્ય દેવ વ્રતવંદે માતરમ્ગિરનારકબજિયાતમહાભારતજવાહરલાલ નેહરુમળેલા જીવકુમારપાળવિશ્વ બૌદ્ધિક સંપદા દિનરવિન્દ્રનાથ ટાગોરગુજરાતી રંગભૂમિમિથુન રાશી૦ (શૂન્ય)ગુજરાતના મુખ્યમંત્રીઓલોકશાહીવૃશ્ચિક રાશીયુટ્યુબગૌતમ અદાણીહમીરજી ગોહિલભારતના રાષ્ટ્રપતિઓની યાદીલગ્નજ્ઞાનપીઠ એવોર્ડનવોદય વિદ્યાલયઅમિતાભ બચ્ચનરા' નવઘણગુજરાત ટાઇટન્સઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારવિદુરવાંસસંસ્કૃત ભાષાસાપુતારાભારતીય જીવનવીમા નિગમક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭મહાગુજરાત આંદોલનભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકાલિદાસપાણીનું પ્રદૂષણC (પ્રોગ્રામિંગ ભાષા)યુરોપના દેશોની યાદીઅમરેલી જિલ્લોરતિલાલ 'અનિલ'અરવલ્લીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાવિક્રમ સંવતબિકાનેરમુખ મૈથુનગુપ્ત સામ્રાજ્યપરબધામ (તા. ભેંસાણ)ડાંગ જિલ્લોભારતીય ભૂમિસેનાધરતીકંપપીપળોશાસ્ત્રીય સંગીતસતાધારરાહુલ સાંકૃત્યાયનકેનેડાગુજરાતીહાજીપીરજાહેરાતસવજીભાઈ ધોળકિયાજિજ્ઞેશ મેવાણીચિત્તોડગઢભારતના રજવાડાઓની યાદીસુરેશ જોષીવિક્રમ ઠાકોરમાઇક્રોસોફ્ટગુજરાતી લોકોવિરાટ કોહલીવિધાન સભાકર્ણાટકહનુમાનડુંગળીસામ પિત્રોડામુઘલ સામ્રાજ્યચામુંડા🡆 More