પાણીપતનું પહેલું યુદ્ધ

પાણીપતનું પહેલું યુદ્ધ બાબરના આક્રમણકારી સૈન્ય અને લોદી સામ્રાજ્ય વચ્ચેનું યુદ્ધ હતું, જે ઉત્તર ભારતમાં ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ થયું હતું.

આ યુદ્ધથી મોગલ સામ્રાજ્યની ભારતમાં શરૂઆત થઇ હતી. યુદ્ધમાં દારુખાનું અને તોપનો ઉપયોગ થયો હોય તેવા યુદ્ધોમાંનું સૌપ્રથમ આ એક યુદ્ધ હતું.

પાણીપતનું પહેલું યુદ્ધ
મુઘલ સામ્રાજ્યના વિસ્તરણ નો ભાગ
તિથિ ૨૧ એપ્રિલ ૧૫૨૬
સ્થાન પાણીપત
(હાલમાં હરિયાણા, ભારત)
29°23′N 76°58′E / 29.39°N 76.97°E / 29.39; 76.97
પરિણામ મુઘલોની જીત
  • દિલ્હીનું પતન
  • લોદી વંશનો અંત
  • દિલ્હી સલ્તનતનો અંત
  • મુઘલ સામ્રાજ્યની સ્થાપના
ક્ષેત્રીય
બદલાવ
દિલ્હી સલ્તનત પર મુઘલોનો કબ્જો
યોદ્ધા
પાણીપતનું પહેલું યુદ્ધ મુઘલ સામ્રાજ્ય પાણીપતનું પહેલું યુદ્ધ લોદી વંશ
સેનાનાયક
પાણીપતનું પહેલું યુદ્ધ બાબર
પાણીપતનું પહેલું યુદ્ધ હુમાયુ
પાણીપતનું પહેલું યુદ્ધ ચીન તિમુર ખાન
પાણીપતનું પહેલું યુદ્ધ ઉસ્તાદ અલી કુલી
પાણીપતનું પહેલું યુદ્ધ મુસ્તફા રુમી
પાણીપતનું પહેલું યુદ્ધ અસાદ મલિક હસ્ત
પાણીપતનું પહેલું યુદ્ધ રાજા સાંઘર અલી ખાન
પાણીપતનું પહેલું યુદ્ધ ઇબ્રાહિમ લોદી 
પાણીપતનું પહેલું યુદ્ધ વિક્રમજીત (તોમાર વંશ) 
શક્તિ/ક્ષમતા
૧૨,૦૦૦-૨૫,૦૦૦ સૈનિકો
૧૫-૨૦ તોપ
૨૦,૦૦૦ નિયમિત સૈનિકો
૨૦,૦૦૦ અનિયમિત સૌનિકો
૩૦,૦૦૦ તલવાર, ભાલા, તીર-કામઠાં સાથેના સૈનિકો
મૃત્યુ અને હાની
૬,૦૦૦ યુદ્ધમાં મૃત્યુ
ભાગતી વખતે અન્ય હજારોના મૃત્યુ
પાણીપતનું પહેલું યુદ્ધ
બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચેનું યુદ્ધ. બાબરને દૌલત ખાન લોદીએ ભારત પર આક્રમણ કરવા અને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે આમંત્રણ આપ્યું હતું. (છબી: ઇ.સ. ૧૫૯૦)

સંદર્ભ

Tags:

બાબરલોદી વંશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાવિશ્વકર્માપાટણ જિલ્લોઆર્યભટ્ટભેંસવનસ્પતિપૃથ્વીરાજ ચૌહાણઅલંગકાઠિયાવાડશુક્લ પક્ષયુરોપના દેશોની યાદીસોડિયમધોળાવીરારિસાયક્લિંગમીઠુંવાયુ પ્રદૂષણઑસ્ટ્રેલિયાગેની ઠાકોરકાકાસાહેબ કાલેલકરફુગાવોગૌતમ બુદ્ધગુજરાતી સિનેમાબહુચરાજીવિયેતનામપાલીતાણાના જૈન મંદિરોરાજ્ય સભાલોકનૃત્યગુજરાત ટાઇટન્સસિંહ રાશીકેરીતુલા રાશિવીંછુડોરવિન્દ્રનાથ ટાગોરનવગ્રહકેનેડાઆંકડો (વનસ્પતિ)ખંડકાવ્યયુગકર્કરોગ (કેન્સર)સ્વામિનારાયણ મંદિર, અમદાવાદબિંદુ ભટ્ટtxmn7ગુજરાતી રંગભૂમિબકરી ઈદજ્યોતિર્લિંગસ્લમડોગ મિલિયોનેરચરક સંહિતામોહેં-જો-દડોકૃષ્ણશહેરીકરણજામનગર જિલ્લોચોટીલાઅવિભાજ્ય સંખ્યાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનચંદ્રશેખર આઝાદક્રાંતિપંચાયતી રાજરાષ્ટ્રવાદકાળો ડુંગરપરશુરામવેબેક મશિનસીતાવાઘેલા વંશપ્રેમાનંદખેતીએ (A)હનુમાન મંદિર, સાળંગપુરC++(પ્રોગ્રામિંગ ભાષા)મૂળરાજ સોલંકીસાતપુડા પર્વતમાળાગાંધારીપ્રાણાયામહસ્તમૈથુનહોકાયંત્રસ્વસૂરદાસગૌતમ અદાણીભારતીય-યુરોપીય ભાષાસમૂહસંયુક્ત આરબ અમીરાત🡆 More