ધોરાજી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ધોરાજી (ઉચ્ચારણ (મદદ·માહિતી)) શહેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં એક મહત્વનાં ધોરાજી તાલુકાનું મુખ્ય મથક છે.

ધોરાજી
—  નગર  —
ત્રણ દરવાજા, ધોરાજી
ત્રણ દરવાજા, ધોરાજી
ધોરાજીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°44′N 70°27′E / 21.73°N 70.45°E / 21.73; 70.45
દેશ ધોરાજી: ઇતિહાસ, ભૂગોળ, મહત્વના સ્થળો ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
વસ્તી ૮૪,૫૪૫ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૩ /
સાક્ષરતા ૮૧.૮% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 73 metres (240 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૦૪૧૦
    • ફોન કોડ • ++૯૧૨૮૨૪
ધોરાજી: ઇતિહાસ, ભૂગોળ, મહત્વના સ્થળો
ધોરાજીના દરબારગઢના દરવાજાની કોતરણી
ધોરાજી: ઇતિહાસ, ભૂગોળ, મહત્વના સ્થળો
ધોરાજીના દરબારગઢની કોતરણી

ઇતિહાસ

અઢારમી સદીના મધ્યમાં ધોરાજી જૂનાગઢ રજવાડાથી કુંભાજી દ્વિતિયના ગોંડલ રજવાડા વડે હસ્તગત કરાયું હતું. ગોંડલ નરેશ ભગવતસિંહજીનો જન્મ ધોરાજીના દરબારગઢમાં થયો હતો. તેમણે નગર રચના વિભાગ શરૂ કર્યો હતો અને ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને પાટણવાવના વિકાસ અને દેખરેખ માટે નિયમો અમલમાં મૂક્યા હતા.

રેલ્વેના આગમનની સાથે રેલ્વે સ્ટેશન અને ધોરાજીના જૂના નગરના વચ્ચેના ભાગનો ઝડપી વિકાસ થયો હતો.

ભૂગોળ

ધોરાજી રાજકોટ-પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ બ ઉપર રાજકોટથી ૮૭ કિમી દૂર આવેલું છે ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. તાલુકાની મુખ્ય નદીમાં ભાદરનો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે.

મહત્વના સ્થળો

ધોરાજીમાં ખ્વાજા મોકુમદ્દિન સૈરાનીની દરગાહથી ઓળખાતું પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર વર્ષે સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ ઉર્ષનો મેળો ભરાય છે. ધોરાજી શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે.

વાણિજ્ય

ધોરાજીમાં અગત્યનો ઉઘોગ પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિ-પ્રોસેસ કરીને સુતળી, દોરી, નાડા, બોક્ષ સ્ટેપીંગ પટી, પ્લાસ્ટિક-બેગ અને સિંચાઈ માટેના પાઇપ, વગેરે નો છે, જેમાં દરરોજનું આશરે ૫૦૦ મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે[સંદર્ભ આપો]. તેમજ મગફળી તેલ માટે ઓઇલ મિલ તથા સોલ્વન્ટ પ્લાન્ટ, કપાસીયા ખોળના ઓઇલ મિલ તેમજ જીનિંગ ઉધોગ આવેલા છે.

ધોરાજીમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન, ધાણાં, એરંડો, જીરૂ વગેરેનું વાવેતર થાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

ગુજરાતી વિશ્વકોશમાં ધોરાજી.

Tags:

ધોરાજી ઇતિહાસધોરાજી ભૂગોળધોરાજી મહત્વના સ્થળોધોરાજી વાણિજ્યધોરાજી સંદર્ભધોરાજી બાહ્ય કડીઓધોરાજીDhoraji correct pronunciation.oggen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેગુજરાતચિત્ર:Dhoraji correct pronunciation.oggધોરાજી તાલુકોભારતરાજકોટ જિલ્લોસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૃષભ રાશીભોજા ભગતરસાયણ શાસ્ત્રનવરોઝઇન્ટરનેટક્રિકેટનો ઈતિહાસજય શ્રી રામવાયુ પ્રદૂષણઆંખપાણી (અણુ)મહાવીર સ્વામીભારતના વડાપ્રધાનચરોતરી બોલીથરાદચૈત્ર સુદ ૮ગંગાસતીઇસરોપંચતંત્રઆદિવાસીસિંહ રાશીશબ્દકોશપન્નાલાલ પટેલસંજ્ઞાપ્રેમાનંદધૂમ્રપાનફિરોઝ ગાંધીઅસહયોગ આંદોલનમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમચાકાઠિયાવાડરામાયણજામનગરઘુડખર અભયારણ્યલાલ કિલ્લોઈન્દિરા ગાંધીપોરબંદરહનુમાન મંદિર, સાળંગપુરકમ્બોડિયારાજનાથ સિંહગાયત્રીMain Pageસૌરભ ચૌહાણલિઓનાર્ડો દ વિન્ચીહાફુસ (કેરી)ગુજરાતી થાળીનવલકથાસાપઈરાનઅલ્પેશ ઠાકોરપ્રવીણ દરજીગુજરાતી લોકોમહિષાસુરગાંધીધામહસ્તમૈથુનનવકાર મંત્રસુભાષચંદ્ર બોઝસુનીતા વિલિયમ્સયુટ્યુબગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭હવામાનતુલા રાશિભારતીય જનતા પાર્ટીસુરેન્દ્રનગર જિલ્લોઅમદાવાદ જિલ્લોભાવનગરકનૈયાલાલ મુનશીઆર્યભટ્ટજ્ઞાનપીઠ એવોર્ડમાનવીની ભવાઇઉત્તરાખંડરમાબાઈ આંબેડકરબારીયા રજવાડુંદેવભૂમિ દ્વારકા જિલ્લોદ્વારકાધીશ મંદિરપાટડી (તા. દસાડા)🡆 More