અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે.

તેની પશ્ચિમે ઈરાન, પૂર્વે અને દક્ષિણે પાકિસ્તાન, ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન તથા ઉત્તર-પૂર્વ ભાગમાં ચીન દેશ આવેલ છે. અફઘાનિસ્તાન દુનિયાના અવિકસિત અને આર્થિક રીતે પછાત દેશોમાંનો એક દેશ છે.

ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન

  • د افغانستان اسلامي جمهوریت (Pashto)
  • Da Afġānistān Islāmī Jumhoryat
  • جمهوری اسلامی افغانستان (Dari)
  • Jomhūrī-ye Eslāmī-ye Afġānestān
અફઘાનિસ્તાનનો ધ્વજ
ધ્વજ
રાષ્ટ્રગીત: અફઘાન રાષ્ટ્ર ગીત
ملي سرود
("રાષ્ટ્ર ગીત")
અફઘાનિસ્તાન
રાજધાની
and largest city
કાબુલ
33°N 65°E / 33°N 65°E / 33; 65
ધર્મ
  • ૯૯.૭% ઇસ્લામ (અધિકૃત)
  • ૦.૩% અન્ય
સરકારઐક્ય પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક
• પ્રમુખ
અશરહ ઘાની
• પ્રથમ ઉપ પ્રમુખ
અમરુલ્લાહ સાલેહ
• દ્વિતિય ઉપ પ્રમુખ
સરવાર દાનીશ
સંસદરાષ્ટ્રીય સંસદ
સ્થાપના
• હોતક સામ્રાજ્ય
૨૧ એપ્રિલ ૧૭૦૯
• દુર્રાની સામ્રાજ્ય
જુલાઇ ૧૭૪૭
• એમિરાત
૧૮૨૩
• માન્યતા
૧૯ ઓગસ્ટ ૧૯૧૯
• રાજાશાહી
૯ જૂન ૧૯૨૬
• પ્રજાસત્તાક
૧૭ જુલાઇ ૧૯૭૩
• લોકશાહી પ્રજાસત્તાક
૨૭ એપ્રિલ ૧૯૭૮
• હાલનું બંધારણ
૨૬ જાન્યુઆરી ૨૦૦૪
વિસ્તાર
• કુલ
652,230 km2 (251,830 sq mi) (૪૦મો)
• જળ (%)
નગણ્ય
વસ્તી
• ૨૦૧૯ અંદાજીત
32,225,560 (૪૪મો)
• ગીચતા
46/km2 (119.1/sq mi) (૧૭૪મો)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
• કુલ
$72.911 બિલિયન (૯૬મો)
• Per capita
$2,024 (૧૬૯મો)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
• કુલ
$21.657 બિલિયન (૧૧મો)
• Per capita
$601 (૧૭૭મો)
જીની (૨૦૦૮)positive decrease 27.8
low · ૧લો
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૮)Increase 0.496
low · ૧૭૦મો
ચલણઅફઘાની (AFN)
સમય વિસ્તારUTC+૪:૩૦
વાહન દિશાજમણેરી
ટેલિફોન કોડ+૯૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).af, افغانستان.

ઇતિહાસ

અફઘાનિસ્તાન પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતિનો ભાગ હતું. ત્યાર પછી ઉત્તરથી આવેલ મુસલમાનો ત્યાં વસ્યા હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી તે એક મુસ્લીમ રાષ્ટ્ર બન્યું જેમાં કુદરતી સંપત્તિનો લગભગ સંપૂર્ણ પણે અભાવ હતો. ઠંડા યદ્ધ દરમ્યાન સોવિયેત સંઘ એ અફઘાનિસ્તાનને પોતાનામાં સમાવી લેવાના ઘણા પ્રયત્નો કર્યા હતાં, જે અફઘાનિસ્તાન એ અમેરીકા તથા આરબ દેશોની વિવિધ પ્રકારની મદદથી, કપરી અને લોહીયાળ લડત વડે ખાળ્યા હતા. આ કાળ પછી અફઘાનિસ્તાનમાં એક ખૂબજ રૂઢીચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઇ હતી. ૧૧ સપ્ટેમ્બરના પરિણામે સંયુક્ત રાજ્ય અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા રાજ્યતંત્રની સ્થાપના કરી.

સંદર્ભ

Tags:

ઈરાનઉઝબેકિસ્તાનએશિયાચીનતાજિકિસ્તાનતુર્કમેનિસ્તાનપાકિસ્તાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બહુચરાજીગુજરાતના લોકસભા મતવિસ્તારોગોવાબોરસદ સત્યાગ્રહવીમોનવસારી જિલ્લોગુજરાતના લોકમેળાઓયુટ્યુબભુજગુજરાતી રંગભૂમિબજરંગદાસબાપાગુજરાતતાપમાનઆયુર્વેદસાઇરામ દવેરાજસ્થાનકલમ ૩૭૦દ્વારકાધીશ મંદિરસુંદરમ્મુહમ્મદસતાધારજુનાગઢમરાઠા સામ્રાજ્યસમાજશાસ્ત્રપન્નાલાલ પટેલનવલકથાઅજંતાની ગુફાઓચંદ્રકાંત બક્ષીખ્રિસ્તી ધર્મવાયુનું પ્રદૂષણરાશીસરદાર સરોવર બંધખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગુજરાતીવનસ્પતિકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનકબડ્ડીયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાપ્રાથમિક શાળાછેલ્લો દિવસ (ચલચિત્ર)રૂઢિપ્રયોગઉંબરો (વૃક્ષ)હિતોપદેશરાજસ્થાનીતત્વ (જૈનત્વ)સિતાંશુ યશશ્ચન્દ્રલોહાણાપ્રાણીમાધવપુર ઘેડપી.વી. નરસિંહ રાવસુકો મેવોસમાનાર્થી શબ્દોપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)અમદાવાદનેપોલિયન બોનાપાર્ટગુજરાતના શક્તિપીઠોમહાત્મા ગાંધીમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યકચ્છનો ઇતિહાસપોલિયોહસ્તમૈથુનલતા મંગેશકરઆવર્ત કોષ્ટકભૂપેન્દ્ર પટેલનર્મદા નદીHIV/AIDS વિશે ગેરમાન્યતાઓમિઆ ખલીફાચંદ્રકાન્ત શેઠઅટલ બિહારી વાજપેયીનરસિંહ મહેતાખીજડોગોળમેજી પરિષદમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ગૌતમ બુદ્ધઉશનસ્ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)અવિભાજ્ય સંખ્યાગરમાળો (વૃક્ષ)🡆 More