ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓ

ભારતમાં સત્તાવાર દરજ્જો ધરાવતી ભાષાઓની યાદી નીચેનાં કોષ્ટકમાં મે ૨૦૦૭ના રોજ આઠમી અનુસૂચિ મુજબ આપેલ છે.

ભાષા ભાષાપરિવાર ભાષા બોલનારા
(in millions, 2001)
રાજ્ય/રાજ્યો
આસામી ભારતીય આર્ય, પૂર્વીય ૧૩ આસામ, અરૂણાચલ પ્રદેશ
બંગાળી ભારતીય આર્ય, પૂર્વીય ૮૩ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, અંદામાન અને નિકોબાર ટાપુઓ
બોડો તિબેટી-બર્મન ૧.૪ આસામ
દોગરી ભારતીય આર્ય, ઉત્તરપૂર્વીય ૨.૩ જમ્મુ અને કાશ્મીર
ગુજરાતી ભારતીય આર્ય, પશ્ચિમી ૪૬ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ગુજરાત
હિંદી ભારતીય આર્ય, કેન્દ્રીય ૨૫૮-૪૨૨ અંદમાન અને નિકોબાર ટાપુઓ, અરૂણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ચંદીગઢ, દિલ્હી, [[હરિયાણા], હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ
કન્નડ દ્રવિડી ૩૮ કર્ણાટક
કાશ્મીરી ભારતીય આર્ય, dardic ૫.૫ જમ્મુ અને કાશ્મીર
કોંકણી ભારતીય આર્ય, દક્ષિણીય ૨.૫-૭.૬ ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ
મૈથિલી ભારતીય આર્ય, પૂર્વીય ૧૨-૩૨ બિહાર
મલયાલમ દ્રવિડી ૩૩ કેરળ, અંદમાન અને નિકોબાર ટાપુઓ], પોંડિચેરી, [[લક્ષદ્વીપ]
મણિપુરી (મેઇતી or મેઇથી) તિબેટી-બર્મન ૧.૫ મણિપુર
મરાઠી ભારતીય આર્ય, દક્ષિણીય ૭૨ મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, મધ્ય પ્રદેશ
નેપાળી ભારતીય આર્ય, ઉત્તરીય ૨.૯ સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ
ઓરિયા ભારતીય આર્ય, પૂર્વીય ૩૩ ઓરિસ્સા
પંજાબી ભારતીય આર્ય, ઉત્તર-પશ્ચિમીય ૨૯ ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, પંજાબ
સંસ્કૃત ભારતીય આર્ય 0.01 બિનપ્રાદેશિક
સંતાલી ભાષા મુન્ડા ૬.૫ છોટા નાગપુરનો ઉચ્ચ સપાટ પ્રદેશ (comprising the states of બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા)સંથાલ વિસ્તાર
સિંધી ભારતીય આર્ય, ઉત્તર-પશ્ચિમીય ૨.૫ બિનપ્રાદેશિક
તમિલ દ્રવિડી ૬૧ તમિલનાડુ, અંદમાન અને નિકોબાર ટાપુઓ], [[પોંડિચેરી]
તેલુગુ દ્રવિડી ૭૪ અંદમાન અને નિકોબાર ટાપુઓ], [[પોંડિચેરી], આંધ્ર પ્રદેશ
ઉર્દુ ભાષા ભારતીય આર્ય, કેન્દ્રીય ૫૨ જમ્મુ અને કાશ્મીર, આંધ્ર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાલીતાણાના જૈન મંદિરોસૂર્યખરીફ પાકઅશ્વત્થામામહેસાણામીન રાશીઆવર્ત કોષ્ટકગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીલાલ બહાદુર શાસ્ત્રીવૈશાખઅથર્વવેદસમાજવાદઆઇઝેક ન્યૂટનકનિષ્કમીરાંબાઈચક્રવાતઈન્દિરા ગાંધીઇન્ટરનેટગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળકર્મહાફુસ (કેરી)વડોદરાવ્યાસઅક્ષરધામ (દિલ્હી)ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોનવસારી જિલ્લોઅમદાવાદજેસલ જાડેજાગુજરાતના તાલુકાઓસુરત જિલ્લોબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાભાવનગર રજવાડુંસ્વામિનારાયણઝવેરચંદ મેઘાણીવેબેક મશિનજળ શુદ્ધિકરણકપાસડાઉન સિન્ડ્રોમઝંડા (તા. કપડવંજ)અશોકપીડીએફપ્રિયંકા ચોપરાભૂગોળવૌઠાનો મેળોનગરપાલિકાકુદરતી આફતોચંદ્રવંશીતિથિકમળોબીજું વિશ્વ યુદ્ધસાતપુડા પર્વતમાળાનેહા મેહતાઆણંદ જિલ્લોવસ્તીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોરાજધાનીસામાજિક વિજ્ઞાનચાંપાનેરલાભશંકર ઠાકરસુનામીદાસી જીવણએપ્રિલ ૨૫અલ્પેશ ઠાકોરસંગણકસાતવાહન વંશપોલીસરિસાયક્લિંગઅંગ્રેજી ભાષાટાઇફોઇડરા' ખેંગાર દ્વિતીયવીંછુડોપ્રથમ વિશ્વ યુદ્ધભારતીય રૂપિયોગુજરાતના રાજ્યપાલોમહારાષ્ટ્રભારતીય નાગરિકત્વફણસઆસામ🡆 More