સુદાન

સુદાન (હિંદી:सूडान), આધિકૃત રીતે સુદાન ગણરાજ્ય, ઉત્તર પૂર્વ આફ્રિકામાં સ્થિત એક દેશ છે.

આ આફ્રિકા તથા અરબ જગતનો સૌથી મોટો દેશ છે, આ ઉપરાંત ક્ષેત્રફળના હિસાબથી જોતાં સુદાન દુનિયાનો દસમો સૌથી મોટો દેશ છે. આ દેશ ઉત્તર દિશામાં મિસ્ર, ઉત્તર પૂર્વ દિશામાં લાલ સાગર, પૂર્વ દિશામાં ઇરિટ્રિયા અને ઇથિયોપિયા, દક્ષિણપૂર્વ દિશામાં યુગાન્ડા અને કેન્યા, દક્ષિણ પશ્ચિમ દિશામાં કાંગો લોકતાન્ત્રિક ગણરાજ્ય અને મધ્ય આફ્રિકી ગણરાજ્ય, પશ્ચિમ દિશામાં ચાડ અને પશ્ચિમોત્તર દિશામાં લીબિયા સ્થિત છે. દુનિયાની સૌથી લાંબી નદી નીલ નદી, દેશને પૂર્વી તથા પશ્ચિમી હિસ્સામાં વિભાજિત કરે છે. આ દેશની રાજધાની ખાર્તૂમ શહેરમાં આવેલી છે. સુદાન દુનિયાના કેટલાક એવા ગણતરીના ચુનંદા દેશોમાં સામેલ છે, જ્યાં આજે પણ ઈ. સ. પૂર્વે 3000 વસેલા માનવોની પેઢીઓ પોતાનું અસ્તિત્વ બચાવીને વસવાટ કરે છે. યુનાઇટેડ કિંગડમના શાસનમાંથી ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ સુદાનને ૧૭ વરસ લાંબા ગૃહ યુદ્ધનો સામનો કરવો પડ્યો, જેમાંના અરબી અને ન્યૂબિયન મૂળની બહુમતીવાળા ઉત્તરી સુદાન અને ઈસાઈ તથા એનિમિસ્ટ નિલોટ્સ બહુમતીવાળા દક્ષિણી સુદાનની વચ્ચે જાતીય, ધાર્મિક તથા આર્થિક યુદ્ધ છેડાયું હતું.

સુદાન
સુદાન
સુદાન

બાહ્ય કડીઓ

સુદાન 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

આફ્રિકાઇથિયોપિયાકેન્યાનીલ નદીયુગાન્ડાયુનાઇટેડ કિંગડમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તાલુકા વિકાસ અધિકારીદ્વારકાધીશ મંદિરપાટણકરચેલીયારક્તના પ્રકારમૌર્ય સામ્રાજ્યદિપડોકોરોનાવાયરસ રોગ ૨૦૧૯શિવાજીરમત-ગમતરુદ્રવિઘાખરીફ પાકદાહોદગુજરાતીઅશોકગુજરાતના શક્તિપીઠોપ્રાણીમધુ રાયભારતમાં આવક વેરોઇન્ટરનેટરવિન્દ્રનાથ ટાગોરકલાજાહેરાતધીરુબેન પટેલહિતોપદેશવિષ્ણુ સહસ્રનામશુક્લ પક્ષબિકાનેરમોહેં-જો-દડોમુસલમાનગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)સાર્કચોમાસુંહનુમાન મંદિર, સાળંગપુરજૂથમહિનોગરબાવિકિપીડિયાનરસિંહ મહેતાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાગુજરાતમાં પર્યટનગુજરાતી સાહિત્યરાહુલ ગાંધીચંદ્રયાન-૩નવસારીપિત્તાશયક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાદાસી જીવણઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારસૂર્યછંદમહંત સ્વામી મહારાજગુજરાતના લોકસભા મતવિસ્તારોએ (A)અલ્પેશ ઠાકોરગાયકવાડ રાજવંશગુજરાત ટાઇટન્સઇસ્લામીક પંચાંગઅમદાવાદગુરુ (ગ્રહ)ભારતસિદ્ધરાજ જયસિંહવિશ્વ બેંકભારતનો ઇતિહાસદસ્ક્રોઇ તાલુકોસિકંદરશહેરીકરણઅરવલ્લી જિલ્લોચાતકઉપરકોટ કિલ્લોરણજિતરામ સુવર્ણચંદ્રકવંદે માતરમ્કંપની (કાયદો)દીના પાઠક🡆 More