બીયર: આલ્કોહોલિક પીણું

બીયર એક પ્રકારનું આલ્કોહોલિક પીણું છે.

તે પાણી, જવ અને યીસ્ટ (જે આલ્કોહોલ બનાવે છે) દ્રારા બનાવવામાં આવે છે. યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવાની ક્રિયા ફેર્મેન્ટેશન કહે છે. આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે.

બીયર: પ્રક્રિયા, જુદી-જુદી પદ્ધતિઓ, ઇતિહાસ
બીયર. આ આઈસલેંડનો વાઇકિંગ બીયર છે.

પ્રક્રિયા

બીયર બનાવવાની પ્રક્રિયા 'બ્રેવિંગ' કહે છે.

અલગ અલગ બીયરને અલગ અલગ સ્વાદ હોઇ શકે છે, જે કઇ વસ્તુ બનાવવામાં વપરાઇ છે, તેના પર આધાર રાખે છે.

અલગ અલગ દેશોમાં બીયર બનાવવાની પદ્ધતિ અલગ હોય છે. જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, ચેક રિપબ્લિક, અને સ્લોવેકિયામાં બીયર સામાન્ય રીતે જવ, પાણી અને યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. બેલ્જિયમમાં બીયર સામાન્ય રીતે ઘઉં, ખાંડ, ફળો અને બીજા પદાર્થોથી બનાવાય છે.

જુદી-જુદી પદ્ધતિઓ

બીયરમાં કયા પ્રકારની યીસ્ટ વપરાય છે, તે બીયરનો પ્રકાર નક્કી કરે છે:

  • કેટલીક યીસ્ટ, ઊંચા તાપમાને, ૧૫-૨૦ સે. ફેરમેન્ટ થાય છે. આ પ્રક્રિયા ઝડપી છે.
  • કેટલીક યીસ્ટ, ઊંચા તાપમાને, ૪-૮ સે. ફેરમેન્ટ થાય છે. આ પ્રકારના બીયર લાંબો સમય સાચવી શકાય છે.
  • કેટલાંક બીયર યીસ્ટમાંથી તરત જ બનાવાય છે.

ઇતિહાસ

બીયરના લેખિત પ્રમાણ આશરે ૭૦૦૦ વર્ષો પહેલાંના સુમેરિયનો દ્રારા મળે છે. એવું કહેવાય છે કે સુમેરિયનોએ બીયર બનાવવાની પ્રક્રિયા અકસ્માતે શોધી હતી. એ જાણી શકાયું નથી કે ચોક્કસ શું થયું હશે, પણ કદાચ બ્રેડ અથવા અનાજ ભીનું થયું હશે અને ત્યારબાદ ફુગ વળવાને કારણે આલ્કોહોલ બનવાથી તે પીવાથી લોકોને નશો ચડ્યો હશે. ૪૦૦૦ વર્ષો પહેલાંની સુમેરિયન મુદ્રા મદ્યની દેવીને સમર્પિત છે. સુમેરિયનો કદાચ બીયર બનાવવાવાળી પ્રથમ સંસ્કૃતિ હતી. તેઓ તેને ભગવાની ભેટ માનતા હતા.

આલ્કોહોલનું પ્રમાણ

સામાન્ય બીયરમાં આલ્કોહોલ ૩-૫ ટકા હોય છે (એટલે કે ૧૦૦ મીલી બીયરમાં ૩ થી ૫ મીલી આલ્કોહોલ). બીયર બનાવવામાં આલ્કોહોલ વધુ કે ઓછા પ્રમાણમાં કરી શકાય છે. બેલ્જિયન બીયરમાં ખાંડ વધુ ઉમેરવામાં આવે છે. ફેર્મેન્ટેશનથી આ આલ્કોહોલમાં પરિવર્તિત થાય છે. હાલમાં ૨ ટકાથી લઇને ૧૬ ટકા આલ્કોહોલ ધરાવતા પ્રાપ્ત છે (વાઇન જેટલું પ્રમાણ). કેટલાંક "આલ્કોહોલ ન ધરાવતા" કહેવાતા બીયરમાં પણ ૧ ટકા જેટલો આલ્કોહોલ હોઇ શકે છે.

Tags:

બીયર પ્રક્રિયાબીયર જુદી-જુદી પદ્ધતિઓબીયર ઇતિહાસબીયર આલ્કોહોલનું પ્રમાણબીયરઆલ્કોહોલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગરુડ પુરાણદ્વારકાધીશ મંદિરઅજંતાની ગુફાઓવારાણસીરક્તપિતબ્રાઝિલજુનાગઢઅબ્દુલ કલામદાહોદ જિલ્લોતત્વમસિકરમદાંમતદાનઇસ્લામીક પંચાંગશક સંવતગણેશભારતમાં મહિલાઓગુજરાતી લોકોવાલ્મિકીક્ષત્રિયસંયુક્ત આરબ અમીરાતજાહેરાતવડપાણીસોમનાથગુજરાત સરકારસમાજવાદપરેશ ધાનાણીગુજરાતના રાજ્યપાલોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગાંધીનગર લોક સભા મતવિસ્તારહિંદુ અવિભક્ત પરિવારબુર્જ દુબઈશહેરીકરણસરસ્વતીચંદ્રતાલુકા વિકાસ અધિકારીનવગ્રહસોડિયમઉત્તરાયણરેવા (ચલચિત્ર)ભારતના રાષ્ટ્રપતિઓની યાદીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારભારતીય ધર્મોઅલ્પ વિરામઅમદાવાદ રેલ્વે સ્ટેશનત્રેતાયુગકપાસઆતંકવાદદાદા હરિર વાવફુગાવોભગવતીકુમાર શર્માકમળોગુજરાતઈન્દિરા ગાંધીગુજરાતી અંકભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઆંકડો (વનસ્પતિ)એશિયાઇ સિંહનિયમજય જય ગરવી ગુજરાતબાંગ્લાદેશજ્ઞાનપીઠ એવોર્ડકનિષ્કસંત રવિદાસગુજરાતના જિલ્લાઓસિકલસેલ એનીમિયા રોગઆઇઝેક ન્યૂટનદ્વારકાભારતીય તત્વજ્ઞાનસાપુતારામંત્રજાંબુ (વૃક્ષ)મહાગુજરાત આંદોલનદિલ્હીચોટીલાકાળા મરીસુભાષચંદ્ર બોઝક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ઉચ્ચતર માધ્યમિક શાળા🡆 More