કેન્યા

કેન્યા ગણતંત્ર પૂર્વી અફ્રીકા માં સ્થિત એક દેશ છે.

ભૂમધ્ય રેખા પર હિંદી મહાસાગર ને અડીને આવેલ આવેલ આ દેશ ની સીમા ઉત્તર માં ઇથિયોપિયા, ઉત્તર-પૂર્વ માં સોમાલિયા, દક્ષિણ માં ટાંઝાનિયા, પશ્ચિમ માં યુગાંડા તથા વિક્ટોરિયા સરોવર અને ઉત્તર પશ્ચિમ માં સુદાન ને મળે છે. દેશ ની રાજધાની નૈરોબી છે.

જમ્હૂરી યા કીનિયા

કેનિયા ગણરાજ્ય
કેનિયાનો ધ્વજ
ધ્વજ
સૂત્ર: "Harambee"(સ્વાહિલી)
"આવો આપણે સૌ આગળ વધીએ"
રાષ્ટ્રગીત: Ee Mungu Nguvu Yetu
"સબકે રચિયતા હે ભગવાન"
Location of કેનિયા
રાજધાની
and largest city
નૈરોબી
અધિકૃત ભાષાઓસ્વાહિલી, અંગ્રેજી
લોકોની ઓળખકીનિયાઈ
સરકારઅર્દ્ધ-અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા 
યુનાઇટેડ કિંગડમ
• જળ (%)
૨.૩
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
૩,૯૮,૦૨,૦૦૦ (૩૬)
• ૮ ફેબ્રુઆરી ૨૦૦૭ વસ્તી ગણતરી
૩,૧૧,૩૮,૭૩૫
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૬૦.૩૬૧ બિલિયન (-)
• Per capita
$૧,૭૧૧ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૫૨૧
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૪૮મો
ચલણકીનિયન શિલિંગ (KES)
સમય વિસ્તારUTC+૩ (ઈએટી)
• ઉનાળુ (DST)
UTC+૩
ટેલિફોન કોડ૨૫૪
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ke

દેશ નું નામ માઉન્ટ કેન્યા પર રખાયું છે, જે એક મહત્વપૂર્ણ પ્રતીક છે અને અાફ્રીકાનું બીજું સૌથી ઊંચુ પર્વત શિખર છે. ૧૯૨૦ થી પહેલાં, જે ક્ષેત્ર ને હવે કેન્યા ના નામે ઓળખાય છે, તેને બ્રિટિશ ઈસ્ટ અફ્રીકા સંરક્ષિત રાજ્ય ના રુપે ઓળખાતું હતું.

અહી લગભગ ૩૦,૦૦૦ જેટલા ભારતીયો વસે છે. કેન્યાના અર્થતંત્રમાં તેમનો મહત્વનો ફાળો છે.

Tags:

ઇથિયોપિયાસુદાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચંદ્રયાન-૩જનની સુરક્ષા યોજનાજ્યોતીન્દ્ર દવેસોમનાથજગદીશ ઠાકોરરાજેન્દ્ર શાહગુડફ્રાઈડેઅશફાક ઊલ્લા ખાનડાકોરશિક્ષકસ્વામી સચ્ચિદાનંદદાંડી સત્યાગ્રહસિદ્ધપુરશુક્ર (ગ્રહ)હિતોપદેશઅંગકોર વાટગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીરાવણનેપાળચૈતન્ય મહાપ્રભુમહેસાણા જિલ્લોલેઉવા પટેલએઇડ્સએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમખજૂરપૂર્વઅભિમન્યુજમ્મુ અને કાશ્મીરપ્રીટિ ઝિન્ટાઝવેરચંદ મેઘાણીશ્રીનિવાસ રામાનુજનભોળાદ (તા. ધોળકા)આલ્બર્ટ આઇન્સ્ટાઇનલાલ બહાદુર શાસ્ત્રીકેન્સરકમ્પ્યુટર હાર્ડવેરસી. વી. રામનનાગેશ્વરગ્રામ પંચાયતખેડા જિલ્લોયુગચક દે ઇન્ડિયામગજવિક્રમ સારાભાઈવિક્રમાદિત્યહાઈકુવિશ્વ વેપાર સંગઠનવીમોઝાલાસરપંચગુજરાત ટાઇટન્સપાણી (અણુ)યુનિલિવરહોળીનાં લોકગીતોનગરપાલિકાકરોડકમ્પ્યુટર નેટવર્કઅમદાવાદના દરવાજાદેવાયત બોદરક્રિકેટનો ઈતિહાસખંભાતનો અખાતસૂર્યનમસ્કારતિરૂપતિ બાલાજીખીજડોગુજરાતનું રાજકારણગુલાબસોવિયેત યુનિયનવિષ્ણુ સહસ્રનામવેદભીમાશંકરઅરવલ્લી જિલ્લોકચ્છનું નાનું રણકુદરતી આફતોશીતળાસંસ્કૃતિ🡆 More