સાવરકુંડલા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સાવરકુંડલા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વહીવટી મથક છે.

સાવરકુંડલા
—  નગર  —
સાવરકુંડલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′17″N 71°18′31″E / 21.338097°N 71.308737°E / 21.338097; 71.308737
દેશ સાવરકુંડલા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
વસ્તી ૭૮,૩૫૪ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૧ /
સાક્ષરતા ૭૯.૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૪૫૧૫
    • ફોન કોડ • +૦૨૮૪૫
    વાહન • GJ-14

પૌરાણિક વિગતો મુજબ સાવર અને કુંડલા બંને ગામો અલગ હતા, જ્યારે વચ્ચે નાવલી નદી વહેતી હતી. સાવરકુંડલા આઝાદી પહેલા ભાવનગર રાજ્યનું એક શહેર હતું.

સાવરકુંડલા તેના કાંટા ઉદ્યોગ, અહીંના વણકરો દ્વારા વણવામાં આવતા ઊનના ધાબળા અને ધાબળી તેમજ દિવાળીની રાત્રે દેશી પ્રકારના ફટાકડા ઇંગોરિયાની રમત માટે જાણીતું છે.

જાણીતા વ્યક્તિઓ

  • જોગીદાસ ખુમાણ - સાવરકુંડલાના ક્ષત્રિય કાઠી દરબાર અને બહારવટિયા.
  • મનહર ઉધાસ - જાણીતા ગઝલકારનું જન્મ સ્થળ.

સંદર્ભ

Tags:

અમરેલી જિલ્લોગુજરાતભારતસાવરકુંડલા તાલુકોસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોમનાથજાપાનબાંગ્લાદેશવેણીભાઈ પુરોહિતનારાયણ સરોવર (તા. લખપત)બનાસકાંઠા લોક સભા મતવિસ્તારરાજધાનીવૃશ્ચિક રાશીરામનવમીજ્યોતિર્લિંગગુજરાતના શક્તિપીઠોવિજય રૂપાણીવાસુદેવ બળવંત ફડકેગુજરાત યુનિવર્સિટીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)રઘુપતિ રાઘવ રાજા રામપ્રેમાનંદવિશ્વની અજાયબીઓજવાહરલાલ નેહરુસાપકંથકોટ (તા. ભચાઉ )વર્તુળનો પરિઘઅબ્દુલ કલામહનુમાન મંદિર, સાળંગપુરશેત્રુંજયગુજરાતઇલેક્ટ્રોપ્લેટિંગ (વિદ્યુતવિઘટન દ્વારા ઢોળ ચઢાવવાની પ્રક્રિયા)શક્તિસિંહ ગોહિલપશ્ચિમ બંગાળવાઘરીગુરુત્વાકર્ષણડીસાઐશ્વર્યા રાયકરીના કપૂરઆસનએકી સંખ્યાઅમરનાથ (તીર્થધામ)ગરમાળો (વૃક્ષ)તકમરિયાંદશેરારક્તના પ્રકારચાવડા વંશબીજું વિશ્વ યુદ્ધભુજચૈત્ર સુદ ૯ઇતિહાસચરક સંહિતાગરુડ પુરાણસત્યયુગસંજ્ઞાજુનાગઢરાજીવ ગાંધીસુંદરવનચોમાસુંરામલીલાગુપ્તરોગકાકાસાહેબ કાલેલકરસલામત મૈથુનમાઉન્ટ આબુએલોન મસ્કઑસ્ટ્રેલિયાકાચબોરામાયણભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગોગા મહારાજનાગર બ્રાહ્મણોકૈકેયીગોખરુ (વનસ્પતિ)ભારતની નદીઓની યાદીયોગ (મનોશારીરીક જીવનશૈલી)ફાર્બસ ગુજરાતી સભાપરશુરામગુજરાતી લિપિકર્ક રાશીમદ્યપાન🡆 More