આલ્કોહોલ

રસાયણ શાસ્ત્રમાં, આલ્કોહોલ એ હાઈડ્રૉક્સિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનો વિશાળ સમૂહ છે.

આલ્કોહોલ સંયોજનોમાં ઑક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે એકાકી બંધથી જોડાયેલ હોય છે. આ ઑક્સિજન પરમાણુ તેની બીજી સંયોજકતા દ્વારા હાઈડ્રોજન સાથે જોડાઈને હાઈડ્રૉક્સિલ સમૂહ (-OH) બનાવે છે. આ હાઈડ્રૉક્સિલ સમૂહ કાર્બન સાથે જોડાયેલ હોય છે. આલ્કોહોલ કુદરતી રીતે છોડવાઓમાં મળી આવે છે તેમજ સંશ્લેષણ દ્વારા ઈથિલીન જેવાં પેટ્રોરસાયણમાંથી મેળવી શકાય છે.

આલ્કોહોલ
હાઇડ્રોક્સિલ મોડેલ. અહીં ત્રણ R કાર્બન અથવા હાઇડ્રોજન હોઇ શકે છે.
આલ્કોહોલ
OH બંધ સમૂહ

ઝેરી અસરો

આલ્કોહોલ 
ઇથેનોલની લાંબા ગાળાની અસર. વધુમાં ગર્ભવતી મહિલાઓમાં તે ઘાતક આલ્કોહોલ રોગ પેદા કરી શકે છે.

ઇથેનોલ એ તેના પાચક તત્વોને કારણે DNA પર સીધી અસર કરતો હોવાનું જાણવા મળ્યું છે.

સંદર્ભો

Tags:

ઈથિલીનકાર્બનપ્રાણવાયુ (ઑક્સીજન)રસાયણ શાસ્ત્રહાઈડ્રોજન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અનિલ અંબાણીઆઇઝેક ન્યૂટનચેસમેષ રાશીશિવાજીમાંડવી (કચ્છ)કબડ્ડીજોગીદાસ ખુમાણમાયાવતીગુજરાત સમાચારપરેશ ધાનાણીડાકોરકોમ્પ્યુટર વાયરસવૈશ્વિક આબોહવા પરિવર્તનબારડોલી લોક સભા મતવિસ્તારઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાવિજ્ઞાનએશિયાઇ સિંહફણસશિવજીસ્વાનઅમદાવાદ રેલ્વે સ્ટેશનપંચાયતી રાજમુઘલ સામ્રાજ્યઅર્જુનસ્વામીનારાયણ મંદિર, ગઢડાસપ્તર્ષિનેપોલિયન બોનાપાર્ટચોટીલાદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરગણિતરંગપુર (તા. ધંધુકા)અસહયોગ આંદોલનબોટાદહનુમાનવશખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)સ્ટેચ્યુ ઓફ યુનિટીભાવનગર જિલ્લોઅંકિત ત્રિવેદીભારતીય ચૂંટણી પંચમીન રાશીપૃથ્વીઐશ્વર્યા રાયદ્વારકાધીશ મંદિરસંગણકHTMLદાહોદનરેન્દ્ર મોદીબિન્દુસારસુભાષચંદ્ર બોઝદુકાળભારતીય નાગરિકત્વગુજરાતીહનુમાન મંદિર, સાળંગપુરભારતનાં વિશ્વ ધરોહર સ્થળોગરમાળો (વૃક્ષ)રાહુલ ગાંધીભારતીય ધર્મોશિવાજી જયંતિસરપંચગુજરાતી થાળીતલાટી-કમ-મંત્રીસીદીસૈયદની જાળીફુગાવોસિંધુ ખીણની સંસ્કૃતિપ્રેમાનંદદયારામકર્ણાટકગુજરાતી ભાષાહૈદરાબાદમહંત સ્વામી મહારાજબાહુક૨૦૦૧ ગુજરાત ધરતીકંપગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'🡆 More