નવિન પટનાયક

નવિન પટનાયક ભારતીય રાજકારણી છે.

તેઓ હાલના સમયમાં ભારત દેશના આગ્નેય (દક્ષિણ-પૂર્વ) ભાગમાં આવેલા ઑડિશા રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ આ પદ ૫ માર્ચ ૨૦૦૦થી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ઑડિશા રાજ્યમાં વ્યાપ ધરાવતા બીજુ જનતા દળ નામથી ઓળખાતા રાજકીય પક્ષના વડા પણ છે. આ દળનું સંગઠન એમણે જ ઊભું કરેલ છે.

નવિન પટનાયક
નવિન પટનાયક

જીવન દર્શન

નવીન પટનાયકનો જન્મ ઑડિશા રાજ્યના મુખ્ય શહેર એવા કટક ખાતે ૧૬ ઓક્ટોબર ૧૯૪૬ના રોજ થયો હતો. રાજ્યના દિગ્ગજ નેતાઓમાંથી એક એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક એમના પિતા હતા. એમની માતાનું નામ જ્ઞાન પટનાયક હતું.

Tags:

ઑડિશાભારતમાર્ચ ૫

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રત્યાયનરક્તપિતચાર્લ્સ કૂલેબાળાજી બાજીરાવધીરૂભાઈ અંબાણીસૂર્યચંદ્રકાંત બક્ષીવિનાયક દામોદર સાવરકરગઝલગુજરાત સરકારનરસિંહઉમાશંકર જોશીકાન્હડદે પ્રબંધ૧૮૫૭ની ભારતીય ક્રાંતિમંગલ પાંડેગુજરાતની ભૂગોળમટકું (જુગાર)ભારત સરકારઆંગળિયાતશુક્ર (ગ્રહ)પ્રાણીસપ્તર્ષિઆરઝી હકૂમતમાર્ચ ૨૮ક્ષય રોગનક્ષત્રસરિતા ગાયકવાડઆર્યભટ્ટભાવનગર રજવાડુંસંત રવિદાસબનાસ ડેરીઆદિ શંકરાચાર્યવ્યક્તિત્વઅરવલ્લી જિલ્લોહેમચંદ્રાચાર્યસ્ટેચ્યુ ઓફ યુનિટીઆસનઅકબરકમ્પ્યુટર નેટવર્કપલ્લીનો મેળોરક્તના પ્રકારમોટરગાડીશામળાજીપ્રેમાનંદગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨કે. કા. શાસ્ત્રીસોમનાથઔદ્યોગિક ક્રાંતિમકર રાશિછોટાઉદેપુર જિલ્લોચાપન્નાલાલ પટેલબાવળજોગીદાસ ખુમાણહરિયાણારવિન્દ્ર જાડેજામોરબી જિલ્લોગુજરાત સલ્તનતભારતીય સિનેમાખેતીતકમરિયાંચુનીલાલ મડિયામૃણાલિની સારાભાઈપ્રીટિ ઝિન્ટાસિદ્ધપુરસી. વી. રામનથોળ પક્ષી અભયારણ્યવિક્રમ સારાભાઈતત્ત્વકબૂતરકાંકરિયા તળાવ૨૦૦૧ ગુજરાત ધરતીકંપપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)ચોમાસુંપોળોનું જંગલગુજરાતી સાહિત્યકારોની યાદીગામગુજરાતના શક્તિપીઠો🡆 More