જાન્યુઆરી ૧૦: તારીખ

૧૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૯૧૧ – બિનોદ બિહારી ચૌધરી, બાંગ્લાદેશી સામાજિક કાર્યકર અને સંસ્થાનવાદ વિરોધી ક્રાંતિકારી (અ. ૨૦૧૩)
  • ૧૯૨૨ – કૃષ્ણપાલ સિંઘ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૯)
  • ૧૯૪૦ – જોરાવરસિંહ જાદવ, લોકસાહિત્યકાર
  • ૧૯૪૦ – કે. જે. યેસુદાસ, ભારતીય ગાયક અને સંગીત દિગ્દર્શક
  • ૧૯૭૪ – હૃતિક રોશન, ભારતીય અભિનેતા
  • ૧૯૮૪ – કલ્કી કોચલિન, ભારતીય અભિનેત્રી

અવસાન

  • ૧૯૬૯ – સંપૂર્ણાનંદ, ભારતીય શિક્ષક અને રાજકારણી, રાજસ્થાનના દ્વિતીય રાજ્યપાલ (જ. ૧૮૯૧)
  • ૧૯૮૬ – ઈન્દુલાલ ગાંધી, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૫)
  • ૨૦૧૦ – પચા રામચંદ્ર રાવ, ભારતીય ધાતુશાસ્ત્રી, શિક્ષક અને વહીવટકર્તા (જ. ૧૯૪૨)
  • ૨૦૧૪ – દાજીકાકા ગાડગિલ, ભારતીય ઝવેરી (જ. ૧૯૧૫)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૧૦ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૧૦ જન્મજાન્યુઆરી ૧૦ અવસાનજાન્યુઆરી ૧૦ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૧૦ બાહ્ય કડીઓજાન્યુઆરી ૧૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનો રાષ્ટ્રધ્વજમોરારીબાપુચંદ્રવિષ્ણુઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસરોગન્હાનાલાલગુજરાતની નદીઓની યાદીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)આર્યભટ્ટહિમાંશી શેલતભારતીય રેલપાલીતાણાપરબધામ (તા. ભેંસાણ)સુરેન્દ્રનગર જિલ્લોઆત્મહત્યાઆસનનેપાળઉત્તરાખંડકોળીજસદણ તાલુકોવલસાડ તાલુકોમિઆ ખલીફાહરિયાણાયજુર્વેદપક્ષીમુખ મૈથુનકમળોચિનુ મોદીમલેરિયાભારતીય ધર્મોલાભશંકર ઠાકરપત્રકારત્વસુનીતા વિલિયમ્સપોરબંદરસાળંગપુરઅભિમન્યુહિંદુઝાલાબહારવટીયોભાવનગર જિલ્લોઈશ્વરભારતીય ચૂંટણી પંચચામુંડાપાણીપતનું પહેલું યુદ્ધમનોવિજ્ઞાનઉત્ક્રાંતિઅમૃતલાલ વેગડવન લલેડુ૨૦૦૧ ગુજરાત ધરતીકંપભારતીય જનતા પાર્ટીતરબૂચમિનેપોલિસજામનગર જિલ્લોબારડોલી સત્યાગ્રહભારતનું બંધારણએઇડ્સબાળાજી બાજીરાવસ્વામી વિવેકાનંદપૃથ્વીપ્રજાસત્તાક દિન (ભારત)પન્નાલાલ પટેલઅનિલ અંબાણીએરિસ્ટોટલદેવાયત પંડિતનવરોઝગાંધીનગર લોક સભા મતવિસ્તારસમાજશાસ્ત્રમધર ટેરેસાભરૂચ જિલ્લોગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીવિકિમીડિયા ફાઉન્ડેશનખંડકાવ્યત્રાટકજામનગરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ🡆 More