તાલિબાન

તાલિબાન (طالبان), જેમને કોઈવાર તાલેબન પણ કહેવાય છે.

અફઘાન ઇસ્લામિક અમીરાત તરીકે પોતાનો ઉલ્લેખ કરતા તેઓ એક અફઘાનિસ્તાની સુન્ની ઇસ્લામિક કટ્ટરપંથી લોકો છે જે હાલમાં સરકાર સામે જેહાદી યુદ્ધ ચલાવી રહ્યા છે. ૨૦૧૬થી તાલિબાનનો નેતા માલાવાવી હિબતુઉલ્લાહ અકુન્ન્ઝડા છે. એક સમયે અફઘાનિસ્તાનમાં એક ખૂબ રૂઢિચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઈ હતી. પરંતુ, ૧૧ સપ્ટેમ્બરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આંતકવાદી હુમલાના પરિણામે સંયુક્ત રાજ્ય એ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા લોકશાહી રાજ્યતંત્રની સ્થાપના કરી. આ તાલિબાનને પાડોશી દેશો પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાનના આંતકવાદી સંગઠનોનો સહયોગ છે. તાલિબાનનું મુખ્યમથક અફઘાનિસ્તાનનું કંદહાર છે. હાલમાં એટલે કે ઑગસ્ટ ૨૦૨૧ મા ફરી સત્તા મા આવી રહી છે.

તાલિબાન
તાલિબાની ધ્વજ

ક્ષેત્ર

તાલિબાન 

     અફઘાનિસ્તાન સરકાર ના નિયંત્રણ નીચેનો પ્રદેશ      તાલિબાન અને અલ-કાઈ્દા ના નિયંત્રણ નીચેનો પ્રદેશ      ઇસ્લામિક સ્ટેટ(આઈસિલ) ના નિયંત્રણ નીચેનો પ્રદેશ

ઇતિહાસ

તાલિબાન પૂર્વી અને દક્ષિણ અફઘાનિસ્તાનના પશ્તુન વિસ્તારોમાંથી ધાર્મિક વિદ્યાર્થીઓ(તાલિબ) ની ચળવળ હતી જેઓ પાકિસ્તાનની પરંપરાગત ઇસ્લામિક શાળાઓમાંથી શિક્ષિત થયા હતા.

સપ્ટેમ્બર ૧૯૯૪ માં કંદહારના પોતાના વતનમાં મુલ્લાહ મોહમ્મદ ઓમરે ૫૦ વિદ્યાર્થીઓ સાથે તાલિબાનની સ્થાપના કરી હતી.

Tags:

ઉઝબેકિસ્તાનતાજિકિસ્તાનપાકિસ્તાનસંયુક્ત રાજ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાટણમાતાનો મઢ (તા. લખપત)ઇસ્કોનબિન-વેધક મૈથુનઉત્તરવાહિની નર્મદા પરિક્રમાજાતીય સંભોગઆઇ.આઇ.એમ. અમદાવાદજંડ હનુમાનઉત્તર પ્રદેશખીજડોવિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તારવાલમનમોહન સિંહભવાઇપુષ્ટિ માર્ગહિતોપદેશમાહિતીનો અધિકારશામળાજીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળસંચળદુબઇપટેલતત્વમસિભ્રષ્ટાચારબજરંગદાસબાપાન્યાયશાસ્ત્રપારસીઝંડા (તા. કપડવંજ)ગંગાસતીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિગિરનારઅમેરિકાવાલીલોકનૃત્યકાકાસાહેબ કાલેલકરભારતનું સર્વોચ્ચ ન્યાયાલયપુરાણઅમદાવાદની ભૂગોળગર્ભાવસ્થાકોમ્પ્યુટર વાયરસદુષ્કાળઇઝરાયલવાયુ પ્રદૂષણદેવગઢબારિયાપ્રીટિ ઝિન્ટાજય જય ગરવી ગુજરાતવિનાયક દામોદર સાવરકરઉદયપુરગોળમેજી પરિષદમંત્રમોરબીજિલ્લા કલેક્ટરગુજરાતી સાહિત્યકારોની યાદીરામનારાયણ પાઠકફૂલબહુચર માતાઅમરેલીનિવસન તંત્રકંપની (કાયદો)બાષ્પોત્સર્જનસોલંકી વંશનવોદય વિદ્યાલયબારીયા રજવાડુંશિશુપાલભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપૂરમહેન્દ્ર સિંઘ ધોનીભારતના ભાગલામાનવ શરીરશેર શાહ સૂરિઅમરનાથ (તીર્થધામ)નાઇટ્રોજનરમત-ગમતસ્વતંત્રતા દિવસ (ભારત)ગુપ્તરોગવિકિમીડિયા કૉમન્સમાઉન્ટ આબુ🡆 More