હાઈડ્રોજન

હાઈડ્રોજન (અંગ્રેજી: Hydrogen, ગુજરાતી: ઉદકજન) તત્વ આવર્ત કોષ્ટકનો મહત્વનો વાયુ છે.

આ વાયુ જલજન તરીકે પણ ક્યારેક ઓળખાય છે. હાઈડ્રોજનની આણ્વીક સંખ્યા ૧ છે. સામાન્ય તાપમાને હાઈડ્રોજન રંગવિહીન, ગંધનિહીન, અધાત્વીક, અત્યંત જ્વલનશીલ વાયુ છે. હાઈડ્રોજન સૌથી હલકો તથા બ્રહ્માંડમાં સૌથી વધુ મળી આવતો વાયુ છે. સામાન્ય કક્ષાના તારાઓ મોટાભાગે પ્લાઝમા રૂપમાં હાઈડ્રોજનના બનેલા હોય છે. તે ઈલેક્ટ્રોન દાતા છે. સરળતાથી ઈલેક્ટ્રોન ગુમાવી શકે છે. હેલોજન વાયુ (ફ્લોરિન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટિન જેવા વાયુ) સાથે હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ બનાવે છે. હાઇડ્રોજનના સંયોજનમાં પાણીને ' સાર્વભૌમિક દ્રાવક' કહે છે.

હાઈડ્રોજન
આવર્ત કોષ્ટક માં હાઈડ્રોજન
હાઇડ્રોજન સ્પેક્ટ્રમ પરીક્ષણ

હાઇડ્રોજનના શોધક હેન્રી કેવન્ડિશ હતા.

હાઈડ્રોજન એમોનીયા બનાવવામાં વપરાય છે. હાઈડ્રોજનનો ઊપયોગ વૈકલ્પિક ઇંધણ તથા હાલમાં ફ્યુઅલ સેલથી ચાલતી ગાડીઓ માં પ્રચલીત બન્યો છે.



Tags:

આવર્ત કોષ્ટકતત્વબ્રહ્માંડવાયુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાઘરીદ્વારકાગુજરાતી ભાષાઅમિતાભ બચ્ચનતુલા રાશિસાપપાટીદાર અનામત આંદોલનખાદીએપ્રિલ ૧૯પોલિયોપ્રત્યાયનપાંડવગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીજીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનયુગઅંબાજીજાહેરાતકલમ ૧૪૪કૃષ્ણહિમાચલ પ્રદેશગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોશંકરસિંહ વાઘેલાગંગાસતીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારચોરસસૂર્યગ્રહણકુદરતી આફતોભારતીય સંસદભારતીય રૂપિયા ચિહ્નએશિયાઇ સિંહચોમાસુંસ્વામી સચ્ચિદાનંદઆવર્ત કોષ્ટકભરતરાજ્ય સભામિથુન રાશીઅમિત શાહસૂર્યનમસ્કારઓઝોન અવક્ષયતાપમાનયુનાઇટેડ કિંગડમચિનુ મોદીઆદિવાસીરાયણપ્લેટોઉપદંશદિલ્હીગિરનારશુક્ર (ગ્રહ)ગોવાપીઠનો દુખાવોગુજરાતી ફિલ્મોની યાદીજુનાગઢખંભાતનો અખાતભારતીય રેલસુરેશ જોષીચિત્રવિચિત્રનો મેળોઆહીરહડકવાઇન્દ્રકુમારપાળમહેન્દ્ર સિંઘ ધોનીગાંધીનગરતિરૂપતિ બાલાજીવૌઠાનો મેળોશબરીભરૂચજીમેઇલસ્વસ્તિકભારતીય ચૂંટણી પંચકોસંબાનવરાત્રીઅજંતાની ગુફાઓવેણીભાઈ પુરોહિતરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યારમાબાઈ આંબેડકરશાહબુદ્દીન રાઠોડ🡆 More