નવેમ્બર ૨૦: તારીખ

૨૦ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૭૭ – ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સદાત સત્તાવાર રીતે ઈઝરાયલની મુલાકાત લેનારા પ્રથમ આરબ નેતા બન્યા.
  • ૧૯૮૫ – માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૧.૦, માઇક્રોસોફ્ટ દ્વારા વિકસિત પ્રથમ ગ્રાફિકલ પર્સનલ કમ્પ્યુટર ઓપરેટિંગ એન્વાયરમેન્ટ બહાર પાડવામાં આવ્યું.
  • ૧૯૯૮ – તાલિબાનના નિયંત્રણ હેઠળની અફઘાનિસ્તાનની એક અદાલતે ૧૯૯૮માં કેન્યા અને ટાન્ઝાનિયામાં અમેરિકન દૂતાવાસમાં થયેલા બોમ્બ ધડાકાના સંદર્ભમાં આરોપી આતંકવાદી ઓસામા બિન લાદેનને "નિર્દોષ" (મેન વિથાઉટ સીન) જાહેર કર્યો.

જન્મ

  • ૧૭૫૦ – ટીપુ સુલતાન, ભારતીય શાસક (અ. ૧૭૯૯)
  • ૧૮૬૭ – મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાન્ત વડે જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક અને નિબંધકાર (અ. ૧૯૨૩)
  • ૧૮૮૦ – હરિપ્રસાદ દેસાઈ, ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના સામાજિક કાર્યકર (અ. ૧૯૫૦)
  • ૧૯૦૫ – મિનુ મસાણી, ભારતીય વકીલ અને રાજકારણી (અ. ૧૯૯૮)
  • ૧૯૨૧ – એ. એન. જાની, ગુજરાતી અને સંસ્કૃત વિદ્વાન, ભારતીય ઈતિહાસકાર (અ. ૨૦૦૩)
  • ૧૯૨૯ – મિલ્ખા સિંઘ, ભારતીય દોડવીર (અ. ૨૦૨૧)
  • ૧૯૬૨ – રાજકુમાર હિરાણી, ભારતીય દિગ્દર્શક
  • ૧૯૬૯ – વાયોલેટ આલ્વા, ભારતીય વકીલ, પત્રકાર અને રાજકારણી તથા રાજ્ય સભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ (જ. ૧૯૦૮)
  • ૧૯૭૬ – તુષાર કપૂર, ભારતીય હિન્દી ફિલ્મ અભિનેતા અને નિર્માતા
  • ૧૯૮૯ – બબીતા કુમારી, ભારતીય કુસ્તીબાજ

અવસાન

  • ૧૯૮૪ – ફૈઝ અહમદ ફૈઝ, પાકિસ્તાની પત્રકાર અને કવિ (જ. ૧૯૧૧)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

નવેમ્બર ૨૦ મહત્વની ઘટનાઓનવેમ્બર ૨૦ જન્મનવેમ્બર ૨૦ અવસાનનવેમ્બર ૨૦ તહેવારો અને ઉજવણીઓનવેમ્બર ૨૦ બાહ્ય કડીઓનવેમ્બર ૨૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ધાતુગુજરાતના જિલ્લાઓબહુચરાજીમોરબી જિલ્લોસોનુંગૂગલગીતા રબારીકોણાર્ક સૂર્ય મંદિરદાંડી સત્યાગ્રહપ્રથમ વિશ્વ યુદ્ધઉપગ્રહ પ્રક્ષેપણ યાનભગવદ્ગોમંડલસત્યવતીC (પ્રોગ્રામિંગ ભાષા)ગણિતભારતીય જ્યોતિષવિદ્યારાષ્ટ્રવાદગુજરાત પોલીસચુનીલાલ મડિયાતત્વમસિજંડ હનુમાનનર્મદભારતનું સર્વોચ્ચ ન્યાયાલયભારત સરકારએશિયાઇ સિંહઇ-મેઇલજયંતિ દલાલસંગણકસમાનાર્થી શબ્દોસ્વતંત્રતા દિવસ (ભારત)વેરાવળટાઇફોઇડપ્રાણીગુજરાત મેટ્રોલક્ષ્મી વિલાસ મહેલલાભશંકર ઠાકરપરમાણુ ક્રમાંકએપ્રિલપોલીસસુવર્ણ મંદિર, અમૃતસરવંદે માતરમ્દાહોદસામાજિક સમસ્યાદ્વારકાધીશ મંદિરગુજરાતી સામયિકોમધ્યકાળની ગુજરાતીધ્રુવ ભટ્ટરઘુવીર ચૌધરીભારતીય જીવનવીમા નિગમરાજેન્દ્ર શાહવાઘરીભારતમાં મહિલાઓશ્રીમદ્ રાજચંદ્રસુંદરમ્જાપાનમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાHTMLઆંજણાદત્તાત્રેયકુંભ રાશીસુરતસત્યના પ્રયોગો અથવા આત્મકથાબીજોરાશ્રવણતારક મેહતા કા ઉલ્ટા ચશ્માઅહમદશાહશ્રીમદ્ ભાગવતમ્પાવાગઢગુજરાતના તાલુકાઓરણમલ્લ છંદપટેલરબારીડાંગ જિલ્લોગામસિદ્ધરાજ જયસિંહભારતીય અર્થતંત્રઅમિત શાહઅસહયોગ આંદોલન🡆 More