વડનગર: ભારત દેશના ગુજરાત રાજ્યનું એક ગામ

વડનગર ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

વડનગર ભારતના ૧૫માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.

વડનગર
—  નગર  —
કિર્તી તોરણ, વડનગર
કિર્તી તોરણ, વડનગર
વડનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°47′06″N 72°38′24″E / 23.785°N 72.64°E / 23.785; 72.64
દેશ વડનગર: ભૂગોળ, મહત્વના સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૨૭,૭૯૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 143 metres (469 ft)

ભૂગોળ

વડનગર ૨૩.૭૮° N ૭૨.૬૩° E. પર સ્થિત છે અને દરિયાની સપાટીથી આશરે ૧૪૩ મીટરની ઊંચાઈ પર આવેલું છે.

મહત્વના સ્થળો

વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ) (N-GJ-154), અર્જુન બારી દરવાજો (N-GJ-155) અને કિર્તી તોરણ (N-GJ-156) નો સમાવેશ થાય છે. અન્ય સ્થળો નીચે મુજબ છે:

  • તાના-રીરીની સમાધિ
  • હાટકેશ્વર મહાદેવ
  • જૈન દેરાસર (હાથીદેરા)
  • શર્મીસ્તા તળાવ
  • બોદ્ધ કાલીન અવશેષ
  • વડનગર મ્યુઝિયમ
  • આમથેર માતા મંદિર

શૈક્ષણિક સંસ્થાઓ

વડનગર: ભૂગોળ, મહત્વના સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ 
બસ સ્ટેશનની નજીક આવેલું સરકારી પુસ્તકાલય

શાળા

  • જવાહર નવોદય વિદ્યાલય (સીબીએસઇ)
  • અનાર્ત શિક્ષણ કેન્દ્ર
  • નવીન સર્વ વિદ્યાલય
  • કુમાર શાળા
  • કન્યા શાળા
  • બી.એન.હાઈસ્કુલ
  • રોયલ અંગ્રેજી માધ્યમ શાળા
  • સરસ્વતી વિદ્યા મંદિર
  • શિશુ મંદિર

કોલેજ

  • સરકારી વિજ્ઞાન કોલેજ
  • સરકારી પોલીટેકનીક કોલેજ
  • સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા
  • વડનગર નાગરિક સહકારી બેંક લી. આર્ટસ અને કોમર્સ કોલેજ

પરિવહન

વડનગર: ભૂગોળ, મહત્વના સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ 
વડનગર બસ સ્ટેશન

વડનગર ગુજરાતના બધાં મોટા શહેરો સાથે જાહેર પરિવહન માર્ગે જોડાયેલું છે. વડનગર રેલ્વે સ્ટેશન રાજ્ય અને દેશના અન્ય સ્થળો સાથે સંકળાયેલું છે.

વડનગર તાલુકો

સંદર્ભ

Tags:

વડનગર ભૂગોળવડનગર મહત્વના સ્થળોવડનગર શૈક્ષણિક સંસ્થાઓવડનગર પરિવહનવડનગર તાલુકોવડનગર સંદર્ભવડનગરગુજરાતનરેન્દ્ર મોદીમહેસાણા જિલ્લોવડનગર તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વેણીભાઈ પુરોહિતઈશ્વર પેટલીકરકુતુબ મિનારકેનેડાHIV/AIDS વિશે ગેરમાન્યતાઓચીનવિધાન સભાશીખચિત્તોડગઢશિવાજીભારતના રજવાડાઓની યાદીપાણી (અણુ)મુહમ્મદસિકંદરલોકશાહીરાજકોટપાર્વતીનિરંજન ભગતવિજયનગર સામ્રાજ્યક્રિકેટકૃષ્ણકુમારસિંહ ગોહીલચાવડા વંશગુજરાતી સાહિત્યકારોની યાદીરાજકોટ જિલ્લોનાટ્યશાસ્ત્રમિઆ ખલીફાનર્મદા નદીગિજુભાઈ બધેકાહીજડાઘોરખોદિયુંસમાનાર્થી શબ્દોવિદ્યુતભારસંત કબીરચાંદીરામનવમીરમેશ પારેખખોડિયારવૌઠાનો મેળોભારતીય બંધારણ સભાતાલુકોરાજપૂતકબજિયાતખાવાનો સોડાજાન્યુઆરીજવાહરલાલ નેહરુઅમદાવાદ સીટી તાલુકોકેન્સરગુજરાતીપાંડુરંગ શાસ્ત્રી આઠવલેપ્રેમાનંદવિક્રમ સંવતસંયુક્ત રાષ્ટ્રસંઘમગજગરુડ પુરાણહનુમાન જયંતીહોકાયંત્રહનુમાનવીમોકુંભ મેળોપૃથ્વીજહાજ વૈતરણા (વીજળી)મુખપૃષ્ઠરામાનુજાચાર્યખરીફ પાકભારતમાં પરિવહનબીલીફૂલપાણીનું પ્રદૂષણબ્રાહ્મણભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોરાણકદેવીપાલીતાણાનવિન પટનાયકચંપારણ સત્યાગ્રહકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદી🡆 More