હલ્દી ઘાટી

હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે.

તે રાજસ્થાન રાજ્યમાં એકલિંગજી થી ૧૮ કિલોમીટર છે. તે અરવલ્લી પર્વતમાળામાં એક ઘાટ માર્ગ છે. આ ઘાટ રાજસમંદ અને પાલી જિલ્લાને એકબીજા સાથે જોડે છે. આ સ્થળ ઉદયપુર શહેરથી ૪૦ કિમી દૂર છે. આ સ્થળનું નામ 'હલ્દી ઘાટી' પડ્યું, કારણ કે અહીંની માટી હળદર જેવી પીળા રંગની છે.

હલ્દી ઘાટી
હલ્દી ઘાટી
હલ્દી ઘાટી અરવલ્લી પર્વતમાળા ખાતે એક સ્થળ
શિખર માહિતી
અક્ષાંસ-રેખાંશ24°53′32″N 73°41′52″E / 24.8921711°N 73.6978065°E / 24.8921711; 73.6978065 73°41′52″E / 24.8921711°N 73.6978065°E / 24.8921711; 73.6978065
ભૂગોળ
સ્થાનરાજસ્થાન, હલ્દી ઘાટી ભારત
પિતૃ પર્વતમાળાઅરવલ્લી પર્વતમાળા
હલ્દી ઘાટી
હલ્દી ઘાટ ખાતે હળદર જેવા પીળા રંગની માટી

હલ્દી ઘાટીનું યુદ્ધ

હલ્દી ઘાટીનું યુદ્ધ ૧૮ જૂન ૧૫૭૬ના દિને થયું હતું. આ જ યુદ્ધમાં રાણા પ્રતાપનો પ્રખ્યાત ઘોડો ચેતક માર્યો ગયો હતો. વર્તમાન સમયમાં અહીં એક સંગ્રહાલય બનાવવામાં આવેલ છે. આ સંગ્રહાલય ખાતે હલ્દી ઘાટીના યુદ્ધનું એક નિદર્શન મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં મહારાણા પ્રતાપ જોડે સંબંધિત વસ્તુઓ મૂકવામાં આવેલ છે.

પણ જુઓ

સંદર્ભો

Tags:

અકબરઅરવલ્લીઉદયપુરમહારાણા પ્રતાપરાજસમન્દરાજસ્થાનહળદર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આવળ (વનસ્પતિ)વ્યક્તિત્વસંત કબીરસલમાન ખાનકાદુ મકરાણીનર્મદા જિલ્લોતુર્કસ્તાનશહીદ દિવસહનુમાનમહાત્મા ગાંધીનું કુટુંબડાંગ જિલ્લોગાંધી આશ્રમભારતીય રૂપિયોનવસારી લોક સભા મતવિસ્તારચોઘડિયાંકેદારનાથમહેન્દ્ર સિંઘ ધોનીસંત રવિદાસરાજેન્દ્ર શાહનાસાભરવાડરુધિરાભિસરણ તંત્રગુરુ (ગ્રહ)ઇસરોદાંડી સત્યાગ્રહચરક સંહિતાપાટણ જિલ્લોવેણીભાઈ પુરોહિતભારતના વડાપ્રધાનમારી હકીકતતરણેતરસિંગાપુરગુજરાતના જિલ્લાઓકુમારપાળયુનાઇટેડ કિંગડમશિખરિણીમુઘલ સામ્રાજ્યમહાત્મા ગાંધીસ્વામિનારાયણ મંદિર, અમદાવાદનવસારીજલારામ બાપાભરૂચગરબામોહન પરમારખેતીસોયાબીનઉત્તરવાહિની નર્મદા પરિક્રમાવીંછુડોઆસામનરસિંહ મહેતાપોલીસરવીન્દ્ર જાડેજાસલામત મૈથુનગોંડલકાળો ડુંગરઈલેક્ટ્રોનગુલાબભારતીય સ્વતંત્રતા ચળવળઆણંદ જિલ્લોપ્રમુખ સ્વામી મહારાજમહેસાણા જિલ્લોવિજ્ઞાનસુનામીભારતના રાષ્ટ્રપતિકાળકા માતા મંદિર, પાવાગઢગુજરાતી સિનેમાશાસ્ત્રીજી મહારાજમાધ્યમિક શાળાધોળાવીરારહીમભૂગોળરવિશંકર વ્યાસરાવણઅખા ભગતમહાભારતહડકવાગુજરાતની ભૂગોળ🡆 More