હિમાંશી શેલત: ગુજરાતી સાહિત્યકાર, વાર્તાકાર

હિમાંશી શેલત (૮ જાન્યુઆરી, ૧૯૪૭) ગુજરાતી વાર્તાકાર છે.

હિમાંશી શેલત
હિમાંશી શેલત: જીવન, સર્જન, પુરસ્કાર
જન્મનું નામ
હિમાંશી ઇન્દુલાલ શેલત
જન્મહિમાંશી ઇન્દુલાલ શેલત
(1947-01-08) 8 January 1947 (ઉંમર 77)
સુરત, ગુજરાત
વ્યવસાયટૂંકી વાર્તા લેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
નોંધપાત્ર સર્જનોઅંધારી ગલીમાં સફેદ ટપકાં (૧૯૯૨)
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૬)
જીવનસાથીવિનોદ મેઘાણી (૧૯૯૫ – ૨૦૦૯)
સંબંધીઓઝવેરચંદ મેઘાણી (શ્વસુર)
સહીહિમાંશી શેલત: જીવન, સર્જન, પુરસ્કાર

જીવન

તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને ‘વિ. એસ. નાયપોલની નવલકથા’ પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૮ થી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય કર્યું હતું. ૧૯૯૫માં તેમણે ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે લગ્ન કર્યા હતા.

તેઓ ૨૦૧૩-૨૦૧૭ના સમયગાળા માટે સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય રહ્યા હતા.

સર્જન

ટૂંકી વાર્તા સંગ્રહો

  • અંતરાલ (૧૯૮૭)
  • અંધારી ગલીમાં સફેદ ટપકાં
  • એ લોકો
  • સાંજનો સમય
  • પંચવાયકા
  • ખાંડણિયામાં માથું ‍(૨૦૦૩)
  • ઘટના પછી (૨૦૧૧)
  • એમનાં જીવન

નવલકથા

  • આઠમો રંગ (૨૦૦૧)

આત્મકથા

  • મુક્તિ-વૃત્તાંત ‍(૨૦૧૬)

સંપાદન

  • અંતર છબી
  • પહેલો અક્ષર

ચરિત્ર નિબંધો

  • વિક્ટર
  • સ્વામી અને સાંઈ

પુરસ્કાર

  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૬)

સંદર્ભ

બાહ્ય કડીઓ

આ પણ જુઓ

Tags:

હિમાંશી શેલત જીવનહિમાંશી શેલત સર્જનહિમાંશી શેલત પુરસ્કારહિમાંશી શેલત સંદર્ભહિમાંશી શેલત બાહ્ય કડીઓહિમાંશી શેલત આ પણ જુઓહિમાંશી શેલત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૈશ્વિક આબોહવા પરિવર્તનગુજરાતભારતના રાજ્ય વૃક્ષોની યાદીવિરાટ કોહલીહોમિયોપેથીખીજડોપરેશ ધાનાણીક્રિકેટરામાયણવિકિમીડિયા ફાઉન્ડેશનગાંધી આશ્રમધ્યાનલીમડોચોમાસુંઆર્યભટ્ટગુજરાતના તાલુકાઓભારતીય રૂપિયોભારતનો રાષ્ટ્રધ્વજવિક્રમાદિત્યબાંગ્લાદેશબાબાસાહેબ આંબેડકરC (પ્રોગ્રામિંગ ભાષા)કબજિયાતવસાવા બોલીશ્રીમદ્ ભગવદ્ ગીતાકેન્સરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ઝંડા (તા. કપડવંજ)જય જિનેન્દ્રભારતના રજવાડાઓની યાદીબીજું વિશ્વ યુદ્ધસામાજિક ન્યાયચુનીલાલ મડિયાધનુ રાશીપ્રદૂષણપાલીતાણાદશરથધ્વનિ પ્રદૂષણઇ-કોમર્સતાજ મહેલભુજરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ઉત્તરાયણરોમા માણેકકચ્છ જિલ્લોસતાધારચણોઠીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)હિંદુ ધર્મસમાજશાસ્ત્રગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીઉનાળોઆહીરબુધ (ગ્રહ)ભારતીય સંગીતસંત કબીરમીરાંબાઈઇન્ટરનેટજાડેજા વંશદાડમકચ્છનો ઇતિહાસવશમોહમ્મદ રફીકુમારપાળ દેસાઈયુગતુલસીએડોલ્ફ હિટલરવિયેતનામવ્યાસભજનમુખ મૈથુનઆખ્યાનખેડા સત્યાગ્રહધ્રુવ ભટ્ટકાઠિયાવાડસુરેશ જોષી🡆 More