કાન

કાન એ ધ્વનિ કે અવાજને પારખવાનું અંગ છે.

તે માત્ર ધ્વનિ ગ્રહણ જ નહી પણ, સમતોલન અને શરીરની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. કાન ધ્વનિ પ્રણાલીનો ભાગ છે.

રચના

કાન 
મનુષ્યના કાનની રચના. અહીં ધ્વનિ નહેરની લંબાઇ મોટી કરીને દર્શાવવામાં આવી છે.

બાહ્ય કાન

બાહ્ય કાનએ કાનનો સૌથી બહારનો દ્રશ્યમાન ભાગ છે.

કાન 
મનુષ્યનો કાન

મધ્ય કાન

મધ્ય કાનએ પડદા પાછળનો હવાથી ભરેલો કાન છે. જેમાં ત્રણ હાડકાંઓનો સમાવેશ થાય છે.

કાન 
મધ્ય કાનના ભાગો

આંતરિક કાન

આંતરિક કાન સૌથી અંદરનો ભાગ છે, જે સમતોલન જાળવવામાં મદદ કરે છે.

કાન 
આંતરિક કાનના ભાગો

Tags:

કાન રચનાકાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્વારકાસહસ્ત્રલિંગ તળાવયુગવૃશ્ચિક રાશીઆરઝી હકૂમતવસ્તીમહાબલીપુરમસમાજહરે કૃષ્ણ મંત્રધોરાજીસંજ્ઞાગુજરાતના લોકમેળાઓગોહિલ વંશરવિશંકર વ્યાસયુરોપના દેશોની યાદીસમય માપવાનાં સાધનોનો ઇતિહાસશ્રીમદ્ ભગવદ્ ગીતાપ્રદૂષણગોવર્ધનરામ ત્રિપાઠીગુજરાતઅશોકશેત્રુંજયગઝલકુંવરબાઈનું મામેરુંરોકડીયો પાકથોળ પક્ષી અભયારણ્યસમરસ ગ્રામ પંચાયતપુનિત મહારાજવીમોગુજરાત વિદ્યા સભાસુંદરમ્બનાસકાંઠા જિલ્લોગુંદા (વનસ્પતિ)શ્રીલંકાચંદ્રવદન મહેતાહરીન્દ્ર દવેઘુમલીમહાગુજરાત આંદોલનબી. વી. દોશીસાવરકુંડલામહેસાણા જિલ્લોરાણકદેવીકલાપીગુજરાતી સામયિકોકુંભારિયા જૈન મંદિરોવડનગરગુજરાતી સાહિત્ય પરિષદમલેરિયાભારતીય રિઝર્વ બેંકહેમચંદ્રાચાર્યબૌદ્ધ ધર્મતારંગાતારક મહેતાવડગામભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસંસ્કૃતિબેંકમુઘલ સામ્રાજ્યબાલમુકુન્દ દવેતુલસીબુધ (ગ્રહ)પાલનપુરનો ઇતિહાસઇલોરાની ગુફાઓમ્યુચ્યુઅલ ફંડભારતના ચારધામદેવનાગરીદક્ષિણ ગુજરાતમળેલા જીવઉપેન્દ્ર ત્રિવેદીતત્ત્વઉંબરો (વૃક્ષ)બ્રહ્માંડવૈશ્વિક આબોહવા પરિવર્તનવાયુનું પ્રદૂષણગરમાળો (વૃક્ષ)તલાટી-કમ-મંત્રીખલીલ ધનતેજવી🡆 More