એ. એન. જાની: ભારતીય વિદ્વાન અને ઇન્ડોલોજીસ્ટ

અરુણોદય નટવરલાલ જાની (૨૦ નવેમ્બર ૧૯૨૧ - ૧૬ મે ૨૦૦૩), જેઓ એ.

એન. જાની તરીકે જાણીતા હતા, ગુજરાતી અને સંસ્કૃત વિદ્વાન ભારતીય ઈતિહાસકાર હતા.

એ. એન. જાની
જન્મઅરુણોદય નટવરલાલ જાની
(1921-11-20)20 November 1921
બરોડા, બ્રિટિશ ભારત
મૃત્યુ16 May 2003(2003-05-16) (ઉંમર 81)
વ્યવસાયવિદ્વાન અને ભારતીય ઇતિહાસકાર
ભાષાગુજરાતી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
નોંધપાત્ર સર્જનોઅ ક્રિટિકલ સ્ટડી ઓફ શ્રીહર્ષ નૈષધીયચરિતમ (૧૯૫૭)
નોંધપાત્ર પુરસ્કારોમહામહોપ્ધાયાય (૧૯૮૨)

જીવન

તેમનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૨૧ના રોજ બરોડામાં થયો હતો. તેમણે ૧૯૪૬માં એમ.એ. પૂર્ણ કર્યું અને ૧૯૫૪માં બોમ્બે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. મેળવી. તેમણે નૈષધીયચરિત પર પોતાનો મહાનિબંધ લખ્યો હતો, જે ૧૨મી સદીના સંસ્કૃત કવિ શ્રીહર્ષ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. ૧૯૬૨માં, તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી જર્મનમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો, અને તે જ યુનિવર્સિટીમાંથી ૧૯૬૪માં ફ્રેન્ચમાં પ્રમાણપત્ર મેળવ્યું. તેમણે ૧૯૬૭–૧૯૮૦ દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પાછળથી સંસ્કૃત વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. તેઓ ૧૯૭૫–૧૯૮૧ દરમિયાન ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડાના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા.

તેમણે તેમના પ્રોફેસર જી. એચ. ભટ્ટ પાસેથી ભારતીય દર્શનની વિવિધ શાખાઓમાં રસ કેળવ્યો. તેમના નોંધપાત્ર વિદ્યાર્થીઓમાં એસ. એન. પેન્ડસેનો સમાવેશ થાય છે, જેમણે એ. એન. જાનીના માર્ગદર્શનમાં બી.એ.નો અભ્યાસ કર્યો હતો.

૧૬ મે ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું. તેમના પુત્ર જયદેવ જાની કવિ હતા, જેમને રસરાજા તરીકે ઓળખવામાં આવે છે.

સર્જન

એ. એન. જાનીના પ્રકાશનોની પસંદિત સૂચિ:

  • અ ક્રિટિકલ સ્ટડી ઓફ શ્રીહર્ષ નૈષધીયચરિતમ (૧૯૫૭)
  • કાલિકપુરાણ (૧૯૭૨) ( ગુજરાતી અનુવાદ સાથે સંપાદિત)
  • શ્રીહર્ષ (૧૯૯૬) (સંસ્કૃત કવિ શ્રીહર્ષના જીવન અને સર્જન પર)
  • સપ્તસતી (ગુજરાતી અનુવાદ સાથે સંપાદિત)

પુરસ્કારો

૧૯૮૨માં તેમને ભારત સરકાર દ્વારા મહામહોપધ્યાયના બિરુદથી નવાજવામાં આવ્યા હતા.

સંદર્ભ

Tags:

એ. એન. જાની જીવનએ. એન. જાની સર્જનએ. એન. જાની પુરસ્કારોએ. એન. જાની સંદર્ભએ. એન. જાનીગુજરાતી ભાષાસંસ્કૃત ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય સંગીતલોકમાન્ય ટિળકદ્વારકાધીશ મંદિરગણિતજ્યોતિષવિદ્યાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)સોડિયમલીમડોSay it in Gujaratiઅખા ભગતકર્કરોગ (કેન્સર)રાઈનો પર્વતભારતીય ધર્મોહિંમતલાલ દવેશુક્ર (ગ્રહ)ભવાઇદૂધબ્રાઝિલમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજારશિયાબાલાસિનોર તાલુકોસત્યના પ્રયોગો અથવા આત્મકથાવીર્ય સ્ખલનઅકબરમહારાષ્ટ્રમકર રાશિસુશ્રુતમહાગુજરાત આંદોલનવંદે માતરમ્ગુજરાતીહલ્દી ઘાટીપર્યાવરણીય શિક્ષણઆંધ્ર પ્રદેશકાન્હડદે પ્રબંધભારતીય સંસદઅર્જુનચણાઉણ (તા. કાંકરેજ)ચંદ્રસંગણકરઘુવીર ચૌધરીકનૈયાલાલ મુનશીમોટરગાડીબેંકરામદેવપીરનડાબેટઇસુઘર ચકલીપરબધામ (તા. ભેંસાણ)ચોઘડિયાંરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)દુબઇકમ્બોડિયાભાવનગરનરસિંહ મહેતાઔદિચ્ય બ્રાહ્મણશહેરીકરણદિલ્હીલોકસભાના અધ્યક્ષભારતીય રૂપિયોભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસતેલંગાણાકાળો ડુંગરમોરભીખુદાન ગઢવીઅંગ્રેજી ભાષાભારતમાં પરિવહનહસ્તમૈથુનમેષ રાશીમહાકાળેશ્વર જ્યોતિર્લિંગજ્યોતિર્લિંગયોગ (મનોશારીરીક જીવનશૈલી)ચોમાસુંનિરોધસુરેન્દ્રનગર જિલ્લોસંત તુકારામભાવનગર જિલ્લો🡆 More