ગાય

ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે.

આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે. જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ અને લગામ વગરનાં નર ને આખલો કહે છે. ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે કે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે. કારણકે તેની દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે. ગાય ને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.

ગાય
તમિલનાડુમાં ગાય

પરશુરામ જે વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે, તે પોતાનાં શત્રુ તરીકે સહસ્રાર્જુનને ગણાવતા હતા. કારણ કે સહસ્રાર્જુને કામધેનું ગાયનું અપહરણ કર્યુ હતું.

ગાયની જાતો

આમ તો ગાય દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અને હવામાન અનુસાર તે અલગ અલગ રંગ, આકાર અને દેખાવમાં જોવા મળે છે. ભારતમાં જાણીતી ગાયોની ઓલાદોની સંખ્યા ત્રીસ છે.

ગીર ગાય

ગીર ગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલથી લઇને અને પીળો તથા સફેદ હોય છે. ગીર ગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે. આ ગાય સરેરાશ ૩૮૫ કિગ્રા વજન તથા ૧૩૦ સેમી ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગાય ની જાતોગાય સંદર્ભગાય બાહ્ય કડીઓગાયદૂધપ્રાણીભારતસિંધુ ખીણની સંસ્કૃતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શુક્લ પક્ષમિઆ ખલીફામોહન પરમારગીધચામુંડાઘઉંભારતમાં આવક વેરોસોમનાથઓઝોન અવક્ષયઉત્તર પ્રદેશભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલશાસ્ત્રીય સંગીતગુજરાત મેટ્રોકનૈયાલાલ મુનશીપાટીદાર અનામત આંદોલનવિક્રમ સંવતકાઠિયાવાડવનરાજ ચાવડાહૃદયરોગનો હુમલોહોકીમનોવિજ્ઞાનવીમોમોરમહેસાણાગુજરાતી સામયિકોજાવા (પ્રોગ્રામિંગ ભાષા)ગંગા નદીઇતિહાસ૧૮૫૭ની ભારતીય ક્રાંતિવિશ્વ પર્યાવરણ દિવસવિદુરવર્ણવ્યવસ્થાજાતીય સંભોગનિરોધશીખખોડિયારમહાભારતસાબરકાંઠા જિલ્લોસત્યના પ્રયોગો અથવા આત્મકથાબાજરીભારતીય સંસદઆચાર્ય દેવ વ્રતજાપાનનો ઇતિહાસઅંબાજીહિંમતનગરનકશોSay it in Gujaratiનર્મદવેણીભાઈ પુરોહિતરવિ પાકવસ્તીજામનગરઔરંગઝેબયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાહનુમાન ચાલીસાનવસારી લોક સભા મતવિસ્તારવનસ્પતિસિક્કિમરાણકી વાવહાજીપીરચાવડા વંશમાઇક્રોસોફ્ટઇન્સ્ટાગ્રામફણસશર્વિલકરાઈટ બંધુઓભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪અમિત શાહજાહેરાતરશિયાભગવાનદાસ પટેલયોગ (મનોશારીરીક જીવનશૈલી)હઠીસિંહનાં દેરાંક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીમાનવીની ભવાઇમરાઠા સામ્રાજ્યદસ્ક્રોઇ તાલુકોસામાજિક પરિવર્તન🡆 More