કેન્યાનો રાષ્ટ્રધ્વજ

કેન્યાનો રાષ્ટ્રધ્વજ સત્તાવાર રીતે ડિસેમ્બર ૧૨, ૧૯૬૩ના રોજ અપનાવાયો હતો.

કેન્યા
કેન્યાનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોડિસેમ્બર ૧૨, ૧૯૬૩
રચનાકાળો, સફેદ, લાલ અને લીલા રંગના આડા પટ્ટા તથા કેન્દ્રમાં મસાઈ ઢાલ અને બે ભાલા

પ્રતિક

કેન્યાનો ધ્વજ કેન્યા આફ્રિકાના દેશોના સંગઠન પર આધારિત છે. કાળો રંગ કેન્યાની પ્રજાનું પ્રતિક છે, લાલ રંગ આઝાદીની લડાઈમાં વહેલા રક્તનું અને લીલો રંગ દેશના કુદરતી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સફેદ પટ્ટીઓ પાછળથી ઉમેરવામાં આવી અને તે શાંતિ અને પ્રમાણિકતાનું પ્રતિક છે. સાંસ્કૃતિક કાળી, સફેદ અને લાલ મસાઈ ઢાલ અને બે ભાલા અગાઉ ઉલ્લેખિત તમામ વસ્તુઓના રક્ષણનું પ્રતિક છે.

આકૃતિ

કેન્યાનો રાષ્ટ્રધ્વજ 
ધ્વજની ડિઝાઈન

કેન્યાના રાષ્ટ્રિય દફતરે ધ્વજના રંગો નક્કી કર્યા છે.

કાળો લાલ લીલો
British Standard Colours Post office red 0-006 0-010

ઈતિહાસ

કેન્યાનો ધ્વજ કેન્યા આફ્રિકન નેશનલ યુનિયન નામના રાજકીય પક્ષના ધ્વજ પરથી બનેલ છે. તે પક્ષે કેન્યાના આઝાદીના જંગમાં સિંહફાળો આપેલ છે. કેન્યાના ધ્વજના રંગો જેના પ્રતિક ગણાય છે તે સમગ્ર આફ્રિકાના રંગોના ભાવાર્થ સાથે મળતા આવે છે. જે રંગો ૧૯૨૦ની તમામા આફ્રિકી રાષ્ટ્રોની પરિષદમાં નક્કી કરાયા હતા.

અન્ય ધ્વજો સાથે સરખામણી

માલાવીનો રાષ્ટ્રધ્વજ પણ સરખામણી કરી શકાય તેવો છે.

સુદાનનો રાષ્ટ્રધ્વજ કેન્યાના રાષ્ટ્રધ્વજ સાથે મળતો આવે છે. તેના રંગોના આડા પટ્ટા મળતા આવે છે અને તેની જેમ સમગ્ર આફ્રિકાના રંગોના પ્રતિકાત્મ સરખામણી પણ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

કેન્યાનો રાષ્ટ્રધ્વજ પ્રતિકકેન્યાનો રાષ્ટ્રધ્વજ આકૃતિકેન્યાનો રાષ્ટ્રધ્વજ ઈતિહાસકેન્યાનો રાષ્ટ્રધ્વજ અન્ય ધ્વજો સાથે સરખામણીકેન્યાનો રાષ્ટ્રધ્વજ સંદર્ભકેન્યાનો રાષ્ટ્રધ્વજ બાહ્ય કડીઓકેન્યાનો રાષ્ટ્રધ્વજકેન્યા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૃષભ રાશીગાંઠિયો વારાજસ્થાનખોડિયારવૈશ્વિક આબોહવા પરિવર્તનરસીકરણકલાપીબાંગ્લાદેશહસ્તમૈથુનખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)વ્યાસચિત્તોડગઢરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિલોકગીતઉપરકોટ કિલ્લોશાહરૂખ ખાનગેની ઠાકોરનરેશ કનોડિયામહાત્મા ગાંધીલેઉવા પટેલકાળકા માતા મંદિર, પાવાગઢરસાયણ શાસ્ત્રજામનગરમંગલ પાંડેસિકલસેલ એનીમિયા રોગમહારાણા પ્રતાપગુજરાતી લિપિસંસ્કૃત ભાષાજીસ્વાનIP એડ્રેસપ્રેમાનંદજન ગણ મનભીમાશંકરપ્રદૂષણનરસિંહ મહેતાનરસિંહ મહેતા એવોર્ડગુજરાત સમાચારવર્ષા અડાલજાભારતીય સ્વતંત્રતા ચળવળતાલુકા વિકાસ અધિકારીરોગઉંબરો (વૃક્ષ)કારેલુંશ્રવણસંજ્ઞાલતા મંગેશકરએકમઅશ્વિની વૈષ્ણવલોથલગુજરાતની નદીઓની યાદીઅડાલજની વાવગોંડલસ્વામિનારાયણઆણંદ જિલ્લોતકમરિયાંરામાયણદ્વારકાપિત્તાશયસાપુતારાધનુ રાશીસારનાથનો સ્તંભકુદરતી આફતોલાલ કિલ્લોવિજ્ઞાનહેમચંદ્રાચાર્યચાવડા વંશકુંભ રાશીગુજરાતી સિનેમાહૃદયરોગનો હુમલોવલ્લભભાઈ પટેલહર્ષ સંઘવીસૂર્યમંડળઇન્સ્ટાગ્રામકમ્પ્યુટર હાર્ડવેરઓમકારેશ્વરનિબંધયુરોપના દેશોની યાદી🡆 More